આ ઔષધિના ફક્ત 2 દાણા શુગરથી શરૂ કરીને કેન્સર સુધીની મહાબીમારીઓ માટે સંજીવની રૂપ છે – શેર અવશ્ય કરજો

આજે અમે તમને આ આર્ટિકલમાં એવા બે દાણા વિશે કહેવા જઇ રહ્યા છીએ કે જેમાં તમે કબજીયાતની બીમારીથી ચાલુ કરીને મોટામાં મોટી કેન્સર જેવી મહા બીમારીઓથી પણ પોતાનો બચાવ કરી શકો છો. દોસ્તો આપના બધાના ઘરમાં હંમેશા આ દાણા તો ક્યાંકને ક્યાંક હોય છે. તમે તમારા રોજબરોજના મસાલા તે ઉપરાંત કોઈ ખાદ્યપદાર્થનો સ્વાદ વધારવા માટે કોઈને કોઈ રીતે તેનો ઉપયોગ કરતા જ હોવ છો. તેનો આ કેવી રીતે ઉપયોગ કરવો તે પણ કોઈને કોઈ રીતે ઉપયોગી છે પણ જો તેને તમે સવારે ખાવ અને એ પણ ફક્ત બે જ દાણા તો તમારી ઘણી બધી સમસ્યાઓ દૂર થઇ જશે. તે ઉપરાંત બીજી ગંભીર બીમારીઓ થતા બચાવશે તમને.

દોસ્તો આપણા સ્વાસ્થ્ય માટે આ બહું કિંમતી દાણા બીજા કોઈ નહિ પણ કાળામરી છે જેનો સીધો ઉપયોગ આપણા ભારતીય લોકો મસાલા તરીકે જ કરે છે. તે ઉપરાંત તેનો ઉપયોગ ઔષધી તરીકે પણ કરવામાં આવે છે. તો આવો જાણીએ કે સવારે ફક્ત કાળામરીના બે જ દાણાનું સેવન આપણને કેટલી બીમારીઓથી દૂર રાખે છે.

કાળામરીમાં ઘણા બધા ખનીજો તથા પોષક તત્વોનું પ્રમાણ રહેલા છે તેમાં વિટામીન ઈ, સી, બી, પણ વધુ માત્રામાં રહેલા છે. આ સિવાય સોડીયમ, પોટેશિયમ, ફોલ્લીક એસિડ જેવા તત્વો પણ તેમાંથી મળી આવે છે.

જો તમારો વજન જરૂરત કરતાં વધી રહ્યો છે તથા તે કાબૂમાં નથી આવતો તો દરરોજ નિયમિત રૂપે એક ચમચી કાળામરીનું સવારે ઊઠીને સેવન કરવાથી વજન કાબૂમાં આવી જાય છે. કાળા મારી સ્વાદને વધુ ઉત્તેજિત કરે છે તથા પેટમાં હાઈડ્રોક્લોરિક એસિડને માત્રને વધારે છે જે તમારી પાચનક્રિયાને પણ પુષ્કળ પ્રમાણમાં સુધારે છે. સવારે ખાલી પેટ કાળામરીનું સેવન કરવામાં આવે તો પેટની તકલીફ દૂર થાય છે. ગેસ, એસીડીટી, અપચો વગેરે જેવી તકલીફો પણ સરળતાથી દૂર થાય છે.

ઘણા બધા વ્યક્તિઓને ભૂખ ન લાગવાની તકલીફ થતી હોય છે તો તેવા વ્યક્તિઓએ સવારે બે કાળા મરીનું સેવન અવશ્ય કરવું જોઈએ કેમ કે આવું કરવાથી જીભના સ્વાદ વધુ ઉત્તેજિત થાય છે તથા તમારી ભૂખ ન લાગવાની તકલીફ પણ દૂર થાય છે અને તમને ભૂખ લાગવાનું ચાલુ થઇ જાય છે. જો તમારે ભૂખ વધારવી હોય તો ગોળ સાથે મરીનો ભૂક્કો ભેગો કરી તેની ગોળી બનાવી લેવી ત્યાર પછી તેનું સવારે તેનું સેવન કરવું તો પણ તે ભૂખ વધારશે.

