ફ્રાંસ ના જ્યોતિષે 2020 ની કરી ભયંકર ભવિષ્યવાણી – એમના કહેવા પ્રમાણે આવી ૫ ઘટનાઓ માનવજાત ને…..

આપણા સમાજ માં લોકો સમય ની પહેલા જે ઘટના બનવાની હોય તે કોઈ મનુષ્ય કહે તો તેને ભવિષ્ય વળી કહેવાય. આપણા સમાજ માં અલગ અલગ રીતે ભવિષ્ય વાણી કરતા હોય છે. કોય જ્યોતિષ જોઇને તો કોઈ કાર્ડ થી જોય ને કહે છે, ક્યારેક કોઈ ને જે ઘટના બનવાની હોય તેની અંત : સ્ફૂરણા થઈ જાય છે, એવા એક ફ્રાંસ ના જ્યોતિષ નાસ્તેદ્મ્સ જેને બહુ જ મોટી મોટી ભવિષ્ય  વાણી કરેલી છે. તમને કદાચ યાદ ના હોય તો તમને યાદ અપાવીએ કે આ એજ પ્રખર જ્યોતિષ છે જેને વડાપ્રધાન મોદી ના શાસન કાળ ની વાત કરી હતી..

તેને 2014 થી 2026 સુધી કેશરિયો લહેરાશે. અને આ 20 વર્ષ માં ભારત દેશ  ની દિશા બદલવાના બનતા પ્રયત્નો કરશે. આ ભવિષ્ય વાણી તેને આશરે 450 વર્ષ પહેલા કરી હતી.  વધુ માં તમને જણાવી એ કે 2019 માં બનેલી વર્ષ મોટી ઘટના ” જમ્મુ કાશ્મીર માં મધરાતે રાષ્ટ્ર્રપતિ શાસન લાગુ પડશે.  મોદી સરકાર લેશે તમામ નિર્ણયો ”   આ સિવાય તેની સાચી પડેલી ભવિષ્ય વાણી માં ” અમેરિકા ના 45 રાષ્ટ્રપતિ  અંગે ડોનાલ્ડ દ્ર્રમ્પ આવશે.અને ભારત માં ત્રીજા વિશ્વયુધ્ધના બીજ વાવશે.

15 મી સદી ફ્જરાંસ માં જન્મેલા નાસ્તેદ્મ્ન એક ડોક્ટર હતા. પ્લેગ ની બીમારીની સારવાર કરતા તેઓ ખુબ પ્રખ્યાત થયા હતા. તેને એક પુસ્તક લખ્યું છે. છે ત્યાની સરકાર પાસે છે. તેમાં અપેલી ભવિષ્ય વાણી સાચી પડે છે. અને ત્યાર બાદ તેનું મૃત્યુ 1566  માં થયું. આ બધી ભવિષ્ય વાણી આશરે 450 વર્ષ પહેલાની છે. છતાંપણ સાચી છે.

જળ અને વાયુ માં પરિવર્તન થશે એનો સામનો કરવો પડશે:-

ભવિષ્ય વાણી અનુસાર પવન માં પલટો જોવા મળશે. જળ અને વાયુ માં ખુબ જ પરીવર્ત આવશે. જેના લીધે 2020 ની શરૂઆત માં જ ભૂકપ આવી શકે તેવી સંભાવના ભયકર તુફાન અને ભૂકંપ બંને આવી શકશે. જેમાં મનુષ્ય ને જાનહાની ખુબ જ જોવા મળશે. પર્યાવરણ માં તુફાન આવશે એની તૈયારીરખવી જોઈએ.

વધશે વર્ગ સંઘર્ષ :-

નાશ્તેદ્મ્ન ની ભવિષ્ય વાણી અનુસાર આ 2020 ના વર્ષ માં હિંસા દુનિયા ના અલગ અલગ ભાગ માં જોવા મળશે.મોટા મોટા દેશો વચ્ચે ગૃહ યુદ્ધ પણ થઈ શકે છે.જો સરળ શબ્દો માં કહીએ તો નાસ્તેદ્મ્ન એવું કહે છે. કે વર્ષ એકદમ હિંસક પ્રવૃત્તિ જોવા મળશે.દુનિયા માં કેટલાક દેશો વચ્ચે હિંસા જોવા મળશે..

ત્રીજું વિશ્વ યુદ્ધ :-

મોટાભાગ ના લોકો નાસ્તેદ્મ્ન ની ભવિષ્ય વાણી પર વિશ્વાસ રાખે છે.અને એવું મને છે કે તેને કીધેલી બધી વાતો સાચી છે. આ ભવિષ્ય વાણી અનુસાર દુનિયા માં ત્રીજા વિશ્વ યુદ્ધ ની સંભાવના દેખાશે. મોટા મોટા બે દેશો વચ્ચે ટકરાવ થશે અને તેમાં મનુષ્ય નું મૃત્યુ પણ થઈ શકે છે.

અર્થવ્યવસ્થા પર પડશે ખરાબ અસર :-

નવા વર્ષ ની ચોથી ભવિષ્ય વાણી ની વાત કરીએ તો દેશ ની અર્થ વ્યવસ્થા ખોરવાઈ જશે. આં ભવિષ્ય વાણી અનુસાર કેટલાક દેશો પર આવી શકે છે. આર્થીક સંકટ દક્ષીણ એશિયાએ અર્થ વ્યવસ્થા પૂરી રીતે ખરાબ થઈ શકે છે..જેની નોધ બધા દેશો એ લેવી..

થઈ શકે છે. કોઈ નેતા નું મૃત્યુ:-

ન્સ્તેદ્મ્ન ની ભવિષ્ય વાણી પર ભરોષો રાખનાર ને આ વર્ષે દુનિયાના કોઈ મોટા નેતા કે નામચીન વ્યક્તિ નું મૃત્યુ થઈ શકે છે. આ ભવિષ્ય વાણી અનુસાર 2020 માં બ્રિટન ની મહારાણી નું મૃત્યુ થઈ શકે છે. તેના મૃત્યુ બાદ તેના દીકરાને બ્રિટન ની રાજા બનાવવા માં આવે છે. આ સિવાય 2020 ના રૂસ ના રાષ્ટ્ર પતિ વ્લાદીમીર પુતિન ના હત્યા ની રમત રમી શકે..

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’
તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.
અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

 

Leave a Reply

error: Content is protected !!