અમિતાભ બચ્ચનની પૌત્રી થઇ 22 વર્ષની – ફિલ્મોથી દુર છે છતાં લાઇમલાઇટમાં આપે છે હિરોઈનોને ટક્કર

અમિતાભ બચ્ચન આ નામ ને કોઈ પરિચય ની જરૂર નથી, ઘરે ઘરે બધા ના ચહેરા પર સ્મિત આવી જાય જ્યારે પણ અમિતાભ બચ્ચન નું નામ આવે, બૉલીવુડ ના બિગ બી થી ઓળખાતા અમિતાભ નો પરિવાર હમેશા ચર્ચા માં જ રહે છે, ક્યારેક અભિષેક અને તેની દીકરી આરધ્યા ને લય ને તો ક્યારેક પોતાની દીકરી શ્વેતા જે ફિલ્મો માં કામ નથી કરતી પણ તેની દીકરી નવ્યા ને લય ને આજકાલ ખૂબ જ ચર્ચા માં છે,

અમિતાભ બચ્ચન ની પોત્રી નવ્યા નંદા એ પોતાનો 22 મો જન્મ દિવસ ઉજવ્યો,ત્યારે સોસિયલ મીડિયા પર અભિષેક બચ્ચન ને જન્મ દિવસ ની શુભેચ્છા પાઠવતી પોસ્ટ મૂકી,


નવ્યા નંદા ભલે ફિલ્મી દુનિયા દૂર હોય પણ તે અમિતાભ અને અભિષેક ના કારણે બધે ઇવેન્ટ માં અને પ્રોગ્રામ માં જોવા મળે છે, સાથે સાથે તેની સુંદરતા કોઈ ફિલ્મી હિરોઈન થી કામ નથી,

અભિષેક બચ્ચને નવ્યા ના જન્મ દિવસ પર સોસિયલ મીડિયા માં જન્મ દિવસ ની શુભેચ્છા આપતી તસ્વીરો અપલોડ કરી..

 

View this post on Instagram

 

Happy birthday my Navya. Mamu loves you very much. ❤️ #MyPartnerInKicks

A post shared by Abhishek Bachchan (@bachchan) on

શ્વેતા એ પણ જન્મ દિવસ ની શુભેચ્છા પાઠવતી તસ્વીરો સોસિયલ મીડિયા પર અપલોડ કરી, તે મારા જીવન માં બહુ જ અજવાળું કર્યું છે, તું જેના પણ જીવન માં પ્રવેશ કરે છે, તેના જીવન માં પ્રકાશ જ પ્રકાશ થઇ જાય છે,

નવ્યા હાલમાં ન્યોર્ક માં અભ્યાસ કરે છે, પણ તે પોતાની તસ્વીરો સોસિયલ મીડિયા પર અપલોડ કરતી હોય છે, જેને કારણે તે ચર્ચા માં રહે છે, તે ભલે ફિલ્મો માં કામ ના કરતી હોય પણ તેના ફોલોર્સ ખૂબ જ વધારે છે,

અત્યારે બૉલીવુડ ના બધા સ્ટાર વેકેશન ના મૂડ માં છે, અભિષેક અને ઐશ્વર્યા સાથે આરધ્યા ન્યોર્ક ફરવા ગયા હત, તેની તસ્વીરો સોસિયલ મીડિયા પર અપલોડ થાય હતી,

 

નવ્યા નંદા પણ જ્યારે વેકેશન માં જાય ત્યારે પોતાની ફેન્સી તસ્વીરો અપલોડ કરી છે, તે પોતાના પરિવાર સાથે સમય વિતાવતી તસ્વીરો પણ અપલોડ કરે છે, જે સોસિયલ મીડિયા પર ખૂબ જ ચર્ચા માં છે,

થોડા સમય પહેલા નવ્યા ની તસ્વીરો અને વિડીયો ખૂબ જ ચર્ચા માં હતા. ત્યારે તે રસ્તા પર વ્યાયામ કરતી હતી, આ વિડીયો તેના ફેંસ ને બહુ જ ગમ્યો હતો, આ વિડીયો માં તેમણે ગ્રીન ટોપ અને ગ્રે ટ્રેક પહેર્યું છે,

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’
તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.
અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!