કોઈ રીતે હીરો જેવા લાગતા નથી સાઉથ ના આ 5 સિતારાઓ – લોકો ઉડાવે છે તેની એક્ટિંગની મજાક

બૉલીવુડ ના હીરો અને સાઉથ ના હીરો માં ફેર જોવા મળે છે, ફિલ્મ નો હીરો એટલે એ બધી રીતે સારો લાગતો હોવો જોઈ, હીરો એટલે તે દેખાવ સારો હોવો જોઈ, રોમાન્સ, એક્શન, ડાન્સ બધુ આવડતું હોવું જોઈ, જ્યારે તે એક્ટિંગ કરે તો સાછું લાગવું જોઈ  ત્યારે જ તે બીજા કલાકાર થી ફિલ્મમાં અલગ પડે છે, સાઉથ ના હીરો ક્યારેક દેખાવ માં સારા નથી હોતા તો ક્યારેક એક્ટિંગ માં જ્યારે તે ડાઈલોગ બોલે તો હસવું આવે છે, આજે આપણે એજ  સાઉથ ના સિતારાઓની  વાત કરશું જેની એક્ટિંગ ની લોકો મજાક ઉડાવે  છે,

સાઉથ ના આ 5 સ્ટાર જે કોઈ રીતે હીરો જેવા નથી લગતા :- 

સાઉથ ના સ્ટાર આજે બૉલીવુડ ને ટક્કર આપે એવા છે, અમુક ફિલ્મો એવિ છે જે સાઉથ ની છે પીએન બોલીવુડે કોપી કરેલી છે, અને સાઉથ ના મોટા ભાગ ના હીરો આજે બૉલીવુડ માં કામ કરે છે, જ્યારે અમુક અભિનેતા એવા પીએન છે જે હીરો જેવા લગતા નથી છતાં પીએન તેને લીડ રોલ મળી જાય છે,

દુનિયા વિજય :- 

દુનિયા વિજય એક બોડી બિલ્ડર અભિનેતા છે, એટલી સારી એમની એક્ટિંગ નથી, એમની ફિલ્મો સ્ટોરી ને કારણે આગળ વધે છે, બાકી એમની એક્ટિંગ ને જોઈને બધા હસે છે, કોઈ પણ ઇમોસન વગર એ બસ ડાયલોગ બોલે છે,

નંદામુરી બાલકૃષ્ણ :- 

અભિનેતા નંદામુરી  ની ફિલ્મો ચાલે તો છે પણ એમની ફિલ્મો માં એક્શન જોઈને લોકો બોર થી જાય છે, તેનું એક્શન ક્યારેય પણ રિયલ નથી લાગતું તે વધારે પડતી ઓવેર એક્ટિંગ કરે છે, લોકોને એ જોઈને ખૂબ જ હસવું આવે છે, હવે તો તેમણે ફિલ્મો ની ઓફર પીએન આવતી ઓછી થઇ  ગઈ છે,

અલ્લારી નરેશ :- 

અલ્લારી નરેશ એ સાઉથ ના અભિનેતા છે જેને દર્શકો એ રિજેક્ટ કરી દીધા છે, અને તેને નિર્દેશકો પણ ફિલ્મોમાં લેવાની ના પાડી ડેતા, કેમ કે એમની ફિલ્મોમાં કઈ જોવા લાયક હોતું જ નથી, તેમણે બહુ જ પ્રયત્ન અને મહેનત કરી ફિલ્મમાં કામ કરવાની પણ એમને સફળતા ના મળી,

દર્શન :- 

દર્શને પણ ફિલ્મી જગત માં કાઇ ખાસ કામ મળ્યું નથી, તે દર્શકોના દિલ જીતવામાં નિષ્ફળ રહ્યા, તેમને બધા ઓવર એક્ટિંગ ની દુકાન કહેતા એમની ઓવર એક્ટિંગ થી ફિલ્મો ફ્લોપ થવા લાગી પણ મીડિયા માં તોડા દિવસ તેઓ ચર્ચા માં રહ્યા,

વિષ્ણુ માંચું :- 

સાઉથ ના બીજા  હીરો  કરતાં વિષ્ણુ નું કામ અલગ જ હતું, પણ તેમના કામ ની કોઈ એ ગણતરી ના કરી, હાલમાં માં જ એમની ફિલ્મ યુ ટ્યુબ પર આવી જેને હિન્દી ભાષા માં અપલોડ કરી છે, એંનની એક્ટિંગ જોઈ ને તમને લાગેજ નહીં  કે એ હીરો છે, પણ તેમના ડાયલોગ ડીલેવરી નો અંદાજ ખૂબ સરાહનીય છે,

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’
તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.
અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!