બહેનની બર્થડે પાર્ટીમાં જ્હાનવી ની ટ્રાન્સપેરન્ટ ડ્રેસ સાથેના ફોટા થયા વાયરલ – જુવો તસવીરો

શ્રી દેવી ની દીકરી જાન્હવી કપૂર હજી ફિલ્મી લાઈન માં પાપા પગલી કરતી જોવા મળે છે. હાલમાં જ શ્રીદેવી ના નિધન પછી તેની ફિલ્મ ” ધડક” રીલીઝ થઈ. જેમાં તે શાહિદ કપૂર ના નાના ભાઈ ઇશાન સાથે હતી. જેમાં ઘણા વ્યક્તિ ને તેમની  એક્ટિંગ ગમી તો અમુક ને શ્રીદેવી સાથે કમ્પેર કરી ને કહ્યું માં જેવી દીકરી નથી.. ફેંસ તો બોલે ક્યારેક વખાણતો ક્યારેક કોઈ બાબત માટે ટ્રોલ પણ કરતા હોય છે, તમને જણાવીએ કે જાન્હવી રીયલ લાઈફ માં ખુબ જ કેરીંગ અને શાંત છે. તે પોતાના ફિટનેસ અને ગુડ લુક્સ ને લઈને ચર્ચા માં હોય છે.

 

View this post on Instagram

 

Late night pap with #janhvikapoor #khushikapoor #boneykapoor and this pretty friend #viralbhayani @viralbhayani

A post shared by Viral Bhayani (@viralbhayani) on

મોટા મોટા ફિલ્મી સિતારા ને લોકો ટ્રોલ કરતા જ હોય છે, પરંતુ જાન્હવી ચુપ રહે એવી નાથીતે ટ્રોલ કરનાર યુઝર ને ખખડાવી લે છે, અને તે આવું કરી પણ ચુકી છે. વાત કરીએ તો જાન્હવી પોતાની બહેન એટલે કે પારકી બહેન ના જન્મદિવસ પર પહોચી ત્યારે તેને જે ડ્રેસ પહેર્યું હતો. તેના પર યુઝરે એને ટ્રોલ કરી, તેની બહેન અન્શુલા ના જન્મ દિવસ ની પાર્ટી માં ટ્રોલ થતી જાન્હવી ને અવ્યો ગુસ્સો.જયારે અન્શુલા ના જન્મ દિવસ ની તસ્વીર સોસીયલ મીડિયા પર અપલોડ કરી હતી.

અન્શુલા ના  જન્મ દિવસ ની પાર્ટી માં જાન્હવી કપૂરે ફ્લાવર પ્રિન્ટ નું ટોપ પહેર્યું હતું.  જે ખુબ જ ટ્રાન્સપરેન્ટ  હતું. પણ તે આ લવનડર  ટોપ માં ખુબ જ સુંદર લાગી રહી હતી. ત્યારે તે અમુક ફેંસ ને ગમ્યું નહિ અને તેને જાન્હવી ને ટ્રોલ કરી.

એક યુઝરે તેના કપડા ને ટ્રોલ કરતા કહ્યું કે પરિવાર માં બધા સાથે હોય ત્યારે તો સારા કપડા પેરાય ને આ તો બીચ પર જતા હોય એવું લાગે છે, જયારે બીજા યુઝરે એવી કમેન્ટ કરી કે આ જાન્હવી ને સુ થઈ ગયું છે એની પાસે સારા કપડા નથી પેરવા માટે,  તમને જણાવીએ કે આ પહેલી વાર નથી કે જાન્હવી પોતાના કપડા માટે ટ્રોલ થઈ હોય..

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’
તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!