જોહન અબ્રાહમ સાથે આ ફિલ્મમાં ધોની દેખાયેલો – ૯૯% લોકો ફિલ્મનું નામ નહિ કહી શકે

મહેન્દ્ર્ર  સિંહ ધોની આ નામ થી બધા પરિચિત જ છે. દોની નું નામ પડતા તેના છક્કા યાદ આવી જાય ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન રહી ચુકેલા ધોની પોતાની રીયલ લાઈફ માં ખુબજ ડાઉન ટુ અર્થ છે. તે પોતાના નાના નાના કામ જાતે જ કરી લે છે, ખુબ જ સાદગી ભર્યું જીવન જીવતા આ ધોની ની રીયલ લાઈફ પર એક ફિલ્મ પણ બની હતી. “એમ.એસ.ધોની ” જે જોયા પછી જેને ક્રિકેટ માં રસ ના હોઈ એને પણ લાગવા માંડ્યો. તમને કદાચ ખ્યાલ નહિ હોઈ પણ ધોની એ જાહેરાત સિવાય ફિલ્મો મા પણ કામ કર્યું છે.

અમે એ ફિલ્મ ની વાત કરીએ છીએ જેમાં જોહન અબ્રાહમ, શ્રેયસ તલપડે, મેનન, જેનીલીયા ડિસુઝા, હતા. આ ફિલ્મ ના નિર્દેશક ડેવિડ ધવન હતા, આફિલ્મ ભારતીય ક્રિકેટર પર નિર્ધારિત હતી, એક છોકરો  જેને ક્રિકેટર બનવાની ઈચ્છા છે, અને અચાનક જેલ માં પહોચી જાય છે.  હજી યાદ ના આવ્યું તમને ચાલો આ ફિલ્મ વિશે વધુ માહિતી આપીએ.

 આ ફિલ્મમાં ધોની એક ગેસ્ટ કલાકાર હતા. તેને સસ્પેન્સ રોલ હતો. આ ફિલ્મ 2010 માં રીલીઝ થવાની હતી.પણ હજુ સુધી થય નથી. કોઈ કારણો સર વિવાદ માં ફસાયેલી છે. આ ફિલ્મ નું નામ ” હુક ય ક્રૂક ” હતું. વિવાદો માં અટકાયેલી આ ફિલ્મ ક્યારે રીલીઝ થાશે કહી ના શકાય.જો આ ફિલ્મ ભવિષ્ય માં રીલીઝ થઇ તો આપણ ને ધોની  ની એક્ટિંગ જોવા મળશે. ધોની ની બાયોપિક ફિલ્મ “એમ.એસ.ધોની ” માં તેનું પાત્ર સુશાંતસિંહ રાજપૂતે નિભાવ્યું હતું. જે એક ઉમદા કલાકાર છે. ધોની નું જીવન જેટલું સાદગીસભર છે તે એને આબેહુબ પડદા પર બતાવ્યું છે. જયારે ” હુક ય ક્રૂક ” રીલીઝ થાશે ત્યારે આપણ ને તેની કલાકરી જોવા નાલશે કે તેઓ ક્રિકેટ માં તો છક્કા લગાવે છે, તો મોટા પડદા પર કેટલા રન કરી શકે છે.

 આ ફિલ્મમાં જો ધોની નો મુખ્ય રોલ હશે તો આ ફિલ્મ બોક્સ ઓફીસ પર ખુબ જ કમાણી કરશે, શું મિત્રો તમે પણ ધોની ને ફિલ્મમાં એક્ટિંગ કરતા જોવા માંગો છે? આ ફિલ્મ જયારે રીલીઝ થાશે તો સલમાન ખાન, આમીર ખાન, ની છુટ્ટી થઇ જશે કેમ કે ધોની ના ફેન ફોલોઈંગ સૌથી વધારે છે. ક્રિકેટ માંથી રીટાયર થયા પછી તેને ફિલ્મોમાં ચાન્સ છે. કેમ કે તે હેન્ડસમ ની સાથે સાદગી ધરાવે છે.  અત્યારે તો તે પોતાના ક્રિકેટ થી ખુશ છે, અને એમાં જ તેને મજા આવે છે.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’
તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.
અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!