સપના ચૌધરીનો સાડી પહેરેલો ડાન્સ વિડીયો થયો વાઈરલ – તમે નો જોયો હોય તો આ રહ્યો વિડીયો

બધાની અંદર થોડી કે વધારે ખૂબી હોય છે. બસ તમારી અંદર રહેલી ખૂબી ને  બહાર  લાવવાની જરૂર છે. બોલીવુડ માં અભિનેતા કે અભિનેત્રી જ નથી હોતા. એ સિવાય કોઈસરા કોમેડિયન કે કોઈ સારા ડાન્સર હોય છે. એબી જ એક ડાન્સર છે સપના ચૌધરી  જેને પોતાના ડાન્સ થી બધા નું દિલ જીતી લીધું. હરિયાણા ના નાના એવા ગામ થી આવેલી સપના એ પોતાના કરિયર ની શરૂઆત કરી.  તે બીગ બોસ 11 માં આવેલી હતી અને ત્યાં પોતાના ડાન્સ થી ઓળખાય અને બધી જગ્યા એ તેનો આ વિડીઓ વાયરલ થયો…

સપના ચૌધરી પોતાના ધમાકેદાર ડાન્સ ને કારણે ફેમસ થઈ ગઈ. તેને સાડી પહેરીને સ્ટેજ પર ડાન્સ કર્યો ત્યાર થી બધે સોસીયલ મીડિયા માં આ વિડીઓ વાયરલ થતો જોવા મળે છે. સપના એ સાડી પહેરીને ડાન્સ કરતા જોઈ બીજા બધા ડાન્સ કરવા લાગ્યા અને તેની સાથે જુમવા લાગ્યા.અને તેનો ડાન્સ જોવા માટે ભીડ થવા લાગી. ભોજપુરી,પંજાબી, અને હરિયાણા, માં ધૂમ મચાવતી સપના પર લોકો ફિદા થઈ ગયા.

 

સોસીયલ મીડિયા પર અપલોડ આ વિડીઓ જોઈ લોકો તેના દીવાના હતા. જ પણ તેનો દેશી અંદાજ જોઇને વધરે ફેંસ બની ગયા. આ વિડીઓ થોડા દિવસ પેલા જ વાયરલ થયો છે. અને સપના ને આ વિડીઓ માં યુઝરે ખુબ જ સપોટ કર્યો છે. આ વિડીઓ માં તમે જોઈ શકો છો તેને ઘણા બધા સ્ટેપ કર્યા છે, અને ધમાકેદાર વિડીઓ બનાવ્યો..

સપના સોસીયલ મીડિયા પર ખુબ જ એક્ટીવ રહે છે. તેની બધાથી હટકે તસ્વીરો તે અપલોડ કરતી હોય છે, સપના ના  પિતા નું અવસાન  સપના નાની હતી ત્યારે જ થયું  હતું. તે ઘરમાં મોટી હોવાથી  10 વર્ષ ની ઉમર માં જ તેને ડાન્સ કરવાનું શરુ કરી દીધું. ધીરે ધીરે તેને પ્રગતી મળી. અને તે ફેમસ થવા લાગી. બીગ બોસ ના વિજેતા માં ૫ માં સ્થાને તે પહોચી ત્યારે તેને લોકો બહુ જ પસંદ કરતા હતા.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’
તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!