ફાંસી પહેલા જેલરે એમની ઓફિસ સુધી દૌડ લગાવવી પડે છે – કારણ ચોંકાવનારું છે

ટાઈટલ વાંચીને તમે સમજી જ ગયા હસો કે આપણે ફાંસી ની વાત કરી રહ્યા છીએ. જયારે કોઈ કેદી ને ફાંસી આપવામાં આવે ત્યારે નો સમય કેદી ની સાથે  બધા માટે કઠીન હોઈ છે. ફાંસી આપવા ના પહેલા બહુ જ તૈયારી કરવી પડે છે. ફાંસી ની જગ્યા તૈયાર કરવી, દોશી પર નજર રાખવી. જેવા બધા કામ પ્રશાસન ને જ કરવા પડે છે. ફાંસી શબ્દ સાંભળી કોઇપણ વ્યક્તિ ને અરેરાટી થઈ જાય.

શું તમે જાણો છો.? અપરાધી ને જયારે ફાંસી આપવામાં આવે છે. ત્યારે પોલીસ સ્ટેશન ના જેલર એક દોડ લગાવી પોતાની ઓફીસ માં જાય અને પાછા આવે ત્યારપછી જ અપરાધીને ફાંસી આપવામાં આવે છે. શું તમને આ વાત ની ખબર છે,? ચાલો તમને  આ અહેવાલ માં  જણાવીએ..

 

અપરાધી ને ફાંસી આપવાનો એક નિયત સમય હોઈ છે. એજ સમય પર ફાંસી આપવી. જેલર ફાંસી ના સમય પર દોડીને ઓફીસ માં જાય છે.કે ક્યાંક ફાંસી રોકવાનો ઓડર તો નથી  આવ્યો ને એ ચેક કરવા માટે જાય છે. અને જો ફાંસી રોકવાની હોઈ તો રોકી દે. અને જ્યારે જેલાર  પાછા ફરે ત્યારે નક્કી કરેલા સમય પર અપરાધી ને ફાંસી આપવામાં આવે છે.

જયારે કોર્ટ દ્વારા બ્લેક ઓડર જાહેર કરવામાં આવે ત્યારે ફાંસી ની નિયત તારીખ, સમય, અને જગ્યા નક્કી કરાય છે. આ બધી જાણકારી લેખિત માં હોઈ છે અને જ્યાં સુધી અપરાધી નું મૃત્યુ ના થાય ત્યાં સુધી તેને માંચડા પર રાખે છે. નિર્ભયા ના કેસ માં પણ અપરાધી ને આવી જ રીતે ફાંસી અપાશે.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’
તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.
અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

 

Leave a Reply

error: Content is protected !!