એક સમયના સુપરસ્ધટાર ધર્મેન્દ્ર નો બંગલો ગામની વચ્ચો વચ્ચ છે – આલીશાન તસ્વીરો જોઇને આંખો પહોળી થઇ જશે

80 નાં દાયકાના બોલીવુડના સૌથી સુપરહિટ અભિનેતા ધર્મેન્દ્ર હાલ તો ઘણા સમયથી ફિલ્મોથી દુર છે અને પોતાનું જીવન તેના ફાર્મ હાઉસ પર વિતાવી રહ્યા છે. એક સમયે બોલીવુડમાં ધમેન્દ્રએ એકથી એક સુપરહિટ ફિલ્મો આપેલી છે. જો કે હવે તે ફિલ્મોથી જ દુર છે પરંતુ તેના ફેંસ માટે સોશિયલ મીડિયા પર એક્ટીવ રહે છે. અવારનવાર તે પોતાના ફાર્મ હાઉસનો વિડીઓ અને ફોટો શેર કરતા રહે છે.

હાલમાં જ ધર્મેદ્રએ શેર કરેલ વીડિયા માં તેના ઘરનો સુંદર અજારો જોવા મળી રહ્યો છે અને લોકો તેને ખુબ જ શેર પણ કરી રહ્યા છે. તેમાં ધર્મેદ્ર સવારનો નાસ્તો કરતા જોવા મળે છે. જો કે આ બંગલો જોઇને તમને અંદાજો આવી જ જશે કે તેની કિંમત કરોડોમાં હશે.

ધર્મેન્દ્રના ઘરની બહાર સુંદર ગાર્ડન છે અને ત્યાનો આ એક સુંદર નજારો છે જેમાં પાણીના ફુવારા છે અને પાછળ પણ ઘણાબધા વૃક્ષ જોવા મળે છે. લોકો આ વિડીઓ ખુબ જ શેર કરી રહ્યા છે અને લાઈક્સ પણ કરી રહ્યા છે. આ વીડીઓમાં અત્યારસુધીમાં 25 હજારથી વધુ લાઈક્સ આવી ચુકી છે.


વિડીઓ શેર કરતા ધર્મેન્દ્રએ કેપ્શનમાં લખ્યું : “આ બધું એને આપ્યું છે જે ચુપચાપ એક દિવસ લઇ જશે, જિંદગી ખુબ જ સુંદર છે દોસ્તો પ્રેમથી જીવી લ્યો. લવ યુ. ચીયર અપ.”

તેમજ આ વિડીઓ [પર અલગ અલગ પ્રકારની ઘણીબધી કોમેન્ટ્સ પણ આવી છે, તેના ફેંસ ધર્મેન્દ્રને ખુબ જ મિસ કરી રહ્યા છે તો ઘણા તેની લાઇફ્સ્ટાઇલનાં વખાણ કરી રહ્યા છે.


ધર્મન્દ્રએ ફિલ્મ દિલ ભી તેના હમ ભી તેને” થી વર્ષ 1960 માં બોલીવુડમાં ડેબ્યુ કર્યું હતું. જણાવી દઈએ કે ધર્મેન્દ્ર 1970ના દાયકાના સમયમાં વિશ્વના સૌથી હેન્ડસમ મેન માં સ્થાન પણ મળેલું. ધર્મેન્દ્રના પિતા સ્કૂલના હેડ માસ્તર હતા.

ધર્મેન્દ્રએ છેલ્લે “યમલા-પગલા-દિવાના ફિર સે” માં કામ કરીને બોલીવુડને અલવિદા કહ્યું. દ્તેમજ ધર્મેન્દ્રએ પોતાના કરિયરમાં “સત્યકામ”, “શોલે”, “ખામોશી”, “ક્રોધી” અને “યાદો કી બારાત” જેવી સુપરહિટ ફિલ્મોમાં કામ કર્યું છે. ધર્મેન્દ્રને વર્લ્ડ આયર્ન મેન એવોર્ડથી પણ સન્માનિત કરવામાં આવી ચુક્યા છે.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’
તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!