સાઉથના સુપરસ્ટાર અલુ અર્જુને આટલા કરોડની રેન્જરોવર કાર ખરીદી – કિંમત વાંચીને થઇ જશો હેરાન

સાઉથ ના સુપર સ્ટાર અલું અર્જુન જેને સૌ કોઈ દર્શકો ડી.જે. ના નામ થી ઓળખાય છે, તેને ઘણી સુપર હિટ  ફિલ્મો આપી છે, તેને ડી.જે., સૂર્યામુર્તિ, ગંગોત્રી,આર્યા, જેવી હિત ફિલ્મો આપી છે, દર્શકો ને તેનું કામ પણ ગમે છે, આ સાઉથ ના સ્ટાર ને કાર નો બહુ શોખ છે,  થોડા સમય પહેલા ની વાત છે, તેણે  એક રોયલ વેનીટી વેન કાલફન ખરીદી તેથી તે ખૂબ જ ચર્ચા માં છે, ફરી તે પોતાના લક્ઝરી ને કારણે ચર્ચા માં છે,

 

View this post on Instagram

 

Engagement Party ! Lovely Vibe .

A post shared by Allu Arjun (@alluarjunonline) on

અર્જુને ફરી એક કાર ખરીદી તે જોઈને તમારી આખો પહોળી થઇ જશે, અર્જુને દુનિયા ની સૌથી મોંઘી કાર એટલે કે રેંજરોવર ખરીદી અને તેની તસ્વીરો સોસિયલ મીડિયા પર અપલોડ કરી અને જણાવ્યુ કે હું મારી જિંદગી નો આભાર માનું છું કે હું આ કાર ખરીદી શકું છું,

 

તમને જણાવીએ કે આ કાર નું લેટેસ્ટ મોડેલ છે, અને અર્જુને આ કાર 2.3 કરોડ રૂપિયા આપીને ખરીદી છે, થોડા સમય પહેલા હૈદરાબાદ ના પોલીસે તેના પર દંડ ફટકાર્યો હતો કેમ કે તેની કાર માં ટિન્ટેડ ગ્લાસ હતા, આથી તેણે 735 રૂપિયાનો દંડ ભરવો પડ્યો.

પહેલા તેને વિનિટી વેન  ખરીદી ત્યારે તેની તસ્વીરો સોસિયલ મીડિયા પર અપલોડ કરી હતી, ત્યારે પણ તે ચર્ચા માં હતા આ વેનીટી કાર હાર્ટ બેન્ઝ ચૈસી દ્વારા બનાવવામાં આવી હતી, તેનથી બનાવેલા વાહન વધારે સમય સુધી ચાલે છે,

અત્યારે હાલમાં અર્જુન ત્રિવિક્રમ ફિલ્મ ના શૂટિંગ માં બીઝી છે,  સૂત્રો ના જણાવ્યા પ્રમાણે આ ફિલ્મ 2020 માં રીલીઝ થશે..

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’
તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.
અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!