એક સમયે ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં રેખાની આ હોટ તસ્વીરોએ મચાવી હતી ધૂમ – ક્લિક કરીને જૂવો બધી તસવીરો

ખૂબસૂરતી ની જો વાત કરીએ તો સૌથી પહેલા બૉલીવુડ ની પ્રખ્યાત અભિનેત્રી રેખા નું નામ યાદ આવે, એની ખૂબસૂરતી અને એક્ટિંગ ના આજે પણ લોકો  દિવાના છે, હવે એમને ફિલ્મી કરિયર માથી રિટાયરમેંટ લીધું હોય, પણ તેઓ આજે પણ સદાબહાર હિરોઈન માથી એક છે, વધતી જતી ઉમર ની સાથે સાથે તેમની ખૂબસૂરતી માં પણ વધારો જોવા મળે છે, છેલ્લા કેટલા વખત થી તેઓ ફિલ્મો માં કામ નથી કરતાં પણ

દરેક ઍવોર્ડ ફંકસન અને ટી.વી. શો ના કોઈ પણ પ્રોગ્રામ માં એમની હાજરી અચૂક હોય જ છે, જેને કારણે એ હમેશા ન્યૂઝ ચર્ચા માં હોય છે, એમને બોક્સ ઓફિસ પર ધણી  સુપર હિટ ફિલ્મો કરી છે, “ઉમરાવ જાન “, ” ઇજાજત “, ” ઘર ” અને ” સિલસિલા ”  જેના લીધે તેને બૉલીવુડ માં ધૂમ મચાવી,  ” ઉમરાવ જાન ” ફિલ્મ મા રેખાને સારા અભિનય માટે નેશનલ એવોર્ડ પણ મળ્યો હતો,  ખાસ કરીને અમિતાભ બચ્ચન ને લઈને તેઓ ખૂબ ચર્ચા માં રહ્યા,

 

પોતાની ખૂબસૂરતી થી દિલ જીતવા વળી રેખા નું નામ ભાનુરેખા છે, સમય ભલે બદલાયો હોય પણ આજ ની હિરોઈન હોય કે છોકરીઓ રેખા ની સ્ટાઈલ ના દિવાના છે, અને તેની જેમ બનવા ઈચ્છે છે, કાયમ સાડી પહેરતી રેખા જેની સાદગી ના લખો કરોડો લોકો દિવાના છે, એ રેખા એ જ્યારે કાજોલ સાથે એક બોલ્ડ ફોટોશૂટ કરાવ્યો જે બધાની કલ્પનાની બાર ની વાત છે, ફોટોશૂટ માં એની ખૂબસૂરતી ને જોઈને બધા ચકિત થઇ ગયા, અને આ ફોટોશૂટ માં કાજોલ સાથે તેમણે બૉલીવુડ માં ચકચાર મચાવી દીધો,

આ બહુ પેલા ની વાત છે જ્યારે આવા ફોટોસ મેગેઝીન આવે કે ન્યુઝ પેપર માં આવે તો  લોકો તેને જુદા હાવભાવ  થી જોતાં  સૂત્રો ના જણાવ્યા અનુસાર આ ફોટોશુટ જાન્યુઆરી 1996 માં એક પ્રખ્યાત મેગેઝીન માટે કરાવ્યો હતો, અને આ ફોટોસ એ મેગેઝીન ના કવર પેજ માટે હતો, એક ફોટોમાં રેખા અને કાજોલ બંને એક જ સ્વેટર માં દેખાય છે, ત્યારે આ ફોટોને લઈને ખૂબ વિવાદ ચાલ્યો, રેખાને અત્યાર સુધીમાં ૪ ફિલ્મ ફેર ઍવોર્ડ મળી ચૂક્યા છે, રેખા ની ખૂબસૂરતી અને ફિટનસ આજની હિરોઈન ને પણ ટક્કર આપે એવી છે,

ફેમેલી બેક ગ્રાઉન્ડ ફિલ્મી હોવા છતાં રેખા ને ફિલ્મ ઇન્ડ્રસ્ટી માં બહુ જ સ્ટ્ર્ગલ કરવી પડી, પોતાની અલગ જ્ગ્યા બનાવાવ ખૂબ જ મહેનત કરી, રેખા ની પહેલી ફિલ્મ હતી ” સાવન ભાદો ” જે 1970 માં રીલીઝ થઇ હતી,  આ ફિલ્મ માં એમની સાથે નવીન નિશ્ચલ પીએન મુખ્ય ભૂમિકા માં જોવા મળ્યા, રેખા એ પોતાના 50 વર્ષ ના ફિલ્મી કરિયર માં એમણે 180 થી પણ વધારે ફિલ્મોમાં કામ કર્યું છે, રેખાને ફિલ્મ ફેર એવોર્ડ ની સાથે રાષ્ટ્રીય પુરષ્કાર પણ મળેલો છે, આ સિવાય તેમને પદ્મશ્રી એવોર્ડ પણ મળેલો છે,  રેખા ની સાદગી સભર સુંદરતા ને જોઈને એની ઉમર નો અંદાજો ના લગાવી શકાય, એમની સુંદરતા જ એમની ઓળખાળ છે..

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’
તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!