આ ભારતીય ખેડૂતને એક સમયે ખાવાના પણ ફાંફા હતા અને આજે દુબઈમાં પત્નીના કારણે ચમકાઇ ગઈ કિસ્મત અને બની ગયો કરોડોપતિ

દુબઈમાં નોકરીની શોધમાં સ્થિત થયેલા એક ભારતીય ખેડૂતનું કિસ્મતનું પાંદડું  દૂર થઈ જતા એવી પલ્ટી મારી કે એક સમયે તેને ખાવાના પણ ફાંફા પડતા હતા. આજે તે કરોડ પતિ બની ગયો છે.

દુબઈમાં નોકરીના મળી જવાને લીધે એક ઇન્ડિયન ખેડૂતે એક લોટરીમાં 27 કરોડ રૂપિયા એટલે કે 15 મિલિયન દિરહમની સૌથી વધુ રકમ જીતી છે. આ ટિકિટ ખરીદવા માટે તેને તેની પત્ની પાસે 20 હજાર રૂપિયા ઉધાર માંગ્યા હતા. હમણાં વિલાસ રિક્કાલા હૈદરાબાદમાં છે.

રીકકાલા દુબઈમાં તેની નોકરી પ્રાપ્ત થવાને લીધે 45 દિવસ પહેલા જ દુબઇ છોડીને ભારત પરત આવ્યો હતો. ત્યારે શનિવારે જ તેને મસેજ મળ્યો હતો કે, તેને મોટું ઇનામ પ્રાપ્ત થઈ ગયું છે.

રિપોર્ટમાં કહ્યા અનુસાર, રિક્કાલા તથા તેની પત્ની ભારતમાં ખેતીનું કામ કરતા હતા. ચોખાની ખેતી કરી બન્ને આશરે 3 લાખ જેલી કમાણી કરી હતા. રિક્કાલા દુબઈમાં રહીને ડ્રાઈવરની ફરજ બજાવતા હતા. પણ તે વધારે સારી નોકરીની શોધમાં હમેશા રહેતા હતા.

રિક્કાલા હૈદરાબાદના નિઝામાબાદમાં રહે છે. તથા તેને 2 પુત્રી પણ છે. તે 2 વર્ષથી દુબઈમાં લોટરીની ટિકિટ ખરીદી તેનું નસીબ અજમાવ્યા કરતો હતો. ત્યારે લોટરીમાં પ્રયત્ન નિષ્ફ્ળ જતા હતા. તો તેઓએ તેની પત્ની પાસેથી 20 હજાર રૂપિયા ઉધાર લઇ તેને તેના  અબુધાબીમાં રહેતા તેના મિત્ર રવિને પૈસા આપ્યા હતા. રવિએ રિક્કાલાના પત્ની વિલાસના નામે 3 ટિકિટ લીધી હતી. રિક્કાલાએ આ મુદ્દે જણાવ્યું હતું કે, આ ખુશી પાછળ મારી પત્નીનો હાથ છે.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’
તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

 

Leave a Reply

error: Content is protected !!