ટેનીસ ખિલાડી સાનિયા મિર્ઝા એ બહેન ના લગ્ન માં જાનને રોકી અધધ આટલા રૂપિયા માંગ્યા…

ભારત નું ગૌરવ એક નારી જેને સૌ કોઈ જાણે છે. ટેનીસ ખિલાડી સાનિયા મિર્ઝા જેને ખેલ જગત માં પોતાના નામ નો ડંકો વગાડ્યો. સાનિયા મિર્ઝા ના લગ્ન  12 એપ્રિલ 2010 માં સોએબ મલીક સાથે થયા. ઓક્ટોબર 2018  માં સાનિયા મિર્ઝા એ એક દીકરા ને જન્મ આપ્યો. તેનું નામ ઇઝ્હાન મિર્ઝા મલીક રાખ્યું છે. હાલમાં જ સાનિયા મિર્ઝા ની બહેન અનમ મિર્નાઝા ના  લગ્ન થયા. અનમ મિર્ઝા ના લગ્ન ભારત ના ભૂતપૂર્વ  ક્રિકેટર અઝ્રુદીન ના દીકરા અસ્દુદીન સાથે 11 ડીસેમ્બર ના હૈદરાબાદ ના યુગલ શહેર માં થયા હતા..

લગ્ન માં માગ્યા 3 લાખ રૂપિયા :-

લગ્નમાં થોડા ઘણા મજાક મસ્તી તો થતા જ હોઈ છે, સાળી બુટ લઈ ને જાય તો શકુન માટે પૈસા આપવામાં આવે છે. તો ક્યારેક લગ્ન બાદ બહેન ઘર માં પ્રવેશ કરતી વખતે નેક માંગે છે. આવું જ કર્યું સાનિયા મિર્ઝા એ  લગ્ન માં સ્વાગત વખતે સાનિયા મિર્ઝા એ માગ્યા 3 લાખ રૂપિયા અને જો નહિ આપે તો જાન ને અંદર પ્રવેશ નહિ આપે એવી ધમકી આપી.

જાન ના સ્વાગત માટે સાળી સાનિયા મિર્ઝા એ 3 લાખ રૂપિયા માગ્યા પણ સામે પક્ષે કોઈ  એ આપ્યા નહિ. થોડી વાર નોક જોક ચાલી પણ છલ્લે ૩૦ હજાર  રૂપિયા માં વાત પૂરી કરવામાં ની વિનતી કરી.પણ સાનિયા માની નહિ બહુ સમજાવ્યા બાદ સાનિયા ને ૩૦ હજાર લીધા અને ધામધૂમ થી સ્વાગત કર્યું અને લગ્ન સંપન્ન થયા.

સાનિયા મિર્ઝા ની નાની બહેન ના લગ્ન માં સાનિયા અને તેનો દીકરો બહુ જ સુંદર દેખાયરહ્યા હતા. આ લગ્ન ની તસ્વીરો સાનિયા એ સોસીયલ મીડિયા પર અપલોડ કરી હતી..હા તમને જણાવી દઈએ કે સોએબ મલિક આ લગ્ન માં હાજર ના હતા. તે બાંગ્લાદેશ માં મેચ રમવા ગયા હતા..સોએબ મલિક પાકિસ્તાની ક્રિકેટર છે..

સાનિયા મિર્ઝા એ પોતાની બહેન ના લગ્ન માં ખુબ જ મજા કરી તેના કપડા અને બધી તસ્વીરો માં સુંદર દેખાતી સાનિયા મિર્ઝા જેને ટેનીસ ખેલાડી તરીકે આપ સૌ જાણો છો. તેના દીકરા સાથે તેની મનમોહક તસ્વીરો તી અપલોડ કરી છે.

સાનિયા મિર્ઝા ને પદ્મ શ્રી, પદ્મ ભૂષણ, રાજીવ ગાંધી ખેલ જગત, એવોર્ડ થી સન્માનિત કરવામાં કર્યા છે. સાનિયા વિશ્વ ની સૌથી પ્રસિદ્ધ ટેનીસ ખેલાડી છે.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’
તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.
અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

 

 

Leave a Reply

error: Content is protected !!