બોલીવુડમાં તમારા ફેવરીટ સ્ટાર્સ સાથે શું થાય છે – વાંચીને વિશ્વાસ નહિ આવે

દરેક ને પોતાના જીવન માં સફળતા તરફ એક કદમ આગળ લેવાની તલપ હોઈ છે, પોતાના કરિયર માં મોટો જમ્પ લેવો અને વધુ પૈસા કમાવવા એ બધા નું સપનું હોય છે. બોલીવુડ ના સિતારા ઓ ભલે ગમે તેટલી ઉચાઇ પર હોય ત્યાં પણ તેમને અસંતોષ જ જોવા મળે તેમને હોલીવુડ માં કામ મળે એવી  સૌની  અભિલાષા હોય છે.  પણ તમને ખબર છે. જે ફિલ્મી સિતારા હોલીવુડ માં કામ કરવા જાય છે. પછી ત્યાં એમની સાથે શું થાય છે.?  “ધ અમેઝિંગ સ્પાઈડર મેન ” રીલીઝ   હતી. ત્યારે ફરહાન ખાને એક ઈન્ટરવ્યું માં કહ્યું હતું કે તેને નિર્દેશક ને જાણ કરી હતી કે તેને એવો રોલ આપે જેમાં તેનો ચહેરો દેખાય ત્યારે ફિલ્મ ના ડૉ રસ  નામનું પત્ર છે. અને આ પત્ર ની બધા ખુબ જ વખાણ કરતા હતા.

જયારે ફિલ્મ રીલીઝ થઈ ત્યારે ફરહાન રોલ માત્ર 2 – 3 મિનીટ નો જ હતો.. એવું બની શકે કે જયારે ફરહાન ખાન એક્ટિંગ કરતા હતા. ત્યારે એમનો રોલ કાપી નાખ્યો હોય, ત્યાર પછી ફરહાન ની “જુરાસિક વર્લ્ડ ” અને  “લાઈફ ઓફ પાઈ “, જેવી ફિલ્મો કરી. હવે તેમની અગામી ફિલ્મ આવી રહી છે. “ઇન્ફારનો ” રીલીઝ થઈ રહી છે. આજકાલ બોલીવુડ ની હિરોઈન પણ હોલીવુડ માં કામ કરી રહી છે. અને બોલીવુડ ની અભિનેત્રી હોલીવુડ ના અભિનેતા સાથે ની તસ્વીરો સોસીયલ મીડિયા પર અપલોડ કરતી હોય છે.

દીપિકા પાદુકોણ જયારે હોલીવુડ ફિલ્મ માં કામ કરી રહી હતી ત્યારે તેને સોસીયલ મીડિયા પર હીરો ઇન્ડિયન્સ સાથે ની તસ્વીરો વાયરલ કરી હતી.. હોલીવુડ ફિલ્મ માં કામ કરીને તેને આપણા દેશ નું નામ ઉચું કર્યું.  તસ્વીરો જોઇને લાગી રહ્યું હતું કે તે આ ફિલ્મ ની મુખ્ય કલાકાર છે. પણ જયારે ફિલ્મ રીલીઝ થઈ ત્યારે પૂરી ફિલ્મ માં દિલીપ પાદુકોણ માત્ર બે કે ત્રણ વાર જ દેખાય.. આજોઈને કઈ સારું નથી એવું લાગ્યું બધા નું એક સપનું હોય છે કે તે હોલીવુડ માં કામ કરે પણ આ રીતે નહિ..

અનીલ કપૂર બોલીવુડ ના સુપર સ્ટાર જેને હાલની તારીખ માં ફિલ્મોની કોઈ કમી નથી તેને મિશન ઈમ્પોસીબલ ઘોસ્ટ પ્રોટોકોલ મેં ટાઈકૂન વૃજ નાથ ની ભૂમિકા કરી હતી. એક નાનકડા રોલ માં તે દેખાયા હતા. આ રોલ માટે તેને ફિલ્મ માં એક છોકરી ના હાથે પીટાઈ થઈ હોય એવું બતાવ્યું છે. એવી એમની શું મજબૂરી હશે કે તેઓ આવા રોલ કરવા માટે તૈયાર થી ગયા.. કર્તીકો 2 ના શુટિંગ માં પ્રિયંકા ચોપડા બીઝી છે. તે બેવોચ ફિલ્મ માં દેખાશે

પ્રિયંકા ચોપડા આજકાલ વિદેશી એક્ટર સાથે ની તસ્વીરો સોસીયલ મીડિયા પર અપલોડ કરી રહી છે. હવે જોઈએ એમની આ ફિલ્મ કેટલી સફળ જાય છે. અને તેની ભૂમિકા આ ફિલ્મ માં કેટલી મહત્વ પૂર્ણ છે.. હાલ માં તે બોલીવુડ માં કોઇપણ ફીલ્મો નથી કરી રહી “ધ સ્કાઈ ઇસ પિંક ” એમની છેલ્લી ફિલ્મ હતી તે ન બોકસ પ્ફીસ પર કઈ કમળના કરી શકી. તેની છેલ્લી હીટ ફિલ્મ “બાજીરાવ મસ્તાની ” હતી તેમાં તેને સ્પોઈંગ રોલ મળ્યો હતો.. હોલીવુડ માં ” બેવોચ “અને “પેરા મૌંટ ” બંને ફિલ્મો શું ધમાલ કેરે છે.  દીપિકા પાદુકોણ અને પ્રિયંકા ચોપડા બંને હોલીવુડ માં પોતાનું અલગ સ્થાન બનાવી શકશે..

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’
તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.
અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

 

 

Leave a Reply

error: Content is protected !!