ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝની આ 3 જાણીતી અભિનેત્રીઓ છે તેના પતિથી પણ વધારે અમીર – તેમ છતાં નથી જરાય ઘમંડ

છોકરાઓની તુલનામાં છોકરીઓ પાસે કરિયર બનાવવાના ઓછા ચાન્સ હોય છે. મોટાભાગના છોકરાઓ પાસે તે બધી જ આઝાદી અને ક્ષમતા હોય છે જે તેને પોતાનું કરિયર બનાવવા માટે જરૂરી હોય છે. પરંતુ છોકરીઓ સાથે એવું થતું નથી. ઘણી ઓછી છોકરીઓને આવો ગોલ્ડ ચાન્સ મળે છે.

તેમ છતાં અમુક છોકરીઓ એવી રીતે આગળ વધે છે કે તેને પાછળ વરીને જોવાની જરૂર જ નથી હોતી. તમે તમારા જીવનમાં એવા ઘણા કપલ્સ જોયા હશે જેમાં છોકરા કરતા છોકરી વધુ ફેમસ અને સક્સેસફૂલ હોય છે. બોલીવુડમાં પણ એવી ઘણી અભિનેત્રીઓ છે પોતાના પતિઓથી વધુ સફળ છે.


મોટાભાગની બોલીવુડ અભિનેત્રીઓએ બિઝનેશમેન સાથે લગ્ન કર્યા છે અને તેના પતિ બિઝનેશનાં ક્ષેત્રમાં એટલા પોપ્યુલર નથી જેટલી તે ફિલ્ઇન્ડસ્ટ્રીઝમાં પોપ્યુલર છે. એવું કહેવામાં પણ કંઈ ખોટું નથી કે પત્નીઓને લીધે જ તેના પતિને સ્ટારડમ મળ્યું. આજની આ પોસ્ટમાં અમે બોલીવુડની એવી અમુક અભિનેત્રીઓ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જે સંપતિમાં અને નામનાં બંને માં તેના પતિથી બે કદમ આગળ છે.

એશ્વર્યા રાય :

અભિષેક અને એશ્વર્યાનાં લગ્ન 20 એપ્રિલ 2007 માં થયા હતા. લગ્ન સમયે એશ્વર્યા ઈંટરનેશનલ સ્ટાર હતી જ્યારે અભિષેકનું નામ બોલીવુડના ફ્લોપ હીરોમાં શામેલ થઇ ગયું હતું. આજે એશ્વર્યાને દુનિયાભરમાં લોકો ઓળખે છે પરંતુ અભિષેકને કદાચ જ કોક ઓળખે છે. જણાવી દઈએ કે એશ્વર્યા સંપતિ અને નામ બંને વાતોમાં અભિષેકથી આગળ છે. એક Report નું માનીએ તો એશ્વર્યા એકલી 30 મિલિયન ડોલરની સંપતિની માલિકીન છે.

સોહા અલી ખાન :

કૃણાલ ખેમુ અને સોહા અલી ખાનના લગ્ન વર્ષ 2015 માં થયા હતા. સોહા અલી ખાન પટૌડી ખાનદાનની દીકરી છે એવામાં સોહા સાથે લગ્ન કરવા કૃણાલ ખેમુ માટે કોઈ જેકપોટ થી ઓછુ ન હતું. જણાવી દઈએ કે સોહા અલી ખાન કૃણાલ ખેમુ થી ઘણી વધારે અમીર છે અને સોહા કરોડોની પ્રોપર્ટી ધરાવે છે. હાલમાં બંનેને એક દીકરી છે જેનું નામ ઇનાયા છે. સોહા અવારનવાર તેની દીકરીની તસ્વીર સોશિયલ મીડિયા પર શેર કરતી રહે છે.

સમંથા અક્કીનેની :

સમંથા સાઉથની નંબર વન અભિનેત્રી છે. જો તમે સાઉથ ફિલ્મો જોતા હસો તો તમે સમંથાને જરૂર ઓળખાતા હસો. સમંથાના પતિનું નામ નાગા ચૈતન્ય છે અને તે પણ સાઉથના એક જાણીતા અભિનેતા છે. પરંતુ સમંથા તેનાથી ઘણી વધારે સક્સેસફૂલ છે અને તેની પાસે કરોડોની સંપતિ પણ છે.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’
તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!