ભારત જેટલો જુગાડ આખા વિશ્વમાં ક્યાંય જોવા નહિ મળે – દાઢી વાળો જુગાડ જોરદાર છે…

વાત જુગાડની આવે એટલે આખા વિશ્વામાં ભારત કદાચ પ્રથમ નંબરે જ આવે. અહીં દરેક વેસ્ટ વસ્તુનો કંઇકને કંઇક જુગાડ કરીને તેનો ફરીથી ઉપયોગ કરવામાં આવે છે. ભારતના જુગાડ જોઇને અન્ય દેશના લોકો વિચારતા જ રહી જાય છે કે આખરે આ લોકોનું મગજ આમાં આટલું ચાલે છે કેમ? અપને અહીં દરક વસ્તુમાં કંઇક ને કંઇક જુગાડ કરીને તેને ઉપયોગમાં લેવામાં આવે છે અને દરેક જરૂરિયાતો પૂરી પાડવામાં આવે છે.

1 તમે દેશ ફરો કે વિદેશ ફરો આવો ફુવારો માત્રને માત્ર ભારતમાં જ જોવા મળશે…

2 એક સવારી સીટમાં માં અને પત્ની બંનેને લઇ જવાની એકદમ સરળ રીત…જોઈ લેજો લગ્ન પછી કામ આવશે…

3 છે ને બાકી મોજ,,,,જુગાડ કરીને પણ મોજામાં બેઠા છે.

4 તમારા બાબાને આવી રીતે એક્ટીવામાં ફેરવી શકો છો.

5 તૂટી ગયેલા ચપ્પલનો આવો ઉપયોગ પણ થાય છે…આજે ખબર પડી હો…

6 એકસાથે એકથી વધુ અગરબતી કરવી હોય અને સ્ટેન્ડ એક જ હોય તો આવું પણ કરી શકાય.

7 બ્યુટી પાર્લરે જઈને હિટ મરાવવા કરતા એક વખત આ પણ ટ્રાઈ કરવા જેવી…

8 ડુંગળી સુધારવા માટે એક ફાયદાકારક ઉપાય…

 

9 આપનો દેશ અમીર જ એટલો છે કે ત્યાં અરીસો નહિ લેપટોપ માં દાઢી કરવામાં આવે છે….વાહ,,,વાહ,,,

10 ગાડીમાં સાઇલેન્સર અટકી પડ્યું હોય તો આ રીતે અટકાવી શકાય…

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’
તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!