આ છે નીર્ભયાના આરોપીઓ ને ફાંસીએ ચઢાવનાર જલ્લાદ – આટલો પગાર મળે છે પવન જલ્લાદને

આવી દિલ્લી 2012 માં નિરભ્યા રેપ કેસ નો જે બનાવ બન્યો તે યાદ કરીને સૌ કોઈના રૂવાટા ઊભા થય જશે, આ ઘટના એ પૂરા દેશ માં ચકચાર મચાવી હતી, આપણાં દેશ માં છોકરીઓ સુરક્ષિત નથી એનું મોટું ઉદાહરણ છે આ નિર્ભાયા કેસ આ કેસ ના આરોપીને આજે 8 વર્ષ પછી સજા આપવામાં આવે છે, નિર્ભાયા કેસ ના આરોપી ને ડિસેમ્બર મહિના માં ફાંસી  આપવામાં આવશે, જ્યાર થી ન્યુઝ માં આ સમાચાર આવ્યા છે, ત્યારથી જલ્લાદ પવન પણ ખૂબ ચર્ચા માં છે,

આ જલ્લાદ નું કામ છે, જલ્લાદ આ આરોપીને ફાંસી ની સજા આપશે,  આ પણ એક નોકરી છે, અમુક દેશ માં ફુલ ડે હોય તો અમુક દેશ માં પાર્ટ ટાઈમ,  આ એમનું કામ છે ત્યારે વિચારવ જેવી વાત છે કે એમને કેટલો પગાર મળતો હશે ?

તમને જણાવીએ કે ભારત ના બે રાજય માં અધીકૃત જલ્લાદ છે, જે ઉતર પ્રદેશ અને પશ્ચિમ બંગાળ

પશ્ચિમ બંગાળ માં મલલિક નામ નો જલ્લાદ હતો જે 25 વર્ષ થી બધાને ફાંસી આપવાનું કામ કરતો હતો, છેલ્લે 2004 માં મલ્લિકે ધનજય ચેટરજી ને ફાંસી આપી હતી, ધનજય એક એપાર્ટમેંટ માં વોચ મેન ની નોકરી કરતો હતો, તેને  ઍક બાળકી પીઆર બળાત્કાર કરી તેની હત્યા કરી દીધી,

મલલિક ને બંગાળ સરકાર 10 હજાર રૂપિયા આપતી હતી, દરેક ફાંસી પર તેને 5 હજાર મળતા ધનજય ની ફાંસી પછી મલ્લિક આ દોરડા ને પોતાના ઘરે લય જઈ, નાના નાના ટુકડા કરી એમાંથી કમાણી કરી, મલ્લિકે આ દોરડા ના  ટુકડા કરી લોકિટ બનાવી વેચતો ત્યારે ત્યાં એવિ અફવા હતી કે આ લોકિટ પેરવાથી નોકરી મળી જય છે, આ લોકેટ ને લેવા માટે મોટી મોટી લાઈનો લાગતી, કલકતા ના મંદિરો એ આ વાત નો ખૂબ જ વિરોધ કર્યો હતો,

મેરઠ ના પવન જલ્લાદ ને એક ઇન્ટરવ્યુ જણાવ્યુ કે તે મેરઠની જેલ માં પાર્ટ ટાઈમ નોકરી કરે છે, ઉતર પ્રદેશ ની સરકાર તેને 3000 રૂપિયા આપે છે, તેના પિતા પીએન આજ કામ કરતાં તેને આવવા જવા નો ખર્ચો સરકાર આપે છે, 1965 માં દરેક ફાંસી પર મળતા 25 રૂપિયા લખનવ માં રહેતા અહમદ ઉલ્લા ને 60 ના દાયકા થી આ કામ ની શરૂઆત કરી તેને એક ઈન્ટરવ્યું માં જણાવ્યું કે ત્ત્યારે 25 રૂપિયા એટલે ૫ ડોલર ગણાય,

 

અજમાલ કસાબ ને જેને ફાંસી લગાવી તેની ઓળખ મહારાષ્ટ્ર પોલીસે ગુપ્ત રાખી છે, તેની જાણ  કોઈ ને પણ નથી થય આજ સુધી મહારાષ્ટ્ર ના આર. આર, પાટીલે એક ઈન્ટરવ્યું માં જણાવ્યું કે ફસી આપનાર જલ્મલાદ મહારાષ્ટ્ર નો કોઈ જવાન જ હતો.

સાઉદી અરેબિયા માં જ્લ્લાદ ને ૩૯૯ ડોલર એટલે ૩૦ હાજર રૂપિયા થાય, આ ઉપરાંત દરેક ફાંસી ના તેને 15 હાજર એક્સ્ટ્રા આપવામાં આવે છે, ચીન માં અલગ પ્રકાર ના નિયમ છે, ત્યાં દોશી ને ફાંસી નહિ ગોળી મારવામાં આવે છે, અને બીજા દેશ માં ગળું કાપી દેવામાં આવે છે, શ્રીલંકા માં થોડા સમય પહેલા જ જલ્લાદ ની નિમણુક કરી ત્યાં ૪૩ વર્ષ પછી મૃત્યુ દંડ ની સજા શરુ કરી આ થી ત્યાં જલ્લાદ માટે ની જગ્યા ખાલી થય, છેલ્લે તેને ફાંસી આપ્યા બાદ રાજીનામું આપી દીધું..

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’
તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.
અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

 

Leave a Reply

error: Content is protected !!