જાહેરમાં પપ્પી કરવાની શોખીન રેખાએ આ કલાકારોને કિસ કરેલી છે – જુવો તસવીરો

બોલીવુડની સુપરસ્ટાર હિરોઈન અને ટાઈમલેસ બ્યુટી રેખા હાલમાં લગભગ ૬૫ વર્ષની થઇ છે. એક સમયે બોલીવુડમાં રેખાનું રાજ હતું, રેખાએ પોતાની સુંદરતાથી લાખોના દિલ જીત્યા છે. રેખા ફિલ્મોથી વધુ તેની અંગત લાઈફને લઈને ચર્ચામાં રહી છે. તેની સુંદરતાનું રાજ આજે પણ કીઓઈ જાણી શક્યું નથી.

રેખાએ તેના કરિયર દરમિયાન ખુબ જ સંઘર્ષ કર્યો છે, ત્યારબાદ તેને આટલી નામના મળી છે. એ વાત તો ઘણા ઓછા લોકો જાણતા હશે કે રેખા તેની ઈચ્છાથી એક્ટ્રેસ બની નથી તેને પરાણે એક્ટ્રેસ બનાવવામાં આવી છે. લોકો આજે પણ તેના ડાન્સ અને એક્ટિંગનાં વખાણ કરે છે.

બોલીવુડની દરેક અભિનેત્રીઓ ની જેમ અભિનેત્રી રેખાનાં જીવનમાં પણ ઘણાબધા અફેર રહ્યા છે. તેનું અમિતાભ બચ્ચન સાથેનું અફેર આજસુધી ખુબ જ પ્રખ્યાત રહ્યું છે. એટલું જ નહિ રેખાની ચર્ચાઓએ તો જયા બચ્ચાની નીંદર હરામ કરી નાખી હતી. હદ તો ત્યારે થઇ જ્યારે જયા બચ્ચાને અમિતાભને રેખા સાથે કામ કરવાની ના પડી દીધી.

રેખા આજે પણ બધા અભિનેતા અને અભિનેત્રીઓ પ્રત્યે સારો વ્યવહાર રાખે છે. તે જ્યારે પણ તેને મળે ત્યારે તેના ભવિષ્ય માટે શુભેચ્છા પાઠવે અને જાહેરમાં કિસ પણ કરતી જોવા મળે છે. તો ચાલો જોઈએ તસ્વીરો જેમાં રેખાએ બોલીવુડના અલગ અલગ અભિનેતા અને અભિનેત્રીઓને મળતી વખતે કિસ કરી છે.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’
તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!