રાહુલ, પંત અને ચહલમાં સૌથી દેખાવાળી કોની ગર્લફ્રેન્ડ છે? – બધી ના આ ફોટા જોઇને તમે જાતે જ નક્કી કરો

પ્રેમ એક ખુબસુરત અહેસાસ છે જે બધાને પોતાના જીવન માં ક્યારેક તો અનુભવાયેલો હશે. એકવાર તો પ્રેમ કરવો જ જોઈએ પ્રેમી ની લવ લાઈફ કેવી હોય એ જાણવું જરૂરી છે. બોલીવુડ હોય કે ભારતીય ક્રિકેટ ટીમ બધા પોતાના પ્રેમ ના લીધે ચર્ચા માં રહે છે. હાલમાં તમને જણાવીએ કે ક્યાં ક્રિકેટર ની ગર્લફ્રેન્ડ સૌથી સારી દેખાય છે. રાહુલ, પંત, કે પછી ચહલ ની દરેક ની ગર્લફ્રેન્ડ નેજોઈને તમારે નક્કી કરવાનું છે. કોની વધારે સરસ છે.

< p>સીતારોની દુનિયા કૈક અલગ જ હોય છે તેની પાસે પૈસા અને શહોરત ની કમી નથી. એટલે તેઓ પોતાના દરેક શોખ પુરા કરી શકે છે. આજે તમને એવા 3 ક્રિકેટર ની વાત કરશું જેની લવ લાઈફ માં કેટલી સુંદર છોકરી ઓ છે એ જણાવીશું.

યુજ્વ્રેન્દ ચહલ :-

૨૩ જુલાઈ 1990 માં હરિયાણા માં જન્મ થયો હતો આ ખેલાડી નો જે ક્રિકેટ ટીમ ના બેસ્ટ ટીમ સ્પીન બોલર છે. એ ક્યારેય કઈ છુપાવતા નથી તેને પર્સનલ લીફ ખુલી કિતાબ જેવી છે. તેની ગર્લફ્રેન્ડ નું નામ તનિષ્કા કપૂર છે. જેનો જન્મ 16 જુલાઈ 1994 મુબઈ માં થયો હતો.બંને એકબીજા સાથે લગ્ન કરવા ઈચ્છે છે..

ઋષભ પંત :-

4 ઓક્ટોબર 1997 રૂરકી માં જન્મેલા ઋષભ જેટલા પોતાના જીવન માં સમર્પણ ભાવ રાખે છે. એટલા ડેટીકેટ પોતાના ક્રિકેટ માં પણ રાખે છે. ભારતીય ક્રિકેટ ટીમ માં વિકેટકીપર ની જબરજસ્ત ભૂમિકા નજર આવતા ઋષભ પંત પોતાના બેસ્ટ પર્ફોમર માટે ઓળખાય છે.હમણાં તેઓ ખુબ જ ચર્ચા માં છે તેમની ગર્લફ્રેન્ડ ઈશા નેગી ખુબ જ સુંદર છે. ઈશા બોલીવુડ ની હિરોઈન ને પણ ટક્કર આપી શકે તેમ છે.

રાહુલ ચહલ :-

રાજસ્થાન માં જન્મેલા રાહુલ ચહલ ભારતીય ક્રિકેટ ટીમ ના સ્પિનર બોલર છે. તે 20 વર્ષ ના થયા અને ક્રિકેટ સિવાય તેની અલગ જ દુનિયા છે. તે ઈશાની નામની છોકરી ને ખુબજ પ્રેમ કરે છે. ઈશાની દેખાવ માં ખુબ જ સ્ટાઇલીસ છે.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’
તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.
અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!