લાલ સાળીમાં જોવા મળ્યો હિના ખાનનો કંઇક અલગ જ અંદાજ – વાઈરલ થઇ આ તસ્વીરો

નાના પરદા પર ઘણું મોટું નામ બનાવનાર અભિનેત્રી હીના ખાન બીગ બોસ 9 ની રનર અપ રહી ચુકી છે, હીના ખાનને પોપ્યુલારીટી સ્ટાર પ્લસ પર આવનાર સીરીયલ “એ રીસ્તા ક્યા કહેલાતા હૈ’ થી મળી. આ સીરીયલ બાદ હવે તે ઘરે ઘરે અક્ષરા નામથી ઓળખાય છે. હાલમાં જ શરુ થયેલ શો “કશોટી જિંદગી કી 2” માં હિનાએ કોમોલિકાનો રોલ નિભાવ્યો હતો. પરંતુ તેની આવનારી આગલી ફિલ્મ “લાઈન્સ” માટે તેને આ શો છોડવો પડ્યો.

હાલમાં જ હીનાએ કાંસ ફિલ્મ ફેસ્ટીવલમાં ખુબ જ એન્જોય કર્યો હતો. આ પહેલી વખત હતું જ્યારે કોઈ ટીવી એક્ટ્રેસ કાંસમાં પોતાના ફિલ્મનું રીપ્રસેંટ કરવા ગઈ હતી. જો કે આ દરમિયાન તેને અમુક ટીકાઓ પણ સાંભળવી પડી હતી, પરંતુ હિનાએ દરેક ટીકાનો શાંતિથી સામનો કર્યો. જોકે આની પહેલા પણ હીના ખાન ચર્ચામાં આવી ચુકી છે. તે તેના બોયફ્રેન્ડ રોકી સાથે ન્યુયોર્કમાં વેકેશન મનાવવાને લઈને ચર્ચામાં આવી હતી. આ વખતે તે લાલ સાડીમાં ચર્ચામાં આવી છે.

દુલ્હન લૂકમાં હીનાની તસ્વીરો થઇ વાઈરલ :

જણાવી દઈએ કે ભવિષ્યમાં આપણને હીના ખાન પ્રિયાંક શર્મા સાથે “રાંજણા” સોંગમાં જોવા મળશે. હાલમાં જ એક્ટ્રેસે રાંજણા નાં સેટથી અમુક તસ્વીરો શેર કરી જેમાં તે દુલ્હનના લૂકમાં નજરે આવે છે. શેર કરેલ તસ્વીરમાં હિનાએ ગુલાબી અને ગોલ્ડન રંગની સાળી પહેરી છે. હીનાનો આ દુલ્હન લૂક સોશિયલ મીડિયા પર ખુબ જ વાઈરલ થઇ રહ્યો છે.

જોવા મળ્યો રોમાંટિક અંદાજ :

એટલું જ નહિ હાથમાં ચુડા અને કલીરા ખુબ જ જોરદાર લાગી રહ્યું હતું. ગાળામાં હેવી નેકલેસ, માથા પર મત્થા પટ્ટી અને નાક માં નથળી એક્ટ્રેસ ના લૂકને ખુબ જ શૂટ કરી રહી છે. જણાવી દઈએ કે આ સોંગમાં પ્રીયાંક અને હીનાના રોમાંટિક અંદાજ જોવા મળશે. જણાવી દઈએ કે આ સોંગ બોલીવુડના ટોપ સિંગર અરિજિત સિંહે ગાયુ છે.

ખુબ જ મુશ્કેલ ભર્યું છે શૂટ :

હાલમાં જ સોશિયલ મીડિયા દ્વારા હીના ખાને જણાવ્યું કે સોંગનાં શૂટિંગ દરમિયાન તેને ઘણી મુસ્કીલોનો સામનો કરવો પડ્યો. તેને જણાવ્યું કે ૫૦ સીગ્રીમાં સોંગ શૂટિંગ કરવું ખુબ જ મુશ્કિલ હતું. આટલા તડકામાં મેકઅપ બગડી ગયો હતો અને વારંવાર બ્રેક લેવો પડતો હતો. હીના અનુસાર તેને આ સોંગ દરમિયાન ખુબ જ મુશ્કિલ પડી હતી.

હિના પાશે છે આ પ્રોજેક્ટ :

વાત કરીએ વર્ક ફ્રન્ટની તો હીના એક ઇન્ડો-હોલીવુડ મૂવી “કન્ટ્રી ઓફ બ્લાઈંડ” કરવા જઈ રહી છે. અ ફિલ્મ એચજી વેલ્સ ની બૂક ધ કન્ટ્રી ઓફ બ્લાઈંડ પર આધારિત છે. હાલમાં જ હીના ખાને પોતાની પહેલી ફિલ્મ અમેરિકન ફિલ્મમાં તેનો ફર્સ્ટ લૂક જાહેર કર્યો હતો. જણાવી દઈએ કે, ફિલ્મમાં હીનાના કિરદાર એક એવી છોકરીનો હશે જે દેખી નથી શકતી.

તેના સિવાય હીના વિક્રમ ભટ્ટની ફિલ્મ “હૈકડ” પણ કરી રહી છે. થોડા દિવસ પહેલા હીનાએ એક ઈન્ટરવ્યુંમાં જણાવ્યું હતું કે તેને વિક્રમ ભટ્ટની ફિલ્મની સ્ટોરી ખુબ જ સારી લાગી. ફિલ્મ પૂરી રીતે વુમન સેન્ટ્રીક છે. તે વિક્રમ સાથે કામ કરવાથી ખુબ જ ખુશ છે. હવે જોવાનું એ છે કે નાના પરદામાં ધમાલ મચાવનાર હીના ખાન મોટા પરદા પર કેવીક ધમાલ મચાવી શકે છે.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’
તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!