બોલીવુડનો હેન્અડસમ એક્ટર બની ગયો છે અક્ષય કુમારની આ ફિલ્મ નો બાળકલાકાર

અક્ષય કુમાર ને મોટા ભાગ ના લોકો મિસ્ટર ખિલાડી તો એકશન હીરો તરીકે પણ જાણીતા છે, તેણે પોતાના ફિલ્મ કરિયર ની શરૂઆત જ એકશન થી કરી હતી, ત્યાર પછી એમણે રોમેન્ટીક ફિલ્મો માં કામ કરવાનું શરૂ કર્યું, પણ સફળતા ની ટોચ પર તો ત્યારે જ પહોચ્યા જ્યારે કોમેડી ફિલ્મો માં કામ કર્યું, અને દર્શકો ણે એમનો કોમેડી અંદાજ બહુ જ ગમ્યો, આમ જોઈએ તો અક્ષય કુમાર બૉલીવુડ ના ફિટ એન્ડ ફાઇન તો છે અને ફેમસ પણ એટલા જ છે,

અક્ષય કુમાર આજે ઘરે ઘરે લોકપ્રિય અભિનેતા ની ઓળખ બજાવે છે, તેઓ એક્શન, કોમેડી, રોમેન્ટીક ની સાથે સાથે બાયોગ્રાફી ફિલ્મો માં પણ કામ કર્યું છે, જે સમાજ માટે એક સારો મેસેજ પાસ કરે છે,

વર્ષ 1999 માં અક્ષય કુમારે “જાનવર” ફિલ્મમાં કામ કર્યું હતું,   આ ફિલ્મમાં એમનો રોલ ખૂબ જ અલગ હતો, અને એમની આ ભૂમિકા દર્શકો ને બહુ જ ગમી, ત્યારે તે પબ્લ્લિક માં “બાબુ લોહર” થી ઓળખાતા, “જાનવર” ફિલ્મ હિત થયા બાદ  એક પછી એક હિત ફિલ્મો તેમણે બોક્સ ઓફિસ પર રીલીઝ કરી..

“જાનવર” ફિલ્મમાં અક્ષય કુમાર સાથે એક બાળકલાકાર પણ છે, આ ફિલ્મમાં આ બાળક તેનો પોતાનો દીકરો નથી, છતાં પણ પોતાના દીકરા કરતાં વધુ પ્રેમ કરે છે, આજે  તમને આ બાલકલાકાર વિષે જ્ણાવીએ

 

અત્યારે તો બહુ જ મોટો થઇ ગયો છે, અને એટલો જ હેન્ડસમ છે, તેનું નામ “આદિત્ય કાપડિયા ” છે, તેનો જન્મ 14 નવેમ્બર 1986 એ થયો હતો, “આદિત્ય કાપડિયા”  એક્ટર છે એમણે ફિલ્મો ની સાથે ટી.વી. સિરિયલ માં પણ કામ કરેલું છે, હવે તેઓ મોટા પડદા પર કામ કરવાની ઈચ્છા ધરાવે છે,

“આદિત્ય કાપડિયા”  ધણી લોકપ્રિય ટી.વી. સિરિયલ માં કામ કર્યું છે, જેમ કે “શાકાલકા બૂમબૂમ “સોનપરી” “બડે અચ્છે લાગતે હૈ ” આ બધી સિરિયલો તમને યાદ જ હશે, તેણે ચાઇલ્ડ આર્ટિસ્ટ તરીકે ” જસ્ટ મહોબ્બ્તે ” થી પોતાના કરિયર ની શરૂઆત કરી, આ સિવાય તેમણે ફિલ્મોમાં પણ ચાઇલ્ડ આર્ટિસ્ટ તરીકે કામ કર્યું, “જાનવર”, “હીર પૂતર”, 21  તોપ ની સલામી ” જેવી સુપર દુપર હિટ ફિલ્મો માં કામ કર્યું, આ બધી ફિલ્મોમાં તેના અભિનય ના વખાણ કરવામાં આવ્યા હતા..

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’
તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!