આ છે દુનિયાની સૌથી સુંદર 9 મહિલાઓ, ભારતમાંથી છે માત્ર એક જ મહિલા સામેલ – જૂવો કોણ છે ભારતીય સુંદરી

સ્ત્રી ની સુંદરતા તેની નજાકત થી જોવામાં આવે છે, સુંદરતા ની જુદી જુદી વ્યાખ્યા હોય છે, અમુક લોકોની સુંદરતા ની આગળ બધુ જ ફિક્કું લાગે છે, અને અમુક લોકો પાસે ખૂબસૂરતી નો ખજાનો હોય છે, જે કોઈ પણ રીતે સુંદર જ દેખાય સ્ત્રી ની સુંદરતા એના શરીર કરતાં એની હસી માં હોય છે,દુનિયા ની કોઈપણ સુંદર સ્ત્રી કેમ ના હોય પણ જો એના ચહેરા પર  મુસ્કુરાહટ ના દેખાય તો તેના સુંદરતા ની કોઈ જ કિમત નથી, આજે આપણે વાત કરશું દુનિયા ની એવિ મહિલાઓ ની જે પોતાની સુંદરતા ને કારણે આ દુનિયા માં ઓળખાય છે, જેમથી એક છે આપણાં ભારત ની મહિલા ચાલો જાણીએ એ કોણ છે,

આ સુંદરી નું નામ  છે, બેલા હદીદ આ અમેરિકન સુપર મોડેલ છે, તેને દુનિયાની સૌથી ખૂબસૂરત મહિલા નો એવોર્ડ આપેલો છે, બેલા ને આ એવોર્ડ તેના અસાધારણ ફીચર માટે આપેલો છે, આ વર્ષે બેલા હદીદ ને એક કોસ્મેટિક સર્જન જુલિયન ડિસિલ્વા એ  દુનિયા ની સુંદર સ્ત્રી નો એવોર્ડ આપેલો છે,  આ કોસ્મેટિક સર્જને તેને “કલાસિક ગ્રીક બ્યુટી ” ના આધાર પર આપવામાં આવેલો છે,

હવે તમને બતાવીએ કે આ છે દુનિયાની સુંદર મહિલા તેની ઉમર 36 વર્ષ છે તેનું નામ લુપિતા ન્યોગો છે, તેને ઓસ્કર અભિનેત્રી નો એવોર્ડ પણ મળેલો છે,  તેને ખૂબસૂરતી ને લય બહુજ ભાષણ આપેલા છે,તે પોતાની ખૂબસૂરતી ને કારણે ખૂબ જ ચર્ચા માં છે, ત્યાર થી તેના ડ્રેસ માટે તે ચર્ચા માં છે અને ખૂબસૂરત મહિલા ના લિસ્ટ માં એડ પણ છે,

દુનિયા ની ખૂબસૂરત મહિલા જે છે ભારતીય મહિલા જેનું નામ સૌ કોઈ જાણે છે, તે છે દિપીકા પાદુકોણ ભારત માં સૌથી વધુ પૈસાદાર અભિનેત્રી જે બૉલીવુડ અને હોલીવુડ બંને માં ડંકો બજાવે છે, તેને 2007 માં કિંગ ખાન ની સાથે “ઓમ શાંતિ ઓમ “ફિલ્મ થી પોતાના કરિયર ની શરૂઆત કરી, 2012 માં દિપીકા ને “પીપલ પત્રિકા “દ્વારા મોસ્ટ બ્યુટીફુલ મહિલા નો એવોર્ડ આપવામાં આવ્યો, તેની સુંદરતા નું એક માત્ર કારણ છે તેની મુસ્કુરાહટ..

 ખૂબસૂરતી ની દુનિયા માં નામ કરવા વાળી બિયોન્ઝે  પૂરી જે અભિનેત્રી તો છે પણ સાથે ગાયક પણ છે, ” ગોલ્ડન રેશો ઓફ બ્યુટીફુલ ” માં જે બીજા ક્રમે આવે છે, બિયોન્ઝે ને પીપલ પત્રિકા માં દુનિયા ની સૌથી ખૂબસૂરત મહિલા નો એવોર્ડ આપેલો છે,

અમેરિકન અભિનેત્રી એમ્પર હુઈ  છેલ્લા કેટલાય સમય થી દુનિયાની સૌથી ખૂબસૂરત મહિલા નો એવોર્ડ લેતી આવી છે, મંજરી આખો વાળી આ અભિનેત્રી ને જુલિયન ડિસીલ્વા ના ગોલ્ડન રેશો ઓફ બ્યુટી માં જગ્યા બનાવી હતી,

ફિલિપિન ની જર્મન મોડેલ પિયા તે એક અભિનેત્રી અને બુતી ક્વિન પણ છે, તેને 20 ડિસેમ્બર 2015 માં મિસ યૂનિવર્સલ નો એવોર્ડ મળ્યો હતો, ત્યારે ભૂલથી કોઈ બીજા નું નામ લય લીધું, ત્યારે બધા નું ધ્યાન એના પર ખેચાયું,

એરિયાના ગ્રાંડે એક ગાયક કલાકાર છે, એરિયાના તેની નજાકત અને સુંદરતા ને લીધે ઓળખાય છે, આ પણ જુલિયન ડિસિલ્વા ના ટોપ લિસ્ટ માં છે,

બેલા હદીદ એક જ નથી કે જે પોતાના પરિવાર માં ખૂબસૂરત મહિલા છે,બ્લૂ આખો વાળી ગીગી હદીદ તેની ખૂબસૂરતી અને સારા લૂક્સ માટે જાણીતી છે,

કૈટરીના ગ્રે ઓસ્ટ્રેલિયન મોડેલ છે, તે પોતાની ભૂરી ભૂરી આખો થી લોકપ્રિય થઇ છે, આ મોડલ અને તેનો સારો લૂક્સ ના કારણે તે લોકપ્રિય છે,

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’
તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.
અને હા,તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!