કિંગ ખાનની કેમેરા પાછળ ની અમુક સિલ્લી તો અમુક સીરીયસ હરકતો – ક્યારેક કોઈને બેક મસાજ કરે તો ક્યારેક….

બોલીવુડ ના કિંગ કહેવાતા શાહરૂખ ખાન  એક જાણીતું નામ છે. શાહરુખના 25 વર્ષ ના  અનુભવ ની વાત કરીએ તો તેને ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે. અને મોટા ભાગ ની સુપર હીટ ફિલ્મો બોક્સ ઓફીસ ને આપી છે. શાહરૂખ ખાન પોતાના અંગત જીવન માં પણ એક સારા માણસ છે. હમેશા ફિલ્મ ના સેટ પર કામ કરતા હોય ત્યારે પોઝીટીવ માઈન્ડ થી કામ કરે છે.

અને હરદમ બધા ને હસાવતા રહે છે. તે પોતાની દરેક ફિલ્મ ને પોતાનું    100 % કામ આપે છે.  ઓન સ્ક્રીન કરતા ઓફ સ્ક્રીન પણ શાહરૂખ પોતાની અંગતલાઈફ જીવે છે. અને અમુક એવા ફોટા તમને બતાવશું જે માત્ર ઓફ સ્ક્રીન જ જોવા મળશે..

આ ફોટો ફિલ્મ ” મેં હું ના ” ના સમય નો છે જયારે શાહરૂખ ખાન ફિલ્મ ના ડાયરેક્ટર ફરાહ ખાન ને શોલ્ડર મસાજ કરતા નજરે પડે છે.

આ ફોટો ફિલ્મ “જબ તક હૈ જાન ” નો છે જે માં શાહરૂખ ખાન ને કટરીના સાથે ઇન્તીમેન્ટ સીન આપવાનો હતો પણ તે કોરિયોગ્રાફર  વૈભવી સાથે મજાક કરતા જનરે પડે છે.

આ ફોટો ફિલ્મ ” દેવદાસ” નો છે જેમાં ડાયરેક્ટર સંજય લીલા ભંસાલી જે ભીના કપડા માં છે અને માધુરી અને શાહરૂખ ને સમજાવે છે.

ફિલ્મ “પહેલી” નો આ ફોટો છે જેમાં સદી ના બે મહાનાયક શાહરૂખ ખાન અને અમિતાભ બચ્ચન જોવા મળે છે. આ ફોટો “પહેલી” ફિલ્મ ના શુટિંગ વખત નો છે.

યશ ચોપડા ની છેલ્લી ફિલ્મ ” જબ તક હૈ જાન ” ફિલ્મ ના શુટિંગ માં શાહરૂખ ખાન અને કેટરીના સાથે ડાયરેક્ટર યશ ચોપડા નજરે પડે છે.

ફિલ્મ “ચૈન્ન્ય એક્સપ્રેસ ” ના શુટિંગ વખતે આગળ ના સીન ની  તૈયારી કરતા શાહરૂખ ખાન અને દીપિકા પાદુકોણ જોવા મળે છે.

એક્શન ફિલ્મો કરવા માં કેટલી મહેતન લાગે છે તમે જોઈ શકો છો આ તસ્વીર માં આ ફોટો ફિલ્મ ” રા વન ” નો છે.

આ ફોટો ફિલ્મ “પરદેશ”નો છે જેમાં ડાયરેક્ટર શુભાષ ઘાઈ મહિમા ચૌધરી અને શાહરૂખ ખાન ને સીન સમજાવી રહ્યા છે.

આ ભાવુક ફોટો ફિલ્મ “સ્વદેશ ” નો છે. આ ફોટો ફિલ્મ ના ડાયરેક્ટર આશુતોષ ગોવારીકરે વાયરલ કર્યો હતો.

હવે તમને અલગ અલગ ફિલ્મ ની દિલચસ્પ તસ્વીઓ બતાવીશું

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’
તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!