જયારે ભીખ માંગનાર છોકરીને કરીનાએ ઇગ્નોરે કરી – ત્યારે આ રીતે લોકોએ સબક શીખવ્યો

બધા તહેવાર આપણા ભારત માં ખુબ જ ધામ ધૂમ થી ઉજવાય છે. અત્યારે ક્રિસમસ ને પણ લોકો દિવાળી ની જેમ ઉજવે છે, ચારે બાજુ જોવા મળતી ક્રિસમસ ની ધૂમ બધા વર્ષો કરતા વધારે જોવા મળે છે. બોલીવુડ ના સિતારા ઓ પણ બધા તહેવાર ઉજવે છે, હાલ માં નજર આવ્યો  બોલીવુડ સ્ટાર કરીના કપૂર નો વિડીઓ જે જોઇને તેના ફેંસ ને બિલકુલ પસંદ નથી આવ્યો.. ઈશ્વરે તમને તમારા હક્ક કરતા વધારે આપ્યું હોય ત્યારે  બીજાને આપતા શીખો. આ જે તમને એ વિડીઓ બતાવ્શુજે જોઇને તમે નાખુશ થઈ ગયા. ક્રિસમસ ઉજવતી કરીના કપૂર મૌંટ મેરી ચર્ચ ની બહાર ક્રિસમસ ઉજવીને આવી રહી હતી તેની સાથે તેનો દીકરો તૈમુર પણ હતો. જયારે બંને ચર્ચ ની બહાર આવતા જોયા કે એક નાની છોકરી ભીખ માંગતી કરીના ના પગ પકડે છે. આ છોકરી ને જોઇને તેને ચાલવાની સ્પીડ વધારી અને તેને જોય જ નથી એવું બતાવ્યું.  ત્યાં ઉભેલી પોલીસ મહિલા એ પણ એ છોકરી ને કરીના થી દુર કરી..આ વિડીઓ સોસીયલ મીડિયા પર ખુબ જ વાયરલ થયો છે અને બધા એ પોતાનો અભિપ્રાય અપ્યોમોતા ભાગે બધા નું એવું જ કહેવું છે કે કરીના એ આવું ના કરવું જોઈએ..

 

View this post on Instagram

 

#kareenakapoorkhan with son #taimuralikhan snapped at #mountmarrychurch in bandra today #virabhayani @viralbhayani

A post shared by Viral Bhayani (@viralbhayani) on

દર્શકોએ રોષ વ્યક્ત કર્યો કેટલાય લોકો જે કરીના ને ટ્રોલ કરતા હોય છે.  ત્યારે એક યુઝરે કહ્યું આટલા મોટા ઘરની વહુ હોવાછતાં એક ભીખ માંગતી છોકરી ની મદદ ના કરી શકે શરમ આવવી જોઈએ. અને કોઈ આ પોલીસ મહિલાને ટ્રોલ કરે છે. એને કરીના થી એ છોકરી ને સુકમ દુર કરી. જોવા તો મળે કરીના કેટલી ઉદાર છે કે નહિ..

કરીના ની આ વર્ષ ના અંતે આવી રહેલી ફિલ્મ “ગુડ ન્યુઝ ” છે. જેમાં અક્ષય કુમાર તેના પિતા ના રોલ માં જોવા મળશે. અને તેના પતિ તરીકે આડવાણી છે. આ ફિલ્મ ની સ્ટોરી IVF ટેકનોલોજી થી કેવી રીત બાળક નો જન્મ થાય છે. અને આ સ્ટોરી માં ખુબ જ અજીબ અજીબ ઘટના ઓ ઘટશે જરથી એક હાસ્ય પરિસ્થિતિ ઉભી થાય છે. જોઈએ આ ફિલ્મ બોક્સ ઓફીસ પર કેવી હીટ જાય છે.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’
તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

 

Leave a Reply

error: Content is protected !!