ટેલિવિઝન ના આ સ્ટાર કપલે સાબિત કરી દીધું કે એરેન્જ મેરેજ પણ ખુબ સફળ લગ્નજીવન આપી શકે છે

લવ મેરેજ અને અરેંજ મેરેજ બંને માં બહુ  ફર્ક હોઈ છે, લવ મેરેજ માં બંને વ્યક્તિ એકબીજા થી પરિચિત હોય છે, અને અરેન્જ મેરેજ માં બંને એકબીજા થી અજાણ હોય છે,અરેન્જ મેરેજ માં બંને ને એકબીજા સાથે ના ફાવે એવું બની શકે, આ સમય માં સૌથી વધુ કેસ છુટાછેડા ના અરેન્જ મેરેજ માં જ બંને છે. હા એવુ પણ બની શકે કે લવ મેરેજ માં તકલીફ તો પડે જ છે. એટલે લોકો અરેન્જ મેરેજ કરતા વધારે લવ મેરેજ પસંદ કરે છે. આજના આ લેખ માં અમે તમને ટેલીવિઝન ના એ સ્ટાર ની વાત કરીશું કે જે અરેન્જ મેરેજ કર્યા પછી પણ  એકબીજા સાથે ખુશ છે,બંને પોતાના કામ થી પણ ખુશ લગ્ન પછી પ્રેમ વધે છે, અને એકબીજા નું મન પણ વધે છે..

કરન પટેલ અને અકિતા  ભાર્ગવ :- 

કરન ને બધા ઓળખે જ છે, તે ટી.વી. ના શાહરૂખ ખાન તરીકે ઓળખાય છે, તે “યે  હૈ મહોબ્બતે ” સીરીયલ થી જાણીતા થયા કરન પટેલ આજે બધા ના દિલ પર રાજ કરે છે. તેને 2015 માં અંકિતા ભાર્ગવ સાથે લગ્ન કર્યા. અંકિતા ના મમ્મી અને પપ્પા ને કરન પહેલેથી જ ગમતા.અત્યાર ના સમય ની વાત કરીએ તો અંકિતા એ એક દીકરીને જન્મ આપ્યો..

કૃતિકા સેંગર અને નિકિતન ધીર :- 

નિકિતન ધીર ને બધા જાણે જ છે તેને મોટા ભાગ ની સુપર હીટ ફિલ્મો માં કામ કર્યું છે,”જોધા અકબર “, “દબંગ “, “હાઉસફુલ 3 “, અને તેને “ચૈન્ન્ય એક્શપ્રેશ ” માં થંગ બલી  નો રોલ કર્યો ત્યાર થી બધા ના દિલ પર રાજ કર્યું. ઘર ઘર માં મશહુર થયેલી ઝાંસી ની રાણી તરીકે ઓળખાતી કૃતિકા સેંગર નિકિતન એ 2014 માં કૃતિકા સાથે લગ્ન કર્યા.. નિકિતન ના પપ્પા ને કૃતિકા ને જોતા જ પસંદ કરી દીધી હતી અને તેને કૃતિકા ના માતા પિતા ને વાત કરી, અને લગ્ન નક્કી કર્યા..

પૂજા શાહ અને જય સોની :-

જય ને ટી.વી. સીરીયલ માં ઓળખાળ મળી “સસુરાલ ગેંદા ફૂલ ” થી મળી તેમાં તેની સાથે રાગીની હતી. ત્યાર પછી “ભાગ બકુલ ભાગ ” માં પણ નજર આવ્યા હતા. જેટલો તેનો ચહેરો માસુમ છે,તેવી જ એની એક્ટિંગ છે. 2014 માં તેને માતા પિતા ની પસંદ થી પૂજા સાથે લગ્ન કર્યા. પૂજા અને જય બંને પરિવાર સાથે રહે છે..

દીવ્યંકા ત્રિપાઠી અને વિવેક દહિયા :-

દીવ્યંકા ત્રિપાઠી એ પોતાના કરિયર ની શરૂઆત “બનું મેં તેરી દુલ્હન ” થી કરી હતી. ત્યાર થી લોકો તેને પસંદ કરતા હતા. તે મિસ ભોપાલ ખિતાબ મેળવી ચુકી  છે. તે ટી.વી.ની મશહુર અભિનેત્રી છે.  પહેલા તેની સગાઇ “બનું મેં તેરી દુલ્હન “ના કો સ્ટાર સાથે થઈ હતી. ત્યાર બાદ 2016 માં તેને “એ હૈ મહોબ્બતે “ના કો સ્ટાર વિવેક દહિયા સાથે લગ્ન કર્યા. આ બંને ની જોડી ખુબ જ ફેમસ છે. અને તેની જોડી એ “નચ બલિયે “નો એવોર્ડ પણ મેળવ્યો છે. આ બન્ને ના અરેન્જ મેરેજ છે અને બંને એકબીજા સાથે ખુશ ખુશાલ દામ્પત્ય જીવન વ્યતીત કરે..

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’
તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.
અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

 

Leave a Reply

error: Content is protected !!