નવજોત સિધ્ધુની દીકરી આપે છે બોલીવુડ હિરોઈનોને પણ ટક્કર – જૂવો રાબીયાની 10 તસ્વીરો

નવજોત સિધ્ધુ નામ યાદ આવતા જ ધ કપિલ શર્મા નો શો યાદ આવે, તે પહેલા ક્રિકેટર હતા અને પછી તેઓ રાજકારણ માં આવ્યા, ત્યથી રાજીનામું આપી તે સોની ટી.વી. ના મોસ્ટ પોપ્યુલર શો ” ધ કપિલ શર્મા ” શો ના જજ તરીકે આવતા અને બધા ને ખૂબ જ હસાવતા આજે આપણે વાત કરશું નવજોત સિધ્ધુ ની દીકરી રાબિયા સિધ્ધુ ની  સુંદરતા ના વખાણ કરીયે એટલા ઓછા છે, તે ફિલ્મી દુનિયા નો હિસ્સો નથી પણ કોઈ હિરોઈન થી કમ નથી, ચાલો તમને બતાવી દેખાડી એ તેની રોમાંચક તસ્વીરો..

નવજોત સિધ્ધુ ભલે રાજનીતીમાં ના હોય પણ કોઈ ને કોઈ કારણે તે હમેશા ન્યૂઝ માં છવાયેલા રહે છે,

નવજોત સિધ્ધુ તેની શાયરી અને ડાયલોગ ને કારણે પણ ઓળખાય છે, ” છા ગયે ગુરુ અને ઠોકો તાલી ” એમની જાણીતી લાઇન છે,

લાંબા સમયથી રાબિયા ની તસ્વીરો સોસિયલ મીડિયા પર જોવા મળે છે, તેની બોલ્ડ તસ્વીરો ની સામે બૉલીવુડ ની અભિનેત્રી પણ ઝાંખી પડે,

રાબિયા પોતે ફેશન ડિઝાઇનર છે, તેને મોડલિંગ બહુ જ શોખ છે, જે તેની તસ્વીરો પરથી જાણી શકાય,

ફેશન માં રાબિયા ને જે.જે. વાલિયા નું કલેક્શન ગમે છે,

રાબિયા એ તેનું સ્કૂલ પટિયાલા યાદવિન્દ્દ્ર માંથી પૂરું કર્યું છે, અને 2009 થી 2013 સુધી નું ભણતર ગુરૂગ્રામ પાઠવેજ વલ્ર્ડ ક્લાસ થી પૂરું કર્યું.

ગ્રેજ્યુએશન પૂરું થયા પછી શિંગાપૂર માં લસલલે કોલેજ માથી ફેશન ડિઝાઇનર નો કોર્ષ કર્યો

રાબિયા એ તેને આગળ નું ભણતર લંડન માં મારગો ની કોલેગ થી પૂરું કર્યું.

રાબિયા સોસિયલ મીડિયા પર બહુ જ એક્ટિવ રહે છે, તેની ફેશનેબલ  તસ્વીરો જોઈ ને બધા ના હોશ ઊડી ગયા

Author: ‘

જ્ઞાન સાથે ગમ્મત ટીમ’
તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

 

Leave a Reply

error: Content is protected !!