ઈશા અંબાણી ની પાર્ટી માં ગ્લેમર લુક માં દેખાય સાનિયા મિર્ઝા જુઓ આ તસ્વીરો

ટેનીસ પ્લેયર સાનિયા મિર્ઝા ખેલ જગત માં જેમ ભારત નું નામ રોશન કર્યું છે, તેમ તેની  ખુબસુરતી પણ એટલી જ લાજવાબ છે. તે જેટલી ખેલ જગત માં પોતાને આગળ પડતી રાખે છે, તેટલી જ ખુબસુરતી માં કોઈ બોલીવુડ હિરોઈન થી કમ નથી લગતી..સાનિયા ના ફેંસ માત્ર એના ખેલ ના જ નહિ પણ એની ખુબસુરતી ના પણ દીવાના છે.

હાલમાં જ તેની બહેન ના લગ્ન ની તસ્વીરો તેને સોસીયલ મીડિયા પર વાયરલ થઈ હતી.. જેટલું તમારું નામ ઉચું રહે એટલું જ તમારું નામ બદનામ પણ થઈ શકે છે. ઘણી વખત તે ભાત અને પાકિસ્તાન વચ્ચે ના ટ્રોલ માં ફસાય ગયા છે. તેને ભારત ના લોકો પસંદ કરે છે. પણ જયારે તેને પાકિસ્તાન ના ક્રિકેટર સોએબ સાથે લગ્ન કર્યા ત્યારે તેના ફેંસ માં ખુબ રોષ જોવા મળ્યો..

ઈશા અંબાની ની પાર્ટી માં નજર આવી :-

પોતાના ખેલ થી વાહ વાહ લુટી રહી સાનિયા મિર્ઝા ઈશા અંબાની ની પાર્ટી માં નજર આવી આ બ્લેક ડ્રેસ માં તેની ખુબસુરતી ઉભરી ને બહાર આવી છે. જયારે તેને સ્પોટ કરી ને ફોટા લેવા માં આવ્યા ત્યારે તેને જોઇને કહી ના શકાય કે તે એક બાળક ની માતા છે.

સ્ટાઇલીસ સાનિયા મિર્ઝા :-

ઈશા અંબાની ની પાર્ટી માં લાજવાબ લગતી સાનિયા મિર્ઝા ની વાત કરીએ તો તેને બ્લેક પેન્ટ અને તેની સાથે બ્લેક બ્લેઝર પહેર્યું હતું. સ્ટાયલીસ લુક માં જોતા જ બધા ની આખો ખુલી રહી ગઈ. તેને કપડા ની સાથે ખુબ જ લાઈટ મેકઅપ કર્યો હતો..જયારે તેને પાર્ટી માં એન્ટ્રી કરી તો બધાની  નજર તેના તરફ જ હતી..

લગ્ન ના 8 વર્ષ પછી માતા બની સાનિયા :-

જયારે સાનિયા ના લગ્ન પાકિસ્તાન ના ક્રિકેટર સોએબ સાથે થયા ત્યારે ભારત પાકિસ્તાન વચ્ચે બહુ જ ટ્રોલ થતા. પણ ભારત માં સાનિયા ની ખુબ જ વધુ ફેન ફોલોઈંગ હતી.. બધા ને એવું લાગતું કે લગ્નજીવન નહિ ચાલે.. લગ્ન ના 8 વર્ષ પછી સાનિયા માતા બની અને તેને એક દીકરા ને જન્મ આપ્યો.. હાલમાં જજ તેને પોતાના દીકરાની તસ્વીરો સોસીયલ મીડિયા પર અપલોડ કરી..સાનિયા મિર્ઝા પોતાના પતિ અને દીકરા સાથે ખુબ જ ખુશ છે..

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’
તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.
અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો..

 

 

Leave a Reply

error: Content is protected !!