૨૬ ડીસેમ્બરે આ વર્ષનું છેલ્લું સૂર્યગ્રહણ થશે – રાશી પ્રમાણે આ પ્રભાવ પડશે… જરૂર વાંચો

હમેશા બે ગ્રહણ હોઈ છે. સુર્ય ગ્રહણ અને ચંદ્ર ગ્રહણ બંને ગ્રહણ ની દશા અલગ અલગ હોઈ છે. અને તેનો પ્રભાવ પણ જુદો પડે છે, જયારે ગ્રહણ ચાલતું હોઈ ત્યારે કોઇપણ શુભ કાર્ય કરવામાં આવતું નથી. સાથે ભગવાન ના મંદિર પણ બંધ કરી દેવામાં આવે છે, વડીલો નું માનીએ તો આં અશુભ સમય હોવાથી તેમાં જમવાનું પણ ના હોઈ અને ગ્રહણ પૂરું થયા બાદ બધી વસ્તુ ફેકી દેવામાં આવે છે.

કેમ કે તેના પર ગ્રહણ ની છાયા પડી હોઈ છે, એવું કહેવાય છે. અમુક ગ્રહણ બહુ જ ભારે હોવાથી ના જોવાય અને  બંને ત્યાં સુધી ગ્રં સમયે ભગવાન ના જપ જપવા જોઈએ, અત્યારે આ વર્ષ નું છેલ્લું ગ્રહણ આવી રહ્યું છે, ૨૬ ડીસેમ્બર ૨૦૧૯ ના સુર્ય ગ્રહણ છે. તો ચાલો જાણીએ કઈ કઈ રાશી પર તેનો કેટલો પ્રભાવ પડશે. કોના માટે લાભ્ડાઈ છે, અને કોને તકલીફ ભર્યું મળશે આ સુર્ય ગ્રહણ..

સુર્ય ગ્રહણ નો સમય :-

સુર્ય ગ્રહણ સવારે 8 અને 17 મીનીટે શરુ થશે.

પહેલું ગ્રાસ પડશે સવારે 9 ને ૩૧ મિનીટ પર

સૂર્ય ગ્રહણ પૂરું થવાનો સમય 10 ને 57 મિનીટ પર

ગ્રહણ ના સુતક નો સમય 25 ડીસેમ્બર બુધવારે સાંજે ૫ ને ૩૧ મિનીટ પર

ગ્રહણ ના સુતક પૂરું થવાનો સમય ૨૬ ડીસેમ્બર ગુરુવારે સવારે 10 ને 57 મિનીટ પર

સૂર્ય ગ્રહણ ના લીધે રાશી પર પડેલો પ્રભાવ :- 

મેષ રાશી :-

તંદુરસ્તી જાણવો

વેપારી ને નુકશાન

સંબંધ માં ખોટ

મોટા નિર્ણયો લેવા નહિ

વૃષભ રાશી :-

 

આર્થિક સ્થિતિ માં સુધારો થાશે

મનની ઈચ્છા પૂરી થાશે

નોકરી માં પ્રમોશન નો યોગ

મિથુન રાશી :-

જીવન સાથી સાથે વાદવિવાદ

લવ લાઈફ માં પ્રોબ્લમ

મિત્રો નો સારો સહયોગ

ગ્રહણ ના 15 દિવસ સુધી કોઈ પાસે પૈસા નો વહીવટ ના કરવો

કર્ક રાશી :-

ધાર્મિક કાર્ય કરી શકશો

પ્રેમ લગ્ન થવાની શમભાવના

ઉચ્ચ અધિકારી સાથે સારા સંબંધ

સુખદ  યાત્રા

સિંહ રાશી :-

દુશ્મન થી બચો

મોટી યાત્રા ના કરવી

નાની મોટી બીમારી થી બચો

બધા કાર્ય માં સફળતા મળશે

કન્યા રાશી :-

લવ લાઈફ માં અડચણ

આર્થીક પરિસ્થિતિ માં સુધારો

નવા મિત્રો બનાવો

માતા પિતા ના કામ માં મદદ કરવી

તુલા રાશી :- 

નાના ભાઈ બહેન સાથે ઝગડો

વાહન ચલાવતી વખતે સાવધાની રાખવી

જીવન સાથી નો સાથ લાભદાઈ નીવડે

પરિવાર માં કલેશ

વૃશ્ચીક રાશી :-

તબિયત નું વિશેષ ધ્યાન રાખવું

અચાનક તબિયત બગડવી

વાણી પર કાબુ રાખવો

કામ નો બોજ વધી શકે છે.

ધન રાશી :- 

વિદેશ જવાનો યોગ

કરિયર માં સફળતા

ઘરમાં કોઈ માંગલિક કાર્ય પૂરું

મકર રાશી :-

 

માનસિક તનાવ રહેશે

ખર્ચા વધશે

નજીક ના સંબંધ બગડશે

કુંભ રાશી :-

અટકેલા કાર્ય થાશે પુરા

લાંબી યાત્રા થી ધન લાભ

ધાર્મિક કાર્ય માં મન લગાવવું

મીન રાશી :-

તબિયત જાણવી રાખવી

લવ લાઈફ માં કોઈ ખાસ આવવાની સંભાવના

પિતા ની તબિયતનું રાખો ધ્યાન

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’
તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.
અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

 

Leave a Reply

error: Content is protected !!