ધોનીની આ 12 તસ્વીરો સાબિત કરે છે કે તે એક મહાન માણસ હોવા છતાં સામાન્ય જીવન જીવે છે

મહેન્દ્દ્ર સિંહ ધોની જે  ધોની ના નામ થી પરિચિત છે, નામ સાંભળતા જ ક્રિકેટ નું ગ્રાઉન્ડ યાદ આવી જાય, ધોની જારખંડ ના રાચી શહેર માથી આવેલા છે,  ધોની 2007 થી 2016 સુધી ભારત ની ક્રિકેટ ટિમ ના કેપ્ટન રહી ચૂક્યા છે, ખાસ કરીને તે ને બધા ના દિલ માં વિકેટ કિપીર તરીકે ની છબી બનાવી છે,

2011 માં ધોની ના લીધે જ તેના માઈડ ગેમ ના કારણે ભારત ને વર્ડ કપ મળ્યો, આટલી પ્રતિભા શાળી  વ્યક્તિ પોતાના રોજિંદા જીવન માં બહુ સામાન્ય  જીવન જીવે છે,તેને કોઈ પણ જાત નો કોઈ ઘમંડ કે અભિમાન નથી, તેના ફેન ફોલોઇંગ એટલે જ વધારે છે, કે તેઓ ક્યારેય પોતાની જાત ને ઊચી નથી રાખતા એક સમાન્ય નાગરિક ની જેમ જ જીવન જીવે છે,

તેને દેખાડો કરવો નથી ગમતો, એટલે તે એવી બધી બાબત થી દૂર રહે છે,એમને આ ઊચાઇ પર પહોચવા માટે બહુ જ મહેનત કરી છે, જ્યારે તેમણે આ યાત્રા શરૂ કરી હતી ત્યારે તેઓ સાધારણ ઘર માંથી આવતા હતા, એટલે તેઓ જમીન થી જોડાયેલા માણસ ના લિસ્ટ માં આવે છે, આ બધી વાત તો એમની આવેલી બાયોગ્રાફી  ફિલ્મ પરથી ખબર પડી જ હશે, આજે તમને ધોની ની થોડી અલગ અલગ વાતો જનવશું..

1. ધોની ને અલગ અલગ બાઇક ચલાવવાનો બહુ જ શોખ છે, એમની પાસે સારી કંપની ની બાઇક છે અને તે બધી બાઇક રોજ જાતે જ સાફ કરે છે, અને રીપેર પણ જાતે જ કરે છે, ધોની જેવો પ્રખ્યાત માણસ ગમે ત્યાં બાઇક સર્વિસ માટે આપી શકે પરંતુ તે એવું નથી કરતાં તેને આ બધી વાત નો શોખ છે, અને તેની સારસંભાળ  રાખી શકે છે,

2. સોસિયલ મીડિયા પર વરાળ થતી મોટા ભાગ ની તસ્વીરો માં ધોની ક્યારેક તો એરપોટ પર સૂતા જોવા મળે છે, અને કા તો ક્રિકેટ ગ્રાઉન્ડ પર સૂતા જોવા મળે છે, આ પર થી સાબિત થાય છે કે તેઓ બહુ સામાન્ય જીવન જીવે  છે,  તેને  એવું   કોઈ  અભિમાન નથી કે તે  મોટી હસ્તી છે,

3. આટલી મોટી હસ્તી હોવા છતાં તે પોતાના વાળ કોઈ સલૂન માં નહીં  પણ શેરી ના નાકે આવેલી લોકલ દુકાન માં વાળ કપાવે છે, આ તેની સરળતા નું ઉદાહરણ કહેવાઈ

4. ધોની પોતાના ઘરનું ધ્યાન પોતે જ રાખે છે, કોઈ કડિયા કામ હોય કે નળ ઠીક કરવાનો હોય કે પછી ઇલેક્ટ્રીક નું કઈ પણ  નાનું મોટું કામ ધોની જાતે જ કરી  લે છે, એના માટે એન કોઈ મજૂર ની જરૂર નથી કે પોતે આવું નાનક પણ નથી અનુભવતા કે હું નહીં કરું..

5. ધોની ને હમેશા ઘર નું જમવાનું જ પસંદ છે, તેને વારંવાર હોટલ કે રેસ્ટોરન્ટ માં જમવાનું નથી ગમતું તેને ઘરનું જમવાનું અને નીચે બેસી ને જ જમવાનું પસંદ છે.

6. ક્રિકેટ સિવાય ધોની ને ફૂટબોલ રમવું પણ ગમે છે,

7. આ ફોત્પ માં તમે જોઈ શકો છો ધોની ની સાદગી તે પોતાની પત્ની સાથે પાસપોર્ટ ઓફિસ પર છે,

8.ધોની ને વરસાદ માં પલળવું બહુ જ ગમે છે,

9.એકવર મેદાન માં તે પોતાના ટિમ માટે જાતે જ કોલ્ડડ્રિંક લય જ્ઞ હતા.

10. ધોની ને સાઇકલ ચલવી બહુ જ ગમે છે.

11. ગમે ત્યાં સૂઈ જવું એ ધોની જ કરી શકે બીજા કોઈ નહીં.

12. ધોની પોતાના મિત્ર સત્ય પ્રકાશ સાથે.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’
તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!