તાતા -અંબાણી થી વધુ રોયલ લાઈફ જીવે છે આ સુંદરીઓ – ખુદના પૈસે ખરીદ્યા છે પોતાના વિમાન

તમે ગમે એટલા રૂપિયા વાળા હોય પણ જ્યાં સુધી તમારા હક નો કે તમારી મહેનત નો પૈસો ના હોય ત્યાં સુધી એ તમારું ના કહેવાય. મોટા મોટા બીઝનેસ મેંન  કે  મોટા કરોડપતિ  ને પોતાની બેથી આવક પણ કહી શકાય. બોલીવુડ માં ખાલી પોતાનું નામ અને આવડત સાથે એન્ટ્રી કરતી આ મહિલા ઓ પાસે આજે દોલત કે શહોરત અને નામ ની કોઈ જ કમી નથી. તેઓ પાસે એટલો પીસો છે કે તેને જ્યાં જવું હોઈ પોતાના પ્રાઇવેટ વિમાન માં બેસી ને જ જાય છે. અમુક સિતારા પાસે માત્ર પોતાની કાર જ હોઈ છે. ત્યાં આ હિરોઈનો પોતાના જેટ માં બેસીને જ બધે જવાનું પસંદ કરે છે.. ચાલો તમને આ મોટી હસતી ના નામ જણાવી દઈએ..

માધુરી દીક્ષિત :-

માધુરી દીક્ષિત જેને કોઈ ધક ધક ગર્લ અને કોઈ મોહિની ના નામ થી ઓળખે છે.  બોલીવુડ માં ઘણા વર્ષો થી તેનો માભો બરકરાર છે, તેની એક સ્માઈલ પાછળ લાખો લોકો દીવાના છે. તેનને ઘણા સંઘર્ષ પછી આ મુકામ મળ્યો છે. આજે તેની પાસે પોતાનું જેટ છે. અને ગમે ત્યાં  પોતાના પ્રાયવેટ જેટ માં જ જવાનું પસંદ કરે છે. આ જેટ ની કિમત 38 કરોડ છે..

શિલ્પા શેટી કુન્દ્રા :-

શિલ્પા શેટી બોલીવુડ ની પ્રખ્યાત અભિનેત્રી છે, તમને જણાવીએ કે ફિલ્મી દુનિયા ની સૌથી અમીર હિરોઈન છે. તેને 2009 માં મશહુર બીઝનેસ મેન રાજ કુન્દ્રા સાથે લગ્ન કર્યા. રાજ  કુન્દ્રા લંડન ના સ્થિત ભારતીય ના પ્રમુખ વેપરી છે, શિલ્પા એ પોતાની મહેનત થી ફિલ્મી દુનિયા માં પોતાનું નામ તો કર્યું જ છે. અને સાથે તે ફિટનેસ માટે પણ જાણિતી થઈ જ્ઞ આજે શિલ્પા પાસે પૈસા ની કોઈ કમી નથી. તેની પાસે પોતાનું પ્રાયવેટ જેટ છે. જેની કિમત 45 કરોડ છે.

પ્રિયંકા ચોપડા :-

પ્રિયંકા ચોપડા બોલીવુડની લોકપ્રિય અભિનેત્રી છે. તે માત્ર બોલીવુડ ની નહિ પણ હોલીવુડ માં પણ ફેમસ છે. તેને ત્યાં પણ પોતાના નામ નો ડંકો વગાડ્યો છે. પ્રિયંકા ચોપડા ને લીધે ભારત નું નામ ઇન્ટર નેશનલ સુધી પહોચ્યું છે. તેને ગયા વર્ષે અમેરિકા ના ફેમસ સિંગર સાથે લગ્ન  કર્યા જે ઉમર માં તેનાથી નાનો છે. હાલમાં બંને પોતાની 1 મેરેજ એન્વર્સરી માનવી રહ્યા છે, પ્રિયંકા પાસે પોતાનું વિમાન છે. જેની કિમત 52 કરોડ રૂપિયા છે..

સની લીયોની  :-

સની લીયોની એક એવી વ્યક્તિ છે. જે સામાન્ય હોવા છતાં કે પોતાના સપના પુરા કર્યા જે સપના બધી છોકરી ઓ ના હોય છે. આજે સની પોતાના પતિ ડેનિયલ વેબર અને તેના બાળકો સાથે ખુશ છે. સની લીયોની 400 કરોડ ની માલીકીન છે. પહેલા સની એડલ્ટ ફિલ્મો માં કામ કરતી હતી. અજેતેની પાસે પોતાનું પ્રાયવેટ જેટ છે. જેની કિમત ૩૨ કરોડ રૂપિયા છે. એટલે જ બોલીવુડ ની અમીર અભિનેત્રી માં તેનું નામ બોલાય છે..

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’
તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.
અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

 

Leave a Reply

error: Content is protected !!