નાના પડદાની સૌથી ગ્લેમરસ એક્ટ્રેસ – ૨૭ ની ઉમર થઇ ૧૩૭ છોકરાઓ ને ઠુકરાવી ચુકી છે – જોવો તસ્વીરો

સોનારિકા ભદોરિયા ટી.વી. સ્ટાર છે જેને બધા પાર્વતી થી ઓળખે છે, લાઈફ ઓકે ચેનલ પર આવતી ટી.વી.સીરીયલ “દેવો કે દેવ મહાદેવ ” માં પાર્વતી નો રોલ કર્યો હતો અને ત્યારપછી બધા ના દિલ માં જગ્યા બનાવી હતી, સીરીયલો માં કામ કાર્ય બાદ તેને કેલેન્ડર માટે ફોટો સુટ કરાવ્યું હતું, ધાર્મિક સીરીયલ માં કામ કર્યા પછી તેને બીજી સીરીયલો ની ઓફર પણ મળી, આ મોટા પડદાની હિરોઈન ટી.વી. સ્ટાર તરીકે ફેમસ થઈ ગઈ,

આ સિવાય તેને તેલુગુ,હિંદી,તમિલફિલ્મોમાં કામ કર્યું પણ કોઈ જગ્યા એ થી સફળતા ના મળી, તેની સુંદરતા અને નજાકત ખુબ જ મનમોહક છે, અનેતેના લીધે તે અવાર નવાર પોતાના હોટ ફોટોસ સોસીયલ મીડિયા પર અપલોડ કરે છે,

સોનારિકા ની ખુબસુરતી લાજવાબ છે, જયારે તે ટી.વી.સીરીયલ “દેવો કે દેવ મહાદેવ  ” માં આવી ત્યારે મોનીરોય કરતા પણ સોનારિકા ની ખુબસુરતી અને એક્ટિંગ ના ખુબ ચર્ચા થયા, ખાસ કરીને તેની માસુમિયત પર બધા ફિદા હતા, આ જોતા જ તેના લગ્ન માટે છોકરા ઓની લાઈનો થવા લાગી,

બહુ નાની ઉમર માં ફેમસ થયેલી અભિનેત્રી :- 

સોનારિકા એ બહુ નાની ઉમર માં જ પ્રગતી મેળવી છે, જયારે તે એટલી ફેમસ હોવા છતાં કામ નથી મળતું કેમ કે બધાને તેની પાર્વતી નો રોલ માં જ જોવી ગમે છે, ત્યારે તેને ખુબ જ બોલ્ડ ફોટો શૂટ કરાવ્યુ, આ જોઈ ને બધાની આખો પહોળી થઈ ગઈ,  ત્યાર થી તે ચર્ચા માં આવી છે, તમને જણાવીએ કે તે ટી.વી. ની હયેસ પેડ અભિનેત્રી છે,

અત્યાર સુધી માં ૧૩7 છોકરાને ના પાડી ચુકી છે :- 

તમને જણાવી એ કે સીનારિકા નો જન્મ 3 ડીસેમ્બર 1992 માં થયો હતો, આજે તે 27 વર્ષની થઇ,જયારે તે કોલેજ માં અભ્યાસ કરતી ત્યારે પણ તેને છોકરા ઓના પ્રપોઝલ આવતા અને આજે તેની જયારે તે ફેમસ થઈ ગઈ તો તેના પ્રપોઝલ ની સખ્યા બમણી છે, આ અહેવાલ માં અમે તમને સોનારિકા ની અમુક ખાસ તસ્વીરો બતાવીસું જે જોઇને તમે તેની ખુબસુરતી ના કાયલ થઈ જશો..

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’
તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.
અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!