લાલ શોર્ટ્સમાં જોવા મળી અંબાણી પરિવારની વહુ શ્લોકા મહેતા – વાઈરલ થયા આ 10 ફોટાઓ

દેશના સૌથી અમીર બિઝનેશમેન મુકેશ અંબાણીના ઘરનું કોઈને  કોઈ સભ્ય હંમેશા કંઇકને કંઇક કારણોસર ચર્ચામાં હોય છે. નીતા ભાભીના શોખની ચર્ચા માત્ર ભારતમાં જ નહિ પરંતુ વિશ્વભરમાં કરવામાં આવે છે. જો કે પૈસા હોય એટલે શોખ તો ઊંચા રહેવાના જ. તમે જોતા હસો કે અવારનવાર અંબાણી પરિવારના સભ્યો મોંઘા મોંઘા શોખને લઈને ચર્ચામાં આવે છે.

નીતા અંબાણી તો તેની સવારની ચા થી લઈને દરેક વસ્તુમાં ચર્ચામાં આવી ચુક્યા છે. મીડિયાની નજર હંમેશા મોટા મોટા સેલીબ્રીટીઓ પર રહેતી હોય છે તેથી તેને ચર્ચાનો શિકાર થવું પડે છે.

અત્યારે આપણે વાત કરવાના છીએ નીતા અંબાણીની પુત્રવધુ શ્લોકા મહેતા ની, જણાવી દઈએ કે મુકેશ અંબાણીના પુત્ર આકાશ અંબાણી અને શ્લોક મહેતાના લગ્ન 9 માર્ચ 2019 નાં રોજ થયા છે. શ્લોકાના પિતા એક ડાયમંડ કિંગ છે.

શ્લોકા અંબાણી પરિવારની વધુ બની તે પહેલાની જ પ્રોફેશનલ લાઈફ જીવે છે તેમજ તેનો ડ્રેસિંગ સેન્સ આજે પણ લોકો ખુબ જ પસંદ કરે છે. એવામાં હાલમાં શ્લોકા લાલ રંગના શોર્ટમાં જોવા મળી હતી. તેનો આ લૂક ખુબ જ વાઈરલ થયો છે.

લાલ શોર્ટ્સમાં ગ્લેમર સંદાજમાં નજરે આવતી શ્લોકા મહેતાનો આ લૂક ખુબ જ વાઈરલ થઇ છે. આ લૂક ને વધુ સુંદર બનાવવા માટે શ્લોકાએ લાલ લિપ્સિટક પણ કરી હતી.

 

અંબાણી પરિવારની વહુ બન્યા પછી શ્લોકા વધુ ચર્ચાઓમાં રહે છે. ભારતના સૌથી અમીર પરિવારની વહુ છે આખરે ચર્ચાઓ તો થવાની. જો કે પહેલા માત્ર નીતા ભાભીના શોખ વિશે ચર્ચાઓ થતી અને હવે બંને સાસુ વહુની ચર્ચાઓ થશે.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’
તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!