મેટ્રો થી નીકળતી મહિલાઓ ને આ રીતે હેરાન કરે છે ઓટોવાળા – જુવો કેવી કેવી હરકતો કરે છે

ક્યરેય કોઈ પણ સીટી માં જાવ ત્યારે બસ કે રીક્ષા મળવામાં મુશ્કેલી પડે છે. ઉમર વાળા માટે સીટી બસ માં બેસવું જ જરૂરી છે. કેમ કે બસ તેના રુટ પ્રમાણે ચેલે છે. અને રીક્ષા ચાલકો મનફાવે તેમ ચલાવે અને કોઇપણ જગ્યા પર પાર્ક કરી દે છે. રીક્ષા ચાલકો થોડી જગ્યા માં વધારે માણસો બેસાડે છે. મેટ્રો સીટી માં સ્ટેશન ની બહાર આવતી મહિલા હોય કે મુસાફિર બધા તેને પોતાની પ્રોપટી સમજે છે. ચાલો મેડમ, મારી ગાડી ખાલીછે, મારી રીક્ષામાં વધારે  લોકો નથી, ક્યારેક કોઈ રીક્ષાવાળા મહિલા ઓ સાથે ખરાબ વર્તન કરે છે. ક્યારેક એમને ઘેરી ને ઉભા રહી જાય છે. અને તેમને હેરાન કરવાનો મોકો નથી મુકતા..

મંગળવારે નોઇડા સેક્ટર 52 મેટ્રો સ્ટેશન ના નીચે ઉભેલા રીક્ષા ચાલકે એક મહિલા ને રીક્ષા માં બેસાડવાની જીદ કરી. ” આજા મેરી ગાડી મેં બેઠ જા “,  અમારા માં શું કાંટા લાગ્યા છે,” ? આ વ વીભસ્ત વર્ત કર્યું. એટલું જ નહિ અમુક રીક્ષા વાળા મહિલા ઓને ઘરે મુકવા જતી  વખતે કે પૈસા આપતી વખતે તેનો હાથ પકડવાની કોશિશ કરે છે. અને તેમને અવ કારણો થી અડવાનો પ્રયત્ન કરે છે. આવા કારણ થી એકવાર મહિલાની બોલાચાલી પણ થઈ ગઈ રીક્ષા વાળા સાથે પરંતુ કોઈ પોલીસ વાળા કે સિક્યોરીટી ના દેખાયો. મેટ્રો સ્ટેશન ની સીડી પર મુસાફિર કરતા લોકો જયારે ટ્રેન માંથી બહાર આવે છે, ત્યારે મુસાફિર કરતા રીક્ષા ચાલકો ની સંખ્યા વધારે હોય છે. આ વાત બધા મોટા સીટી ના મેટ્રો સ્ટેશન ની છે. બધી જગ્યા પર આવું જ થાય છે.

આ વાત થી હેરાન મહિલાઓ એ પોલીસ ને ફરિયાદ કરેલી થોડી વાર માં પોલીસ ત્યાં આવે અને વાત પૂરી કરી આગળ જાવ એવું કહી એમને પ્રોત્સાહન આપે છે. જો બહુ વધારે બાવળ થાય અને ફરિયાદ લખાવીએ તો પૈસા દઈને મામલો પૂરો કરી દે છે. સેક્ટર 15, સેક્ટર 52, સીટી સેક્ટર, બોટનીકલ ગાર્ડન, જેવા મેટ્રો સીટી પર રીક્ષા ચાલક ની લાઇનો લાગી હોય છે..  એક મુસાફિર સારિકા વારમાં એ જણાવ્યું કે જયારે નીચે આવીએ છીએ ત્યારે રીક્ષા ચાલકો ડબલ મિનીંગ ની વાતો કરે છે, અને અશ્લીલ વર્તન કરે છે.મહિલાઓ ને એકી સાથે ઘેરી ને ઉભા રહી જાય છે. ક્યારેક તો તેમની સાથે હાથ પકડીને હાથ ચાલાકી પણ કરતા હોય છે.. જયારે મહિલા ઓ આ વાત નો વિરોધ કરે ત્યારે તેમની પર ખર રાખી ને વધારે હેરાન કરે છે. અને ઘર કે ઓફીસ સુધી પણ આવી જાય છે..

આ બાબત નો કોઈ જ નિવેડો આવે એમ નથી. બધા ને રોજ એજ રસ્તે જવાનું હોય છે. ઘણી વાર તો સેક્ટર 52 નીચે રીક્ષા માં બેઠા બેઠા નાના છોકરાઓ નશો કરતા હોય છે. અને તેને રોકવા માટે ના કોઈ જ પગલા લેવામાં આવતા નથી. એકવાર મીડિયા ને જન કરવામાં આવી તો તેને પોલીસ ને જન કરી પણ કોઈ એ યોગ્ય પગલા ના લીધા. મીડિયા ના રીપોટરે એસ.પી. સીટી નોઇડા અંકુર અગ્રવાલ ને જન કરી તેને કહ્યું અમે આ નું અભિયાન શરુ કરશું.પોલીસ ની ગાડી રોજ સ્ટેશન ની અજુ બાજુ ફરતી હોઈ છે, છતાં કોઈને આ નશા કરતા બાળકો કે મહિલાઓ સાથે વીભસ્ત થયેલું  વર્તન દેખાતું નથી..

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’
તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.
અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

 

 

Leave a Reply

error: Content is protected !!