પરણિત ગાંગુલી સાથેના સંબંધો વિષે ૧૮ વર્ષ પછી નગમા એ કર્યો આ ખુલાસો – બ્રેકઅપનું આ હતું અસલી કારણ

ભારતીય ક્રિકેટર સૌરવ ગાંગુલી જે ભારત ની ટીમ ના કેપ્ટન હતા. તેમને પોતા ના જીવન માં બહુ જ ઉતાર ચડાવ જોયા છે. પણ તેમની પ્રોફેશન લાઈફ ખુબ જ સારી હતી.તેને ક્યારેય પણ પોતાના જીવન માં હર ના માની હતી.જયારે એ ખુબ જ ફેમસ હતા. ત્યારે તેનું  બોલીવુડ ની અભીનેત્રી નગ્મા સાથે ખુબ જ ચર્ચા માં હતી. વેશ 2000  માં સૌરવ  અને નગ્મા વચ્ચે અફેર છે એવી વાતો સાંભળી હતી. પણ આ વાત નો ખુલાસો ક્યારેય થયો ના હતો.  હાલમાં જ એક ઈન્ટરવ્યું માં નગ્મા એ કહ્યું કે અમારી વ્ચેચે પ્રેમ છે.અને બ્રેક અપ થઈ ગયું છે આવું ક્યારેય નથી કહ્યું. પણ આ વાત બધા ને ખબર હતી..

નગ્મા એ વાત નો ખુલાસો કરતા કરતા કહ્યું કે અમે બંને એકબીજા ને પસંદ કરતા હતા. અને આ પસદ ક્યારે પ્રેમ માં ફેરવાઈ ગઈ. એ ખબર ના હતી. થોડા સમય પછી જ અમારા વચ્ચે નો આ પ્રેમ ખત્મ થઈ ગયો. અને અમારી બ્રેકઅપ નું કારણ 2000 માં સૌરવ ગાંગુલી પોતાના કરિયર ને લઈ ને બહુ જ સીરીયસ હતા. અને તેનું કરીયર ની ઉચાઇ પર હતું. પોતાની ટીમ ને વધારે સારી રીતે પર્ફોમ કરાવવા માટે તેને મને છોડી પોતાના કરિયર ને પસંદ કર્યું. તેને ત્યારે પોતાનું કરીયર પર ધ્યાન રાખવું જરૂરી હતું. અને હું સમજી શકું છું. આજે તેનો નિર્ણય સાચો હતો. પણ પ્રેક્ષકો નો વ્યવહાર જોઇને મને આશ્ર્ચ્ય થયું.

આપણે ત્યાં બધા ને બીજા ના જીવન માં શું ચાલે છે એમાં વધારે રસ હોય છે. અને દર્શકો એ અમારા વચ્ચે ના પ્રેમ ને બજાર માં બહુ ખરાબ રીતે પ્રસ્તુત કર્યો. ત્યારે હું અને સૌરવ એકબીજા ની સમજણ થી અલગ થઈ ગયા. નગ્મા 90 ના દાયકા ની અભીનેત્રી છે. તે તેલુગુ અને તમિલ ફિલ્મમાં કામ કરતી હતી. નગ્મા માં નું સાચું નામ નંદિતા મુરારજી છે. તેના પિતા બિઝનસ મેન છે.તેના પિતા નું નામ પ્રતાપ સિંહ મુરારજી છે. હાલમાં નગ્મા રાજનેતા છે,  તે હમેશા નગ્મા ને હિરોઈન બનવા માટે પ્રોત્સાહિત કરતા.

નગ્મા ની પહેલી ફિલ્મ “બાગી” હતી, જેમાં તે સલમાન ખાન સાથે દેખાઈ હતી. આ ફિલ્મ સુપર હીટ હતી. આ ફિલ્મ જયારે રીલીઝ થઇ ત્યારે તે માત્ર 16 વર્ષ ની જ હતી.ત્યાર પછી અક્ષય કુમાર સાથે તેની ફિલ્મ આવી “સુહાગ” જે ફિલ્મ નું ગીત આજે પણ લોકો ને યાદ છે. નગ્મા એ હજી સુધી લગ્ન નથી કર્યા તેને તમિલ, તેલુગુ, કન્નડ, મલયાલમ, ભોજપુરી, ફિલ્મો માં કામ કર્યું છે.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’
તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

 

Leave a Reply

error: Content is protected !!