પતિ-પત્ની લઇ રહ્યા હતા લગ્નના ફેર ત્યાં અચાનક જ આવી ગઈ ગર્લફ્રેન્ડ અને થયું આવું – અજબ પ્રેમની ગજબ કહાની

ભાગલપૂરમાં  જ્યારે જાનૈયાની સાથે સાથે વરરાજો પણ આવ્યો તો છોકરી વાળાવે ખુશી ખુશી તેનું સ્વાગત કર્યું. પરંતુ થોડી જ વારમાં લગ્નના ફંક્શનમાં હોબાળો મચી ગયો. લગ્ન મંડપમાં બેઠેલ વરરાજાની ગર્લફ્રેન્ડ અચાનક મંડપ વચ્ચે આવીને છોકરી અને તેના ઘરવાળાને છોકરા વિશે બધી જ સચ્ચાઈ કહેવા લાગી. વરરાજાની પ્રેમિકા 6 બાળકોની માં છે.

જ્યારે છોકરીના ઘરવાળા ને આ વાતની ખબર પડી તો ત્યાં જ મારપીટ ચાલુ થઇ ગઈ. અને લગ્નમંડપ યુદ્ધ મંડપ બની ગયો. મંડપ વચ્ચે બધાની વચ્ચે વરરાજાની પોલ ખુલી જવાથી છોકરીએ અને તેના ઘરવાળાવે આવા છોકરા સાથે લગ્ન કરવાની નાં પડી દીધી. જેના કારણે બંને પક્ષો વચ્ચે લડાઈ ઝગડાઓ ચાલુ થઇ ગયા.

આ વાત ની જાણકારી મળતા જોગસરને પોલિસ તરત જ ઘટના સ્થળે પહોંચી. પોલીસે મોકો મળતા જ બે લોકોને ગિરફ્તાર કર્યા અને સાથે વરરાજાને અને તેની પ્રેમિકાને પણ કબજામાં લીધા. વરરાજાએ જણાવ્યું કે તે છેલ્લા તરાન વર્ષ થી કંચન દેવી સાથે રીલેશનશીપમાં છે. કંચનના પહેલેથી જ લગ્ન થઇ ચુક્યા છે અને તેના પતિનું નામ ચૂલ્હો સિંહ યાદવ છે જે સખીચંદ ઘાટનાં રહેવાસી છે.

કંચનનાં પતિ વીજળી મિસ્ત્રીનું કામ કરે છે. તેને રાજેશ અને કંચનના રીલેશનશીપ વિશે પૂરી જાણકારી છે. કંચનનાં પતિથી કંચનને 6 બાળકો છે. કંચને જણાવ્યું કે તે રાજેશને ખુબ જ પ્રેમ કરે છે અને બંનેએ છુપાઈને લગ્ન પણ કરી લીધા છે. હવે તે રાજેશ સાથે જ રહેવા માંગે છે. કંચને જણાવ્યું કે આ વાતથી તેના પતિને કોઈ પ્રોબ્લેમ્સ નથી.

સુમનનાં પરિવાર વાળાવે જણાવ્યું કે રાજેશે તેના પહેલા સંબંધ વિશે અમને કહી જ જણાવ્યું ન હતું. લગ્ન પહેલા તે લોકોને આ પ્રેમ સંબંધની થોડી પણ જાણકારી હતી નહિ. આ ઘટના સોમવાર રાતની મુંગેર જીલ્લાના જોગસર ઈલાકાના બૂઢાનાથ રોડની છે. કુમારપુર નિવાસી નુખ દેવ મંડળે જણાવ્યું કે તેની દીકરી સુમન કુમારી જેની ઉંમર 20 વર્ષ છે તેના લગ્ન બૂઢાનાથના રહેવાસી રાજેશ કુમાર સાથે નક્કી થયા હતા. લગ્નમાં 200000રૂ રોકડા, એક બાઈક, સોનાના ઘરેણા ઉપરાંત ઘણીબધી ઉપહારની વસ્તુઓ વધુપક્ષ તરફથી વરપક્ષને આપવામાં આવ્યું હતું.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’
તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!