પત્નીને આ 4 વસ્તુઓ આપવાથી ક્યારેય નહિ આવે પૈસાની તંગી – જાણો આ 4 વસ્તુમાં છે આ ખાસ વાતો

દરેક નાં જીવનમાં પત્ની માટે એક ખાસ જગ્યા હોય છે જે તેને લક્ષ્મીની જેમ ઘરમાં રાખે છે. પરંતુ સોશિયલ મીડિયામાં પત્નીને લઈને ઘણાબધા જોક્સ પણ બંને છે તે ખોટું છે કેમ કે એક સ્ત્રી વગર પુરુષનું અસ્તિત્વ જ નથી. જો કોઈના લગ્ન ન થાય અને તેના જીવનમાં કોઈ સ્ત્રી પણ ન હોય તો તે સારી રીતે જિંદગી પણ વિતાવી શકતો નથી. જે લોકો તેની પત્નીને ખર્ચનું જડ માને છે તેને આ વાત માનવી જોઈએ અને જો તમે તમારી પત્નીને આપશો આ 4 વસ્તુ તો તમને ધન ખર્ચ કરવાની જરૂર નહિ પડે.

જો તમે પણ તમારી પત્નીને આપશો આ 4 વસ્તુ :

પત્નીને હમેશા ખર્ચનું કારણ માનવામાં આવે છે. જો મનુસ્મૃતિની વાત માનીએ તો તમને ધનવાન પણ બનાવી શકે છે. શાસ્ત્રોમાં આ વાત નો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે દેવી લક્ષ્મીના ઘણા રૂપો છે તેમાંથી એક છે ગૃહ લક્ષ્મી. આ રૂપમાં દેવી દરેક ઘરમાં વાસ કરે છે અને જે ઘરમાં સ્ત્રીઓ ખુશ રહે છે ત્યાં દેવીની કૃપા બની રહે છે.

પત્નીને ખુશ રાખવા માટે તમારે વધુ કહી નહિ પરંતુ સમય સમય પર આ વસ્તુઓ આપવી જોઈએ. જ્યોતિષશાસ્ત્ર સિવાય મનુસ્મૃતિ અને પુરાણો માં પણ આ જ વાતનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જ્યાં ઘરની મહિલાઓ સુખી રહે છે તે ઘર પર માતા લક્ષ્મી પણ હંમેશા ખુશ રહે છે અને ત્યાં ક્યારેય પૈસાની તંગી રહેતી નથી.

બુધવાર અથવા શુક્રવારના દિવસે જો તમે તમારી પત્નીને વસ્ત્ર ભેટ આપો છો તો તમને લાભ થશે. પત્ની સિવાય તમે માં, બહેન અથવા ઘરની અન્ય સ્ત્રીઓને પણ ભેટ આપી શકો છો.

શાસ્ત્રો અનુશાર, ઘરેણા વગર દેવી પૂજા કરવાથી પ્રસ્સન જ થતી નથી તેથી દેવીની પૂજામાં ઘરેણા જરૂર ચડાવવામાં આવે છે. તેથી ઘરની લક્ષ્મીને સમયે સમયે ઘરેણા જરૂર આપો પછી ભલે કોઈ નાનું ઘરેણું આપો.

સુહાગની સામગ્રી પણ તમારે પત્નીને સમય સમય પર દેવી જોઈએ. તેમાં સિંદુર, બિંદી, ચૂડિયા અને કોઈ અન્ય સુહાગની સામગ્રી આપો. તેનાથી દેવી ખુબ જ પ્રસ્સન થાય છે અને આવું તમારે સમયે સમયે કરવું જોઈએ.

ગૃહલક્ષ્મીની પ્રસન્નતા માટે આ ઉપહાર સિવાય એક ખાસ ઉપહાર પણ આપવો જોઈએ. જે તમારે પૈસા ખર્ચ્યા વગર આપવાની છે અને તેનું નામ છે ‘મીઠી બોલી’. તમારી પત્નીને પ્રેમ, આનંદ અને સન્માન આપો. આવું કરવાથી તમારું વૈવાહિક જીવન હંમેશા સફળ રહે છે.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’
તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!