૩૦ ફૂટ એરિયા – ૪ હેવાનની લાશ – અને વહેલી સવારનું આ મિશન – જુવો તસવીરો

હૈદરાબાદમાં થયેલ એક મહિલા ડોક્ટર પર ગેંગરેપ થી દેશના દરેક નાગરીકોમાં ખુબ જ ગુસ્સો જોવા મળ્યો હતો, માત્ર સામાન્ય માણસો જ નહિ પરંતુ મોટા મોટા સેલીબ્રીટીઓએ પણ આ ઘટના પર ગુસ્સો જાહેર કર્યો હતો.

ચાર આરોપી દ્વારા પ્રિયંકા રેડ્ડીનામની મહિલા ડોક્ટર પર ગેંગરેપ કરવામાં આવ્યો હતો અને તેને જીવતી સળગાવી દેવામાં આવી હતી. જો કે આપના દેશમાં આ પહેલી ઘટના નથી. આની પહેલા નિર્ભય પણ આ ઘટનાનો શિકાર બની ચુકી છે.

જણાવી દઈએ કે આ ગેંગરેપ કરનાર ચારેચાર આરોપીયોને પોલીસે પકડી લીધા હતા, તેને પોલીસ જ્યારે ઘટના સ્થળે લઇ જતી હતી ત્યારે તેને ભાગી છુટવાની પણ કોશિશ કરેલી.

પરંતુ પોલીસ દ્વારા એન્કાઉન્ટર કરીને ચારેયને ઠાર મારી નાખવામાં આવ્યા. જણાવી દઈએ કે નેશનલ હાઈવે-૪૪ પર એન્કાઉન્ટર થયેલું.

ચારેય આરોપીની બોડી મળી આવી જેમાં બધા આરોપીયોની ડેડ બોડી વચ્ચે વધુ અંતર જોવા મળતું નથી. માત્ર થોડા થોડા અંતરે જ છે.

હૈદરાબાદમાં આવેલ શમશાન ટોલ પ્લાઝાની સામે જ રહેલ મેદાનમાં ડોક્ટર મહિલા સાથે ગેંગરેપ કરવામાં આવ્યો હતો, જે હૈદરાબાદ રેલ્વે સ્ટેશનથી માત્ર 24 કિમી. દુર આવેલ છે.

ચારેય આરોપીયોની ધડાપકડ કર્યા બાદ પોલીસ ચારેયને સીન રિક્રિએશન કરવા માટે ઘટના સ્થળે લઇ જતી હતી. પરંતુ તે સમય દરમિયાન જ આરોપીઓ દ્વારા કરવામાં આવેલ હોશિયારીથી પોલીસ કર્મચારીઓ દ્વારા એન્કાઉન્ટર કરવામાં આવ્યું.

એન્કાઉન્ટરની ઘટના સ્થળે તપાસ કરતા ત્યાં નજીક આવેલ એક ઘરનાં સભ્યોએ જણાવ્યું હતું કે વહેલી સવારના 4 વાગ્યાની આસપાસ ફાયરીંગનો અવાજ સંભળાયો હયો.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’
તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!