ફિલ્મ “છપાક”નું લોન્ચ થયેલ ટ્રેલરમાં દીપિકાએ પહેરેલ ડ્રેસ અને સેન્ડલની કિંમત જાણીને આંખો થઇ જશે પહોળી

બોલોવુંડ નું જાણીતું નામ એટલે દિપીકા પાદુકોણ જે અત્યાર ની ટોપ હિરોઈન માથી એક ગણાય છે, બૉલીવુડ ની સૌથી વધારે પૈસા લેનારી અભિનેત્રી અને દુનિયાની ખૂબસૂરત મહિલા ની ગણતરી માં તેનું નામ ત્રીજા સ્થાને આવેલું છે, હાલ માં એને બોલોવૂડ સ્ટાર રણવીર સિંહ સાથે લગ્ન કર્યા, અને અવાર નવાર બંને ચર્ચા માં રહેતા હોય છે, સૌથી હિટ ફિલ્મો આપનારી દિપીકા ની હિટ લિસ્ટ માં નવું નામ લખવા જાય રહ્યું છે, ” છપાક”

સૂત્રો ના જણાવ્યા અનુસાર આ ફિલ્મ સત્ય ઘટના પર આધારિત છે, જેમાં દિપીકા ની મુખ્ય ભૂમિકા છે, તે ઍસિડ એક્ટ ની ભૂમિકા છે, એસિડ એક્ટ માં કોઈ વ્યક્તિ કેટલું સફર કરે છે, તેની કહાની છે, હજી તો ફિલ્મ નું ટ્રેલર જ આવ્યું છે, અને દર્શકો ને ખૂબ ગમ્યું પણ છે, ટ્રેલર જોતાં લાગે છે આ ફિલ્મ સુપર હિટ થસે, ” છ્પાક”  ફિલમ ના લોન્ચ ઇવેન્ટ માં ફૂલ બ્લેક કપડાં માં જોવા મળી,

આ ફૂલ બ્લેક લુક માં દિપીકા સુંદર દેખાઈ રહી છે, અને તેની ખૂબસૂરતી માં ચાર ચાંદ લાગવતી એની મુસકાન જેને જોતાં જ લોકો એના પર ફીદા થઇ જાય છે, તેને બ્લેક રંગ ની કફ સ્ટાઈલ નું મિડિ અને ફૂલ સ્લીવ નો ડ્રેસ પહેર્યો છે,તેની  નજાકત થી તે આ ડ્રેસ માં ખૂબ જ સુંદર દેખાય છે, આ ડ્રેસ લંડન ની ફેમસ ડ્રેસ ડિઝાઇનર ઇમિલીયા એ ડિઝાઇન કર્યો છે, સૂત્રો ના જણાવ્યા અનુસાર આ ડ્રેસ ની કિમત જાણી ને તમે દંગ રહી જશો, દિપીકા પાદુકોણે “છ્પાક” ફિલ્મ ના લોન્ચ ઇવેન્ટ માં જે બ્લેક ડ્રેસ પહેર્યો છે તેની કિમત 1860 ડોલર છે એટલે લગભગ 1 લાખ અને31 હજાર રૂપિયા નો ડ્રેસ છે,

આ ડ્રેસ માં દિપીકા એ પોતાના વાળ ખુલ્લા રાખ્યા છે જેથી તેની સુંદરતા માં વધારો થયો સાથે તેની શોભા માં વધારો કરતાં તેના કાન માં રહેલા ડાયમંડ ની બુટ્ટી જેનાથી એનો લુક ની શોભા વધી રહી રહી છે, એના ડ્રેસ પરથી નજર હટાવીને જોય તો તેના ફૂટવેર માં નજર કરીયે તો તેના બેલ્ક રંગ ના ફૂટવેર ખૂબ આકર્ષિત હતા, બ્લેક રંગ ના ફૂટવેર માં બ્લૂ રંગના સાટીનના ફ્લાવર થી તેનો લુક અલગ દેખાય છે, આ ફૂટવેર તેને ઇટાલિયન લક્ઝરી ફૂટવેર બ્ર્રાંડ ગિયુસીપી એ ડિઝાઇન કર્યું છે, આ ફૂટવેર ની કિમત 995 યુરો છે એટલે કે લગભગ 80 હજાર રૂપિયા ના છે.

દિપીકા પાદુકોણે પોતાના ફિલ્મી કરિયર માં ખૂબ સારી અને હિટ ફિલ્મો આપી છે, તેની પહેલી ફિલ્મ ” ઓમ શાંતિ ઓમ ” માં કિંગ ખાન સાથે કામ કર્યું અને આ ફિલ્મે બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, અને તે આટલી મોંઘી ડ્રેસ એ ખરીદી શકે એ સામાન્ય વાત છે, દિપીકા જેટલું ધ્યાન તેના ફિગર પર આપે છે, તેટલું જ ધ્યાન તેના ડ્રેસિંગ સ્ટાઈલ  અને ફેશન પર એટલુ જ ધ્યાન આપે છે, તેની ડ્રેસિંગ સ્ટાઈલ બધી જ્ગ્યા પર આકર્ષણ નું કેન્દ્દ્ર બને છે,

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’
તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.
અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!