સલમાન ખાન સાથે રીલેશનશીપને લઈને કેટરીનાએ પહેલી વાર ખોલ્યું મોટું રાજ – કહ્યું, “છેલ્લા 16 વર્ષથી અમે…”

કેટરીના બોલીવુડની ખુબ જ સુંદર અભિનેત્રી અને મોડલ છે. કેટરીના કૈફ હિન્દી ફિલ્મો સાથે સાથે તુલુગુ અને મલયાલમ ફિલ્મોમાં પણ કામ કરી ચુકી છે. તેને આજસુધી એકથી એક સુપરહિટ ફિલ્મોમાં કામ કર્યું છે. બધા લોકો કેટરીનાના અભિનય અને સુંદરતાના દીવાના છે. જો વાત કરવામાં આવે બોલીવુડના એક્સ કપલની તો તેમાં સલમાન ખાન અને કેટરીના કૈફનું નામ પહેલા આવે છે. સલમાન ખાને અને કેટરીના કૈફે ઘણા લાંબા સમય સુધી એકબીજાની સાથે રીલેશનશીપમાં રહેવા છતાં પણ મીડિયા સામે તેના રીલેશન નો સ્વીકાર કર્યો નથી. પરંતુ આટલો સામાય વીત્યા પછી કેટરીનાએ મીડિયા સામે બંનેના સંબંધને લઈને મોટો ખુલાસો કર્યો છે.

કેટરીના કૈફે જણાવ્યું હતી કે તેની અને સલમાનનાં પ્રેમની શરૂઆત ફિલ્મ “યુવરાજ” નાં શૂટિંગ દરમિયાન થઇ હતી. આ ફિલ્મમાં સાથે કામ કર્યા પછી તે બંને એકબીજાની ખુબ જ નજીક આવી ગયા અને એકબીજાને પ્રેમ થઇ ગયો.

પરંતુ તે બંને એ ક્યારેય મીડિયા સામે તેના રીલેશન ને એક્સેપ્ટ નથી કર્યા. બંને અલગ થયા પછી પણ તેના વચ્ચેના પ્રેમને મહેસુસ કરી શકાય છે. જેના કારણે તે બંને હંમેશા ચર્ચામાં રહે છે. સલમાન ખાન અને એટરીના કૈફે ઘણીબધી સુપરહિટ ફિલ્મોમાં કામ કર્યું છે.

કેટરીના કૈફે સલમાન ખાન સાથે રીલેશનશીપની ચર્ચાઓનો જવાબ દેતા કહ્યું, “આપની બંને વચ્ચે 16 વર્ષથી ઘણી સારી દોસ્તી છે. સલમાન એક સારા વ્યક્તિ છે. અને જરૂર પડે ત્યારે કોઈ સંકોચ રાખ્યા વગર મારી મદદ કરે છે.

તેથી હવે અમારી વચ્ચે દોસ્તી સિવાય બીજું કંઈ જ નથી.” કટરીના કૈફે જણાવ્યું કે સલમાન ખાન દોસ્તી નિભાવવા માટે ગમે તે હદ સુધી જઈ શકે છે. ભલે કેટરીના સલમાન ખાનને પોતાનો દોસ્ત જ જણાવે પરંતુ ઘણી વખત આ બંને વચ્ચે પ્રેમ જોવા મળે છે.

થોડા દિવસો પહેલા યોજાયેલ એક એવોર્ડ ફંકશન દરમિયાન સ્ટેજ પર કેટરીના કૈફનું નામ અનાઉંસ કરવામાં આવ્યું તો સલમાન તેની સીટ પર ઉભા થઇને જોર જોર થી સીટીઓ અને તાળીઓ વગાડવા લાગ્યા હતા. આ વાતને જોઇને એ મહેસુસ કરી શકાય છે કે આજે પણ સલમાનના દિલમાં કેટરીના માટે આજે પણ એક ખાસ જગ્યા છે.

સલમાન ખાન સાથે બ્રેકપ થયા પછી સલમાન ખાનનું નામ રણવીર કપૂર સાથે પણ જોડવામાં આવ્યું હતું. જો કે કેટરીના પણ આ સંબંધ લોકોબ સામે એક્સેપ્ટ કરી ચુકી હતી. પરંતુ થોડો સમય રીલેશનશીપ માં રહ્યા પછી તેને સાથે પણ કેટરીના કૈફનું બ્રેકઅપ થઇ ગયું. આજકાલ રણવીર કપૂર અને આલિયા ભટ્ટના રીલેશનશીપ ની ચર્ચાઓ થઇ રહી છે. સોશિયલ મીડિયા પર આ વાત હાલમાં ખુબ જ ચર્ચામાં છે કે બંને ટૂંક સમયમાં જ લગ્ન કરવાના છે.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’
તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!