આલિયાની પહેલા આ ૧૦ છોકરીઓ સાથે હતું રણબીરનું ચક્કર – પાકિસ્તાની એક્ટ્રેસ પણ ફસાઈ ગયેલી

મશહુર કપૂર ખાનદાન ના ઋષિ કપૂર ના દીકરો જેને બધા રણબીર કપૂર થી ઓળખે છે, ઘણી સુપર હિટ ફિલ્મ અપનાર આ સ્તરને બધા બહુ સારી રીતે જાણે છે, જે આજકાલ ફિલ્મ નિર્દેશક મહેશ ભટ્ટ ની દીકરી આલિયા ભટ્ટ સાથે જોવા મળે છે,

અને બંને આજકાલ ખુબ ચર્ચા માં છે, સુત્રો નું માનીએ તો આલિયા અને રણબીર બહુ જલ્દી લગ્ન કરવાના છે, હાલ માં તો આજ અફવા ફેલાઈ રહી છે, તમને જણાવીએ કે ગુડ લુકિંગ દેખાતા રણબીર કપૂર ની લવ લાઈફ ખુબ રોમેન્ટિક અને રોમાંચિત હતી, આલિયા પહેલા તે 10 છોકરી સાથે ડેટ કરી ચુક્યો છે,

અવંતિકા માલિક :-

અવંતિકા માલિક જે બોલીવુડ અભિનેત્રી અને મોડેલ છે, તેને “એક મેં ઔર એક તું “, “આઈ હેટ લવ સ્ટોરીઝ “આવી ફિલ્મોમાં નાના રોલ કર્યા છે, હાલમાં તે ઇમરાન ખાન ની પત્ની છે, અને હવે તે ફિલ્મોમાં કામ નથી કરતી, તે રણબીર કપૂર ને ૫ વર્ષ થી ડેટ કરતા હતા..

નંદિતા મથાની :-

નંદિતા કરિશ્મા કપૂર ના પતિ સંજય કપૂર ની પહેલી પત્ની છે, જે ફેશન ડીઝાઈનર છે, રણબીર કપૂર અને નંદિતા બંને ઉમર માં તફાવત હોવા છતાં  કરતા એકબીજા ને ડેટ કરતા..

સોનમ કપૂર :-

રણબીર અને સોનમ બંને ની સાથે ફિલ્મી કરિયર શરુ કર્યું અને બંને ની સાથે “સાવરિયા “ફિલ્મ માં કામ કર્યું, 2006 અને 2007 માં બંને ખુબ જ ચર્ચા માં હતા, એક્બુજાને ડેટ કરતા પણ થોડા સમય પછી બંને નું બ્રેક અપ થઈ ગયું, સોનમ કપૂર જયારે “કોફી વિથ કરન “માં આવી ત્યારે તે રણબીર કપૂર વિશે મન ફાવે એવું બોલતી હતી,

દીપિકા પાદુકોણ :-

“અજબ પ્રેમ કી ગજબ કહાની ” ફિલ્મ થી રણબીર અને કેટરીના નું નામ પણ બહાર આવ્યું હતું, ત્યાર પછી “બચના એ હસીનો “, અને ” યે જવાની હૈ દીવાની “, ફિલ્મ માં સાથે કામ કર્યા પછી 2008 બંને ની પ્રેમ કહાની શરુ થઈ હતી,

પ્રિયંકા ચોપડા :-

“અંજના અંજની ” ફિલ્મ થી બંને એકબીજા ના સંપર્ક માં આવ્યા હતા, પણ આની કોઈ ખાતરી નથી કે બંને સાથે હતા હજી સુધી બંને રીલેશન શીપ હતા તેની પુષ્ટિ નથી થઈ..

નર્ગિસ ફકરી :-

બોક્સ ઓફીસ પર ધૂમ મચાવી ચુકી ” રોકસ્ટાર ” ફિલ્મ થી ફિલ્મી કરિયર બનાવતી નર્ગિસ જેને બધા હોટ હિરોઈન કહે છે, રણબીર અને નર્ગિસ બંને “રોકસ્ટાર ” ફિલ્મ થી નજીક આવ્યા, બંને વચ્ચે ખુબ જ સમજદારી હતી, પણ આ રીલેશન શીપ બહુ ના ચાલી..

કેટરીના કૈફ :-

“રાજનીતિ ” ફિલ્મ થી બંને એક બીજા ના પ્રેમ માં હતા, ૫ કે 6 વર્ષ સુધી આ રીલેશન શીપ ચાલી બંને ના લગ્ન પણ થવાના હતા એટલી ચર્ચા ઓ થઈ હતી, બંને નો સંબંધ તૂટવાનું કારણ નર્ગિસ હતી,

માહિરા ખાન :-

માહિરા ખાન એક  પાકિસ્તાની હિરોઈન છે,જેની ફિલ્મ શાહરૂખ ખાન સાથે “રઈઝ” થી તેને ફિલ્મી કરિયર શરુ કર્યું,  રણબીર કપૂર સાથે તેની સ્વિમિંગ પૂલ ની તસ્વીરો સોસીયલ મીડિયા પર અપલોડ થઈ હતી.પણ આ વાત માં કઈ સાચી વાત નથી એવું બાર આવ્યું છે,

અમીષા પટેલ :- 

રણબીર કપૂર અને અમીષા પટેલ બંને વચ્ચે બહુ સારી કેમેસ્ટ્રી છે, રણબીર ની સાથે બધી પાર્ટી માં જોવા મળતી હતી, બંને એકબીજા ની બહુ જ નજીક હતા,હજી પણ બંને વચ્ચે સંબંધ છે એવું સુત્રો ના જણાવ્યા પ્રમાણે ખબર પડી..

શ્રુતિ હસન :-

રણબીર કપૂર અને શ્રુતિ એક એડ માટે મળ્યા હતા, તેમની વચ્ચે ના રીલેશન ટુકા ગાળા ના હતા..

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’
તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.
અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!