આપણા દેશની છોકરીઓને પસંદ હોય છે આવા છોકરા, આવા વિચારો છોકરીઓને છોકરાને જોઇને આવે છે

આપણા ભારત દેશમાં આગળના સમયમાં મેરેજ પહેલા કોઈ છોકરી કોઈ છોકરા સાથે બહાર હરતીફરતી જોવા મળતી જ ન હતી. પણ હવે સમગ્ર સમય આખો બદલાઈ ગયો છે. આજે મેરેજ પહેલા પણ છોકરો કે છોકરી બંને પોતાની જુદા જુદા દુનિયામાં રહ્યા હોય છે. તે ઉપરાંત પણ જ્યારે મેરેજ થઇ જાય ત્યાર પછી કેટલીક છોકરીઓ લગ્ન પહેલાના સંબંધોને યાદ કરતી હોય છે. તો તેની પાછળનું કારણ છે કે છોકરીઓ સૌથી પ્રથમ વાર જે યુવકના પ્રેમમાં હોય તેને ભૂલવો ઘણી વાર ખુબ જ સમયાજનક હોય છે. તો આજે અમે તમને એક ખુબ જ રોચક વાત કહીશું. જેને જાણ્યા પછી તમે પણ ચોંકી જશો. માટે આ લેખને છેલ્લે સુધી વાંચો.

દોસ્તો આમ જોવા જઈએ તો બધા છોકરા અને છોકરીની એકબીજાને જુદી જુદી રીતે પસંદ કરતા હોય છે. તો આજે અમે તમને એવા જ કારણો કહીશું કે ભારતીય છોકરીઓને ક્યાં પ્રકારના છોકરા પસંદ હોય. કારણ કે આજે દરેક છોકરી પોતાના જીવનસાથીને જાતે જ જોઇને પસંદ કરતી હોય છે. તો આજે અમે તમને ઉંમર હિસાબથી કહીશું કે છોકરીને કેવા છોકરા પસંદ હોય. તો આવો જાણીએ આ લેખમાં.

જ્યારે તે છોકરી 17 વર્ષની હોય ત્યારે આ તેની આ ઉંમર તેને મોટાભાગે ખરાબ છોકરાઓ જ ગમતા હોય છે. જે ક્યારેય સ્કુલમાં અથવા કોલેજમાં જવા માટે રાજી જ ન હોય, જાય તો પણ ત્યાં શિક્ષકોની વાતો પર ગંદી ટિપ્પણી કરવી, બહાર રમવાકુદવાના શોખીન હોય, પણ ભણવામાં ક્યારેય ઢ હોય, સમગ્ર આખો દિવસ સ્કુલ અથવા કોલેજમાં ફરતા રહે છે. થોડી ઘણી સસ્તી વાળી સ્ટાઈલ રાખતા હોય છે. 17 વર્ષની ઉંમરમાં આશરે બધી જ છોકરીઓને આવા નફફટ છોકરાઓ જ ગમતા હોય છે. જે આગળ જતા ક્યારેય પણ સાથ આપતા નતી હોતા. પણ તેમ ઉપરાંત પણ છોકરીઓ આવા છોકરા પાછળ પાગલ બની જતી હોય છે.

હવે છે 20 વર્ષની ઉંમરમાં. છોકરી જ્યારે 20 ની થાય ત્યારે તે આશરે કોલેજમાં શિક્ષણ મેળવતી હોય છે. તો કોલેજમાં લગભગ બધી જ છોકરીઓ એવા છોકરાને વધારે પસંદ કરતી હોય છે જે હંમેશા ક્લાસમાં ઓછો દેખાવા મળતો હોય તથા કોલેજ કેમ્પસમાં વધારે જોવા મળતો હોય, તેની પાસે એક સુપર બાઈક હોય, મોંઘો સ્માર્ટ ફોન હોય, લેક્ચરમા દરરોજ બંક કરતો હોય અન્સ સૌથી વધારે તે સોશિયલ મીડિયામાં સક્રિય રહેતો હોય, જે ક્લાસમાં સૌથી વધારે પ્રખ્યાત હોય. આવા છોકરાઓ કોલેજમાં વધારે દેખાવા મળતા હોય છે. અને છોકરીઓની પહેલી પસંદ આવા છોકરા જ હોય છે. તે સામાન્ય છોકરાને ક્યારે પસંદ ક્યારેય નથી કરતી.

છોકરીની ઉંમર જ્યારે 24 વર્ષ થાય ત્યાર પછી તેનામાં કેટલીક સમજ આવી ગઈ હોય છે. એક મેચ્યોરીટી ડેવલપ થવા લાગી હોય છે. જેનાથી એક સ્ટેપ ઉપર આવી જાય છે. એક જ શહેરમાં રહેતો છોકરો હોય, હંમેશા અઠવાડિયાના છેલ્લે પાર્ટી અથવા તો કોઈ ટ્રીપ ઓફર કરતો હોય, સારી એવી નોકરી તથા બીઝનેસ કરતો હોય, પૈસા પણ ખુબ જ સારા કમાતો, છોકરીને દરરોજ શોપિંગ માટે લઇ જતો હોય. તો છોકરી જ્યારે 24 વર્ષની થાય ત્યાર બાદ તેની ડીમાંડ આશરે બદલી જતી હોય છે. કેમ કે તે ત્યારે ફ્યુચરને પ્લાન કરવા લાગતી હોય છે. તે પોતાની લાઈફ સેટ થઇ જાય તેવા છોકરાને મોટાભાગે પસંદ કરતી હોય છે.

પણ જ્યારે છોકરીની ઉંમર 27 વર્ષ થાય ત્યારે તેના મમ્મી પપ્પા દ્વારા શોધી આપેલા છોકરા સાથે મેરેજ કરી લેતી હોય છે. જેને તે ઓળખતી પણ ના હોય. પણ મોટાભાગે દરેક છોકરી એવું જ ઇચ્છતી હોય છે કે છોકરાનું ખાનદાન પૈસા વાળું હોવું જોઈએ, સારી એક લાખ ઉપરની નોકરી હોય છોકરાને, લગ્ન પછી હનીમુન માટે બહારના દેશોમાં ફરવા માટે લઇ જાય, છોકરીને સાસરે લગ્ન બાદ કામ ન કરવું પડે અને અન્ય સુખ સુવિધાઓની પણ કામના રાખતી હોય છે.

પરંતુ દોસ્તો આ બધી જ છોકરીઓ માટે લાગુ નથી પડતું. કારણ કે ઘણી છોકરીઓ પોતાની જીવનને સિમ્પલ રીતે વિતાવવા માંગતા હોય છે. પરંતુ આજની મોર્ડન બધી જ છોકરીના વિચારો લગભગ આવા જ હોય છે. પરંતુ તે યોગ્ય ન કહેવાય કેમ કે આજે સમાજમાં સારા છોકરાઓ પણ છે. જે સામાન્ય હોય અને એક દિવસ તે ખુબ જ પૈસાવાળા બને છે.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’
તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!