ટીવી ની આ બાળ એક્ટ્રેસ હવે મોટી થઇ ગઈ છે – ગ્લેમરમાં બોલીવુડની સુંદરીઓને પાછળ છોડી – તસવીરો જુવો

આજના સમય તમારા બાળકમાં જે ખૂબી હોય એને  બહાર લાવી ને તેનું કરિયર બનાવવામાં મદદ મળી શકે. આજકાલ તો બધા માતા પિતા પોતાના બાળક ને નાનપણ થી કલાકાર બનાવી દે છે. રીયાલીટી શો પણ નાના બાળકો માટે થવા લાગ્યા છે. બોલીવુડ માં પણ ફિલ્મો ની સાથે નાના કલાકાર ની પણ જરૂર રહે છે. એવી જ રીતે ટેલીવિઝન માં આવતા ડેલી શો પણ મોટા ભાગ ના બાળકલાકાર ની જરૂર રહે છે. આજે તમને એ બધા બાળકલાકાર વિશે જણાવશું જે બાળ કલાકાર થી ખુબ જ ફેમસ થઈ ગયા છે. અને હવે મોટા થઈ ગ્લેમર ની દુનિયા માં આવી ગયા છે..

અહસાસ ચન્ના :-

અહસાસ જેને તમે મોટા ભાગ ની હીટ ફિલ્મો માં જોઈ છે.  ફિલ્મ ” કભી  અલવિદા ના કહેના ” જેવા મોટા બેનર ની ફિલ્મો માં કામ કર્યું છે. જેમાં તે શાહરૂખ ખાન ના દીકરા ની ભૂમિકા કરેલી છે. વહુ માં તેને ”  ઓ માય ફ્રેન્ડ ગણેશા ” અને “ફૂક” ફિલ્મો માં કામ કર્યું છે.આજકાલ તે વેબ સીરીઝ માં જોવા મળે છે.

શ્રીયા શર્મા :-

શ્રીયા ને તમે બધા નાનપણ થી જ ઓળખો છો. તે સીરીયલ “કસોટી જીંદગી કી” માં પ્રેરણા અને અનુરાગ ની દીકરી હતી. જે તે સમય માં તે બહુ જ ફેમસ થઈ. હતી. અને આજે પણ લોકો તેને યાદ કરે છે.

અવનીત કોર :-

અવનીત કોર સૌથી પહેલા “ડાન્સ ઇન્ડિયા ડાન્સ” માં પર્તીસીપેટ કર્યું હતું. ત્યાર થી તેને બધા ના દિલ માં જગ્યા બનાવી. અત્યારે તે સબ ટી.વી. પર આવતા “અલાદીન ” શો માં જોવા મળે છે. તે માત્ર 17 વર્ષ ની જ છે. નાની ઉમર માં બહુ ફેમસ થઈ ગઈ છે.

તુનીષા શર્મા :-

તુનીષા “મહારાણા પ્રતાપ ” અને “ચક્રવતી સમ્રાટ ” સીરીયલ માં જોવા મળી હતી. ત્યાર પછી તે 2 ફિલ્મો માં કટરીના નો બાળકલાકાર ની ભૂમિકા ભજવી છે.

અશનુર કોર :-

સીરીયલ “જાંસી કી રાની “,” ના બોલે તુમ ના મેને કુછ કહા “, ” સાથ નિભાના સાથીયા “, ” જેવી સુપર હીટ સીરીયલો માં કામ કરતી અશનુર કોર આજે ટી.વી. ની પોપ્યુલર અભિનેત્રી છે. અત્યારે તે સોની ટી.વી. પર આવેલી ” પટિયાલા બેબ્સ ” માં જોવા મળે છે.

રીમ શેખ :-

માત્ર 16 વર્ષ ની રીમ શેખ જે લીડ રોલ માં દેખાય રહી છે.  ઝી ટી.વી.પર આવટી સીરીયલ ” તુજસે હૈ રાબ્તા ” માં જોવા મળે છે. તે માત્ર 8 વર્ષ ની ઉમર માં જ કામ કરતી હતી.

જન્નત જુબેર :-

તે ખુબ જ નાની ઉમર થી કામ કરતી હતી તેને ” ફૂલવા ” સીરીયલ માં લીડ રોલ કરેલો છે. અને સાથે તે ” તું  આશિકી ” સીરીયલ માં પણ મુખ્ય કલાકાર માં જોવા મળી હતી. જેટલું તે એક્ટિંગ માં ધ્યાન આપે છે. એટલું જ પોતાના ભલ્તર પર આપે છે.

ઉલ્કા ગુપ્તા :-

રાની લક્ષ્મી બાઈ સીરીયલ માં તેને બાળકલાકાર તરીકે કામ કર્યું હતું હાલમાં તે ખુબ જ હોટ અને ગ્લેમર થઈ ગઈ છે.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’
તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!