જયારે પપ્પાએ સ્ટેજ પર દીકરીઓ સાથે કર્યો અદભુત ડાન્સ – આ વિડીયો થયો વાઇરલ

અત્યારે મોબાઈલ કે ઇન્ટરનેટ નો ઉપયોગ સૌ કોઈ કરી રહ્યા છે, જેમાં સોસિયલ મીડિયા પર એક્ટિવ રહેવું એ પહેલી પ્રાથમિકતા છે, આજકાલ સોસિયલ મીડિયા પર વાઇરલ થતો પિતા અને પુત્રી નો પ્રેમ દર્શાવતો આ વિડીયો, જેને જોઈ ને તમને બીજી વાર જોવાનું પણ મન થાશે, પિતા એ પોતાની દીકરીઓ સાથે કર્યો અધભૂત ડાન્સ, ફિલ્મ ” ઓમ શાંતિ ઓમ ” ના એક ગીત પર કર્યો  ડાન્સ 6 પિતા એ એની દીકરી સાથે કરેલ ડાન્સ જોવા આ વિડીયો માં

દીકરી સાથે પપ્પા નો અધભૂત ડાન્સ :- 


વિડીયો માં આપ જોઈ શકો છો પિતા એની દીકરી ને લય ને સ્ટેજ પર આવે છે, અને એક મનમોહક ડાન્સ ની પ્રસ્તુતિ કરી, 4 મિનિટ નો આ વિડીયો બધાનું દિલ જીતી લીધું,  આ વિડીયો વોટ્સએપ, ટ્વિટર, ફેસબુક માં ખૂબ જ ફેમસ થયો છે,

સોસિયલ મીડિયા પર એક કોઈએ કમેંટ કરી ને કહ્યું “દીકરી હમેશા પિતાની લાડકી હોય છે,” એ આ વિડીયો દ્વારા સાબિત થાય છે, જ્યારે બીજા યુઝર ની કમેંટ હતી કે આ મનમોહક વિડીયો એકવાર જરૂર થી જોજો આખમાં આસું આવી જસે, સૂત્રો અનુસાર આ વિડીયો  કયાર નો છે ક્યાં સિટી નો છે એની પુષ્ટિ હજી સુધી નથી થઇ..

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’
તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!