દોસ્તો મહત્વની વાત તો એ છે કે તે ભૂખને વધારે ઉત્તેજિત કરે છે તે ઉપરાંત પણ તે વજન ઓછું કરે છે. આવું કંઈ રીતે તો ચાલો જાણીએ કે કંઈ રીતે કાળામરી ભૂખ વધારવાની સાથે સાથે વજન પણ ઓછું કરે છે. તીખા મરીની બહારની પરત કોશિકાઓને તોડવામાં ફાયદાકારક રહે છે. 2010માં ઉંદરો પર કરેલા એક અધ્યયન પ્રમાણે જાણ થઈ છે કે તે આપણી વસાસંચયને બને એટલું રોકે છે એટલે કે ચરબી જમા થવા દેતી નથી. તો દોસ્તો જો તમે તમારા ભોજનમાં લાલ મરચું પાવડર નાખવાની જગ્યાએ જો તીખો સ્વાદ લાવવા માટે કાળા મરીનો ઉપયોગ કરો તો તે ખુબ જ ઉપયોગી બનશે.

દોસ્તો તમને અપચો તે ઉપરાંત પેટ ભારે ભારે રહેતું હોય તેવી તકલીફ રહેતી હોય તો તમારે એક ગ્લાસ છાસમાં ધાણાજીરું પાવડર તથા બેથી ત્રણ કાળા મરીનો પાવડર અવશ્ય નાખી રોજ સવારે ખાલી પેટ તેનું સેવન કરવાથી અપચો, ગેસ, એસીડીટી વગેરે જેવી તકલીફ પણ દૂર કરી શકાય છે.

કાળામરીમાં રોગાણું સામે ગુણ હોય છે તેથી તે કફ, શરદી તથા ઉધરસમાં પણ મદદરૂપ પુરવાર થાય છે. દોસ્તો જ્યારે પણ શરદી ઉધરસ થયા હોય તથા નાક વધુ બંધ થઇ ગયું હોય તો નીલગીરીના તેલમાં કાળામરી નાખી તેનો નાસનો શેક લેવાથી નાક એકદમ પહેલા જેવું ખુલી જાય છે તે ઉપરાંત કફ છૂટ્ટો પડી જાય છે અને મદદ મળે છે. આ સિવાય તમે રોજ સવારે ગરમ પાણીમાં અડધી ચમચી કાળા મરીનો ભૂકો નાખીને ખાલી પેટ તેનું સેવન કરો તો કફથી થતી બીમારીઓથી પણ રાહત મેળવી શકાય છે.

જે વ્યક્તિઓને હાથ તથા પગના સંધિવા હોય છે તે લોકોએ કાળામરીના તેલની માલીશ પ્રભાવિત જગ્યાએ કરવી જોઈએ કેમ કે તેના તેલની માલીશ ત્વચામાં ગરમાહટ ઉત્પન્ન કરે છે તથા બ્લડ સર્ક્યુલેશન વધારે છે જેથી તેની માલીશ સંધિવાને કાબૂમાં કરી શકે છે.

કાળા મરીમાં એન્ટીઓક્સીડન્ટ એક મુખ્ય ગુણ હજાર હોય છે જે આપણને કેન્સરથી બીમારીથી પણ બચાવે છે. આ સિવાય જે તત્વો કેન્સરની દવામાં દેખાવા મળે છે તેવા જ તત્વો કાળા મરીમાં પણ દેખાવા મળે છે. તેથી રોજ સવારે જો તમે કાળામરીનું સેવન કરો તો ક્યારેય પણ તમને કેન્સર થવાની સંભાવના રહેશે નહિ.

સાવધાની..

કોઈ પણ વસ્તુની એક સીમા મર્યાદા ચોક્કસ હોય છે. તેની એક ચોક્કસ માત્રા હોય છે જો તે ચોક્કસ માત્રામાં તેનું સેવન કરવામાં ન આવે અને જરૂરીયાત કરતા તેનું વધારે સેવન કરવામાં આવે તો તે આપણા માટે નુકસાન નું કારણ બની શકે છે માટે હંમેશા તેનું યોગ્ય માત્રામાં જ સેવન કરવું જોઈએ.

કાળામરીની તાસીર એકદમ ગરમ હોય છે તેથી તેનું વધુ પડતું સેવન ક્યારેય ન કરવું જોઈએ નહિ તો તે તમારા પેટમાં બળતરા જેવી તકલીફ ઉભી કરી શકે છે.

ગર્ભવતી યુવતીઓએ કાળા મરીનું સેવન ક્યારેય ના કરવું કેમ કે તે માતા તથા બાળક બંને માટે નુકસાનકારક સાબિત થાય છે.

જો દોસ્તો તમે સવારે ખાલી પેટ તેનું સેવન ન કરવા માંગતા હોવ તો તમે તેનું સેવન બીજી ચીજ વસ્તુઓ જેવી કે સોસ, સૂપ, પનીરની કોઈ સબ્જી, છાસ, લીંબુ પાણી વગેરે જેવી વસ્તુમાં ઉમેરી તેનું સેવન કરી શકો છો.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’
તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.
અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!