મોના સિંહ ની મહેંદી રશ્મના ફોટા થયા વાઈરલ – જલ્દી જ આ વ્યક્તિની ઘરવાળી બનશે મોના

ટેલીવિઝન જગત ની ફેમસ અભિનેત્રી મોના સિંહ ” જસ્સી જેસી કોઈ નહિ ” સીરીયલ થી ઘરે ઘરે પ્રખ્યાત થઈ છે. પોતાના અંગત જીવન વિશે ક્યારેય કોઈને ના જણાવતી મોના સિંહ હાલમાં ગોવા માં પ્રી  વેડિંગ માટે મહેંદી ની રસમ કરતી જોવા મળી છે. અને મહેંદી ના ફોટો સોસીયલ મીડિયા પર અપલોડ કાર્ય છે.  મોના સિંહ સાઉથ ના ઇન્વેસ્ટમેન્ટ બેન્કર સાથે લગ્ન કરી રહી છે.

લગ્ન ની પહેલા મોના ની “કહને કો હમસફર હૈ ” સીઝન 3 ની વેબ  સીરીઝ નું શુટિંગ પૂરું કરીને આવી. મોના ના લગ્ન માં તેના પરિવાર વાળા નજીક ના સંબંધી અને અમુક ખાસ દોસ્ત જ હશે, મોના ને બહુ જાક જમાલ થી લગ્ન નથી કરવા. એટલે તેને બહુ કોઈને જાણ નથી થવા દીધી.. તેને  કોઈ ખાસ પ્રકાર નું અટેન્સ નથી જોતું  એટલે તેને ખાસ વ્યક્તિ ને જ બોલાવ્યા હતા..

મોના ના લગ્ન ની અમુક તસ્વીરો નજર આવી જેમાં મોના એ ગુલાબી રંગ નો ડ્રેસ અને ફૂલ ની જ્વેલરી પહેરી હતી. તેના લગ્ન માં ગૌરવ ગોર પણ હાજર હતા. અને અએવુ માનવામાં અને છે, કે ફિલ્મ ના બીજા સિતારા ઓ પણ આવી શકે છે.  મોના એ પોતાના કરિયર ની શરૂઆત સોની પર આવતા શો ” જસ્સી જેસી કોઈ  નહિ ” થી કરી 2003 થી 2006 સુધી ચાલેલો આ શો માં મોના ને ગૌરાંગ સાથે કામ કરતા, આ સીરીયલ માં તેને જસ્સી થી જસમીત વાલિયા ની ભૂમિકા કરી હતી..

આ સાથે તેને ” પ્યાર કો ક્યાં નામ દુ ” અને  ” ક્યાં હુઆ તેરા વાદા ” જેવી સુપર હીટ સીરીયલો માં કામ કર્યું છે. અને તેને ” થ્રી ઇડીયટ ” જેવી હીટ ફિલ્મમમાં આમીર ખાન અને કરીના કપૂર સાથે કામ કર્યું છે. તેમાં એની એક્ટિંગ જોરદાર હતી.. આ સિવાય તેને વેબ સીરીઝ ” મિશન માર્સ ” માં મોસમી ઘોષ ની ભૂમિકા માં કામ કર્યું છે.  આ વેબ સીરીઝ ના 8 એપિસોડ હતા. જે નારી શ્શક્તિ કારણ ની હતી..જેમાં તેને ખુબ જ સરો અભીનાય કર્યો છે.  અને આમીર ખાન ની નવી ફિલ્મ રીલીઝ થવાની છે ” લાલ સિંહ ચડ્ડા ” માં જોવા મળશે..

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’
તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

 

Leave a Reply

error: Content is protected !!