સોનાની નગરી દુબઇમાં આવી છે ભારતીયોની હાલત – ફોટા જોઈ હચમચી જશો

માણસો પોતાના અને પોતાના પરિવાર ના સારા ભવિષ્ય માટે વધુ આવક માટે એક દેશ થી બીજા દેશ જતા હોય છે, ક્યારેક લોકો શહેર બદલે છે મુંબઈ માયા નગરી કહેવાતું શહેર છે. જેમાં બધા લોકો પોતાના જવલ્લ ભવિષ્ય માટે જતા હોય છે. તો અમુક લોકો દુબઈ, ઓસ્ટ્રેલીયા, કેનેડા, જેવા વિકસિત દેશો માં જતા હોય છે પણ શું તમે જાણો છો ? તેમની દુનિયા કેવી હોય છે. ? બીજા દેશ માં પોતાનું ભવિષ્ય બનાવવા ગયા જેમની પાસે ઉચી ડિગ્રી છે તેઓ ત્યાં જઈને શું કામ કરે છે? ચાલો તમને બતાવીએ આ ચળકતા દેશમાં આપણા ભારતીઓની દશા..

દુબઈ ગયેલા વ્યક્તિ ઓના પરિવાર જાણો એવું સમજતા હોય છે. કે તેઓ જ્યાં મોજ થી કામ કરીને પોતાની જીંદગી જીવે છે. હરે ફરે છે પણ એવું નથી. સાચે તો તેમની જિંદગી ખુબ જ ખરાબ દશા હોય છે.

ઈરાનનના એક ફોટોગ્રાફરે એક વખત ફરહાન બેરહમેને દુબઈ માં સોનપુર માં રહેતા મજુરો ની ત્તસ્વીરો પાડી હતી.એ સિવાય બીજા ફોટોગ્રાફરે પણ હોય છે જે અવાર નવાર આવા ફોટા બહાર પડતા હોય છે. આ તસ્વીરો જોઈને દુબઈ કમાવા જવું કે નહિ એ એકવાર વિચાર કરી લેજો

બીજા દેશ થી આવેલા વ્યક્તિ ઓ પાસે ખુબ જ કામ કરાવે છે, તેમની સ્થિતિ જોઇને  દયા આવી જશે. એ વ્યક્તિ ઓ જે કઈ કામ કરે એનું વળતર પણ ઓછુ મળે છે..

દુબઈ માં ભારત, બાંગ્લાદેશ, પાકિસ્તાન, તથા ચીન થી આવેલા કેટલાય મજૂરો કામ ની તલાશ માં આવ્યા છે, અને બધા સોનપુર માં જ રહે છે. સોનપુર માં રહેતા મજુરો ની આ તસ્વીર

સોનપુર માં બધા મજુરો એક જ જગ્યા પર એકઠા થઈ ને ભોજન બનાવે છે. અને ત્યાંથી નીકળતી ગેસ ની પીપ લાઈન ખુબ જોખમી છે ક્યારેય પણ દુર્ઘટના બની શકે છે.

ઘણા વ્યક્તિ ઓ જતા ના રહે તે માટે તેનો પાસપોર્ટ પણ લઇ લેવામાં આવે છે.

ખુબ જ ગંદકી ની વચ્ચે રહેતા આપણા ભારતીઓ ની જિંદગી ખુબ જ ખરાબ સ્થિતિ માં પસાર થાય છે..

એક નાનકડી રૂમ માં કેટલાય લોકો અને  એ પણ જુદી જુદી જાત અને દેશના..

ગમે તેટલી ગરમી હોય ગરમી નો પારો ૫૦ કેમ ના હોય તો પણ આટલી ગરમી માં તેમને 14 કલાક કામ કરવું પડે છે..

જેટલું કામ એ લોકો કરે છે એના વળતર માં એટલા પૈસા નથી મળતા જે પૈસા આવે છે એમાંથી તે માતા ભાગ ના પૈસા પોતાના ઘરે મોકલાવે છે અને બાકી ના પૈસા થી પોતાનું ઘર ચલાવે અને ખાવા પીવા માટે રાખે છે.

સોનપુર વિસ્તાર માંથી તેમને સસ્તું શાક મળી જાય છે, બીજે બધી માર્કેટ માં શાક ના ભાવ તેની સેલેરી કરતા પણ વધારે હોય છે.

અહી આવ્યા પછી અફસોસ કરતા ઘણા એવા લોકો અહી મજુરી કામ કરે છે. મોટી ડિગ્રી હોય પણ શુકામની કામ તો એમને બીજાની જેમ મજુરીનું જ કરવાનું

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’
તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

 

 

Leave a Reply

error: Content is protected !!