અક્ષય કુમાર ભારતીય નાગરિકતા ન ધરાવતો હોવાથી તેના પર ઉઠ્યા આવા સવાલો – અક્ષયે લીધો આ નિર્ણય

બૉલીવુડ ના મિસ્ટર ખિલાડી કહેવાતા અક્ષય કુમાર સૌ કોઈ ના દિલ પર રાજ કરે છે, તેમણે એકશન ની સાથે કોમેડી અને ધણી બાયોગ્રાફી અને સામાજિક ફિલ્મો પણ કરી છે, ” ટોઇલેટ એક પ્રેમ કથા “, ” રૂસ્તમ”, “હોલિડે”, “પેડ મેન “, અને “કેસરી “, જેવી સુપર ડુપર ફિલ્મો કરી છે, હવે તેમની પાસે એક વાત ની કમી છે, ભારત ની નાગરિકતા  જે અક્ષય કુમાર ખેડૂતો ને લાખો રૂપિયા નું દાન આપી શકે,

તેમના જીવન નિર્વાહ માટે લોકો વારવાર તેની નાગરિકતા પર સવાલ કેમ કરે છે ?આ મુદ્દા ને લઈને અક્ષય ચર્ચા માં રહ્યા છે, પણ હવે તેને બહુ રાહ નહિ જોવી પડે,અક્ષય કુમાર પાસે ભારત ની નાગરિકતા ના હોવાને કારણે એને ધણી વાર ટ્રોલ કરવામાં આવ્યા છે, અક્ષય કુમારે ભારત ની નાગરિકતા માટે એપ્લાય કર્યું છે, છતાં પણ લોકો તેને હેરાન કરવા પહોચી જાય છે,

અક્ષય કુમાર પાસે કેનેડા નો પાસપોર્ટ હોવાથી તેને લોકશાહી ચુટણી માં મતદાન પણ ના કર્યું, મતદાન ના કરવાને કારણે તેને ટ્રોલ કરવામાં આવ્યો, ત્યારે તેને મીડિયા સમક્ષ જણાવ્યુ કે તે ભારત ની નાગરિકતા નથી ધરાવતા, એટલે તેમણે મતદાન ના કર્યું,

અક્ષય કુમાર ને ભારતીય પાસપોર્ટ બહુ જ જલ્દી મળી જશે, અને આ સમસ્યા માથી બહાર નીકળી શકશે, અક્ષયે મીડિયા સામે કહ્યું કે તેમણે જાણી બહુ દુખ થાય છે, કે તેઓ ભારતીય છે, આની સાબિતી આપવી પડે છે, હવે મારો પાસપોર્ટ આવી જાય બસ ત્યાર પછી હું કોઈ ને બોલવાનો મોકો નહીં આપું,

અક્ષયે કહ્યું કે મારી પત્ની અને મારો પુત્ર ભારતીય છે અને હું બધા ટેક્સ પણ ભરું છું, છતાં લોકો મને હેરાન કરવાનો મોકો નથી મુક્તા..

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’
તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!