શાહીન થી લઈને કેટેરીના સુધીની આ ૧૦ છે સલ્લુભાઈની ગર્લફ્રેન્ડ – પણ ભાઈને સૌથી પ્રિય આ છે જોઈ લો

બોલીવુડ ના દબંગ અને ભાયજાન કહેવાતા સલમાન ખાન નો ગઈકાલે જન્મ દિવસ હતો. 54 વર્ષ ના થયા. સલમાન ખાન પણ હજી સુધી છે કુવારા છોકરી ઓ એમની સાથે લગ્ન કરવા તૈયાર છે પણ એમને કોઈની સાથે લગ્ન કરવા જ નથી. એક ઉમર વીટી ગયા પછી કન્યા મળવી મુશ્કેલ છે. એશ્વર્યા સાથે તેમનું અફેર હતું. એ બધા જાણે જ છે. પરંતુ સલમાન લગ્ન કોની સાથે કરશે. એવી 10 ગર્લ ફ્રેડ હતી. ચાલો જાણીએ 10 ગર્લ ફ્રેન્ડ હોવાછતાં તે હજી કુવારા કેમ છે ?

સલમાન ખાન નો જન્મ 27 ડીસેમ્બર ૧૯૬૫ માં થયો હતો. તેના પિતા સલીમ એક મશહુર રાઈટર  હતા. જેમને બોલીવુડ ને સુપર હિત ફિલ્મો અને ડાયલોગ આપ્યા છે.સલમાન ખાન ની માતા નું નામ સલમાં છે અને હેલન તેની સાવકી માતા છે આ સિવાય સલમાન ખાન ને 2 ભાઈ અને બહેન છે સલમાન ખાન બધા ને બહુ જ પ્રેમ કરે છે. એટલો મોટો પરિવાર હોવા છતાં પણ સલમાન ખાને હજી સુધી લગ્ન નથી કર્યા..

શાહીન જાફરી :-

17 વર્ષ માં જ સલમાન ખાન શાહીન ને પ્રેમ કરતા એને મળવા માટે તે દુધવાળા બની ને જાતા પછી શાહીન ના લગ્ન થયા અને આ સલમાન ખાન મુવઓન થઈ ગયા.

સંગીતા બિજલાની :-

સલમાન અને સંગીતા ના લગ્ન થવાના જ હતા. લગ્ન ની બધી તૈયારી થઈ ગઈ હતી, કાર્ડ પણ અપાય ગયા હતા. પણ સંગીતા એ લગ્ન ની ના પાડી અને સલમાન નો પ્રસ્તાવ ઠુકરાવી દીધો..

સોમી અલી :-

સંગીતા પછી તેના જીવન માં સોમી અલી બંને ની સાથે એક ફિલ્મ પણ આવી હતી. પણ આ દરમિયાન જ એશ્વર્યા રાય ખુબ જ ચર્ચા માં હતી. એકવાર સોમી એ ઈન્ટરવ્યું માં જણાવ્યું કે તેના બ્રેક અપ નું કારણ એશ્વાર્યા  રાય હતી.

એશ્વર્યા રાય :-

એશ્વર્યા અને સલમાન વચ્ચે ખુબ જ પ્રેમ હતો., ફિલ્મ “હમ દિલ દે ચુકે સનમ ” પછી બંને નું ઇલુ ઇલુ શરુ થયું. પણ એશ્વર્યા એ સલમાન ના ગુસ્સેલ સ્વભાવ થી કંટાળી તેને છોડી ને ચાલી ગઈ. ત્યાર પછી તેની જુદાઈ સલમાન ખાન સહન ના કરી શક્યા, અને દેવદાસ બની ગયા..

કટરીના કૈફ :-

એશ્વર્યા પછી સલમાન ખાન 2004 માં કટરીના સાથે જોવા મળ્યા બંને ની સાથે ઘણી ફિલ્મો આવી.. અને બન્ને એકબીજા ડેટ પણ કરતા હતા. પણ થોડા સમય પછી જયારે કટરીના એ બોલીવુડ માં પગ જમાવી દીધા પછી તે રણવીર કપૂર સાથે જતી રહી અને સલમાન એકલા થઈ ગયા.

ઝરીન ખાન :-

કટરીના પછી તેના જીવન માં ઝરીન ખાન ની એન્ટ્રી થઈ જે કટરીના જેવી દેખાતી હતી. તેને સલમાન ખાને ફિલ્મ ” વીર ” થી લોન્ચ કરી બંને નું નામ ખુબ જ ચર્ચા માં હતું પણ તે સલમાન ખાન ને છોડી ને ચાલી ગઈ..

કલાડિયા સીએસ્લા :-

ફિલ્મ મેરી ગોલ્ડ થી બંને સાથે જોવા મળ્યા હતા. પણ પછી તેની કોઈ ખબર નથી. સલમાન ફરી નવા સંબંધ ની તલાસ માં નીકળી ગયા.

એમી જેક્શન :-

એક સમય માં એમીસાથે પણ સલમાન ખાન નું નામ જોવા મળ્યું છે, પણ બંને વચ્ચે કોઈ સંબંધ ના હતો. આ માત્ર એક અફવા સમજે છે.

ડેજી શાહ :-

ફિલ્મ ” જય હો ” થી સલમાને ડેજી ને લોન્ચ કરી પરંતુ આ ફિલ્મ ફ્લોપ જતા બંને અગ થી ગયા..

યુલિયા વાન્તુર :-

યુલિયા એક વિદેશી એક્ટર છે તે ઘણા સમય થી સલમાન ના ઘરે જોવા મળે છે. તેની માં હેલન ની સાથે બહાર પણ આવતા જતા જોઈ છે. તેની સાથે સલમાન ના લગ્ન ની વાત પણ ચાલી હતી. પણ સલમાને ક્યારેય આ વાત પુષ્ટી કરી નથી..

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’
તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો

 

Leave a Reply

error: Content is protected !!