થર્ડ કેન્સરને લીધે કંઇક આવી દેખાવા લાગી છે પૂર્વ મિસ ઇન્ડિયા – ત્યાર અને અત્યારની આ તસ્વીરો વાઈરલ થઇ રહી છે

જયારે કોઈ મિસ ઇન્ડિયા કે મિસ વલ્ડ બંને તો તેને બોલીવુડ માં અરમ થી કામ મળી જાય છે. તેને કોઈ ની પાસે કામ માગવા નથી જવું પડતું. પણ જો તેના માં કામ કરવાની ધગસ અને આવડત હોઈ તો જ નહી તો મિસ ઇન્ડિયા હોય કે મિસ વલ્ડ કોઈ ભાવ નથી પૂછતું, અને થોડા સમય માં દર્શકો તેને ભૂલી  પણ જાય છે. આજે પણ અપને એવી જ એક મિસ ઇન્ડિયા ની વાત કરશું કદાચ તમને યાદ આવી જાય કે તમે એને કોઈ ફિલ્મમાં જોઈ છે,  આજે તે કેન્સર જેવા રોગ સામે લડી રહી છે.

જુઓ મિસ ઇન્ડિયા ની તસ્વીર કેન્સર ના કારણે આવી દેખાય છે.:-

નફીસા અલી 18 જાન્યુઆરી ૧૯૫૭ માં મુંબઈ માં જન્મ થયો છે. તે પશ્ચિમ બંગાળ ના પરિવાર થી છે. 1976 માં નફીસા ને મિસ ઇન્ડિયા નો ખિતાબ મળેલો છે. તેને જયારે આ ખિતાબ મળ્યો ત્યારે તે માત્ર 19 વર્ષ ની જ હતી.

અને મિસ ઇન્ડિયા બનેલી તસ્વીર  તેમના પિતા અહમદ અલી એ તે ફોટો પડ્યો હતો. મિસ ઇન્ડિયા બન્યા પછી તેને એકપછી એક ફિલ્મો માં કામ કર્યું.  પણ અત્યારે તે કેન્સર ના દર્દી તરીકે ન દિવસો વિતાવી રહી છે. સોસીયલ મીડિયા પર અપલોડ કરતી નફીસા ની તસ્વીરો તમને બતાવીસું

 

View this post on Instagram

 

Me at 19 after winning ‘Miss India 1976’ : taken by my Dad Ahmed Ali .#missindia

A post shared by nafisa ali sodhi (@nafisaalisodhi) on

નફીસા ની હાલ માં વાયરલ થતી આ તસ્વીરો ચકચાર મચાવી રહી છે. કેન્સર નને કારણે એના માં બહુ જ બદલાવ આવી ગયો છે. ધર્મ ફિલ્મ થી એમને પોતાના ફિલ્મી કરિયર ની શરૂઆત કકરી હતી. પોતાના ફિલ્મી કરિયર માં તેમણે અમિતાભ બચ્ચન, ધર્મેન્દ્ર, શશી કપૂર, સલમાન ખાન જેવા ખાસ સિતારા સાથે કામ કર્યું  હતું. નફીસા ના લગ્ન અર્જુન પુરસ્કાર થી સન્માનિત ખિલાડી આર.એસ.સોઢી સાથે થયા હતા. ત્યાર પછી તેમને ફિલ્મોમાંથી બ્રેક લીધો હતો.

હાલ માં નફીસા પોતાના પરિવાર સાથે રહે છે. સોસીયલ મીડિયા પર પોતાની તસ્વીરો અપલોડ કરે છે, હાલ માં તેની તબિયત માં ખુબ જ સુધારો જોવા મળ્યો છે. બોલીવુડ ની આ બીજી અભિનેત્રી છે જેને કેન્સર જેવી ભયકર બીમારી થઈ હોય મનીષા કોયરાલા ને પણ આજ બીમારી હતી..

હવે તે પણ સ્વસ્થ છે. આ ઉમરે કેન્સર સામે લડવું અને જીતવું એ મહા મુસ્કેલ છે. નફીસા એ મીડિયા પર વધુ જણાવતા કહ્યું કે તેને સામાન્ય પેટમાં દુખાવો હતો અને હોસ્પિટલ ગયા તો દવા લીધી કોઈ જ ફેર ના પડ્યો જેથી રીપોટ કરાવ્યા અને રીપોટ માં આવ્યું કે કેન્સર છે. વધુ માં તમને જણાવીએ કે “મેજર સબ “, “લાઈફ ઇન અ મેટ્રો “, “” ગુલામ “, ” યમલા પગલા દીવાના “, જેવી મોટા ભાગ ની ફિલ્મોમાં કામ કર્યું છે..

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’
તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.
અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!