પેટ પકડીને હસાવશે આ તસ્વીરો – આ તસ્વીરો જોઇને તમે પણ કહેશો જુગાડની હદ પાર થઇ ગઈ..

પહેલા તો કોમેડી જોક્સ જ આવતા અને પ્રોગ્રામ માં જોક્સ સાંભળવા મળતા પણ હવે ના સમય માં તો તસ્વીરો પણ પેટ પકડીને હસાવે છે, આજે તમને એવી તસ્વીરો બતાવશુ કે તમને હસવાનું બંધ જ ના થાય, કોઈ વસ્તુ ના હોય તો ચલાવી લેવાય પણ જુગાડ કરી ને ચલાવવું હોય તો આ તસવીર તમારા માટે જ છે,

1. વિમાન માં બેસવું હોય કે ફોટો પાડવો હોય તો.:-  

2. ગાડી છે કે બળદ ગાડું :- 

3. જો તમને ઠંડી લાગે ત્યારે આવું કરજો :- 

4. આની શોધ કોને કરી જરા કહેજો :- 

5. હરતો ફરતો સ્વિમિંગ પુલ :- 

6. જોવો અને આવું કરો :- 

7. જલ્દી કામ કરવાના વધારે પૈસા લેવાતા અને હવે : –

8. ચાવી વગરના તાળાં :- 

9. એ ભાઈ જરા દેખ કે ચાલો :- 

10. કીટલી છે કે નળ ખબર નહીં :- 

11. કાઇ બાકી રહેતું હોય તો કેજો :- 

12. આવી ઓફર ની જરૂર છે, :- 

13. સયુક્ત પરિવાર માટે ની ગાડી :- 

14. ડબલ રંગ ની ગાડી :- 

15.  ઉધાર માંગો તો આપવો પડશે  :- 

16. શું સમજવું :- 

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’
તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.
અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!