કેટલાને ખબર હતી કે આ જાહેરાતથી સલમાનખાનને ઇન્ડસ્ટ્રીઝ માં મોટો બ્રેક મળેલો? – જેકીની પત્ની સાથે સમુદ્રમાં છલાંગ લગાવેલી

બોલીવુડ ના ભાયજાન અને સુલતાન જાહેવતા સલમાન ખાન અજેએક સુપર સ્ટાર તરીકે ઓળખાય છે. પોતાની કામિયાબી બધાને વ્હાલી જ હોય છે, જેલોકો તેને સુપર સ્ટાર થી ઓળખે છે. એ લોકો ને તેની પાછળ કરેલી મહેનત કે તેને કોને બ્રેક આપ્યો ? શું બોલીવુડ માં લાગવગ થી જ હીરો બની ગયા ? શું કોઈની લાગવગ થી તેને ફિલ્મો મળતી હતી.? અવ બધા પ્રશ્ન નોના જવાબ આજે તમને આ અહેવાલ માં આપશું. સલમાન ખાન ને સૌથી પહેલો બ્રેક જાહેરાત માટે મળ્યો હતો, શું તમે આ વાત જાણો છો ?  સૌ કોઈ  એવું  સમજે છે કે સાલમાંન ખાન ની પહેલી ફિલ્મ “મેને પ્યાર કિયા ” હતી. અને તે સુપર હીટ હતી.. પણ એવું નથી..

સલમાન ખાન ને પહેલો બ્રેક જાહેરાત માટે કૈલાસ સુરેન્દ્દનાથ એ આપ્યો હતો.. કૈલાશ નાથે આપેલા બ્રેક પછી તે સલમાન ખાન ના ગુરુ બની ગયા સલમાન ખાને તેની પાસે થી ઘણું બધું શીખું છે. સલમાન ખાને વધુ માં જણાવતા કહ્યું કે તેને આ બ્રેક કેવી રીતે મળ્યો.. એક દિવસ તે ” સિ રોક ક્લબ” માં સ્વિમિંગ કરવા જતા હતા… ત્યાં તેમને એક લાલ સાડી માં સુંદર સ્ત્રી ને પોતાની બાજુ માંથી પસાર થતા જોઈ તેને આ સ્ત્રી બહુ ગમી અને તેને ઈમ્પ્રેસ કરવા માટે તેને સ્વિમિંગ પુલ માં છલાંગ મારી અને  ફટાફટ સ્વિમિંગ કરવા લાગ્યા.જયારે તે પુલ માંથી બહાર આવ્યા તો તે છોકરી ત્યાં હતી જ નહિ..

અને સલમાન ખાન ઉદાસ થઇ ગયા..  ત્યાર પછી જયારે તે ઘરે પહોચ્યા ત્યારે તેને ફોર પ્રોડક્શન માંથી ફોન આવ્યો કે તમને એક જાહેરાત ના  ઓડીશન માટે બોલાવ્યા છે ત્યારે બીજા દિવસે તે પોતાના આંટી સાથે ત્યાં ગયા, સલમાન ખાને કૈલાશ નાથ ને મળ્યા પછી કહ્યું કે હું જાહેરાત માં કામ કરવા તૈયાર ચુ પણ તમને મારો નંબર ક્યાંથી મળ્યો..

કૈલાશ નાથે કહ્યું કે ટુ જે છોકરી ને ઈમ્પ્રેસ કરવાનો પ્રયત્ન કરતો હતો. તે મારી ગર્લ ફ્રેન્ડ છે. અને તેને મને કહ્યું કે તું બહુ જ સારું સીમિંગ કરે છે. વધુ માં સલમાન ખાને જણાવ્યું કે તે જાહેરાત નું શુટિંગ માલદીવ માં કરવાનું હતું અને તેમાં જેકી શ્રોફ ની પહેલી પત્ની સાથે આ શુટિંગ પૂરું કર્યું. માલદીવ ના દરિયા ની અંદર જઈને શૂટ કરવાનું હતું. તેથી જે કોઈ ને સારું સ્વિમિંગ આવડે તેને જ રાખવા નો આગ્રહ હતો.. અને આ રીતે કોઈ ની લાગવગ વગર સલમાન ખાને કેમેરા ને ફેસ કરી જાહેરાત માંથી હીરો અને હીરો માંથી સુપર સ્ટાર બની ગયા. હાલમાં જ તેમની “દબંગ 3 ” રીલીઝ થઈ અને થોડા સમય પછી ” રાધે” ફિલ્મ પણ રીલીઝ થશે..

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’
તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!